એઆઈ એટલે શું એ સમજાવવાની જરૂરિયાત ઘટતી જાય છે? કે પછી વધતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લોકોનું જીવન ઝડપથી બદલી રહી છે એ વિચાર નવો નથી. ૨૦૨૨ની ત્રીસમી નવેમ્બરે ચૅટ જીપીટી ઍપ બજારમાં આવી અને હોહા શરૂ થઈ. એક પછી એક કૃત્રિમ બુદ્ધિની અવનવી ઍપ્લિકેશન આવવા માંડી છે. જે અગાઉ આ ફિલ્ડમાં ના હતી એ જાયન્ટ કંપનીઓ એઆઈ ડેવલપમૅન્ટમાં લાગી ગઈ. એઆઈ ઘણું બધું બદલી નાખશે. એઆઈનાં નવાં-નવાં વર્ઝન આવશે. એઆઈ એઆઈ વચ્ચે સરહદ ખેંચાશે, દુશ્મનાવટ જન્મશે. પોતાની બુદ્ધિથી બુદ્ધિશાળી સાબિત થયેલા કેટલાંક મનુષ્ય એવું માને છે કે એઆઈને કારણે ઇકોનોમિક્સ બદલાશે, એથી વિશેષ મનોવિજ્ઞાન બદલાશે.એઆઈની સોસાયટી નામની ઍન્ટિટી પર સીધી અસર પડશે. અમુક બુદ્ધિજીવીઓ તો ભારે ઉત્સાહમાં છે કે હવે ખરો નાસ્તિકવાદ સ્થપાશે અને હવે ધર્મને પાકી હાર મળશે. જોકે અમુક ગંભીર અને સમજુ લોકો એવી ચિંતા કરે છે કે શું એઆઈ નવો ધર્મ બનશે? શું એઆઈ પોલિટિક્સ રમાડશે અને રમશે?
જે જગતમાં લાંબા સમયથી બેચાર સ્થળે યુદ્ધ ચાલે છે ત્યાં એઆઈ શાંતિ લાવશે એવું કોઈ હ્યુમન ઇન્ટેલિજન્સ વડે નથી માનતું. ડેન્માર્કમાં ૨૦૨૨માં સિન્થેટિક પાર્ટી નામની વિશ્વની પહેલી એઆઈ પોલિટિકલ પાર્ટી બની છે. નાની-નાની વાતમાં લોકભોગ્ય રીતે ટૅક્નોલૉજી વાપરતું જાપાન એઆઈ પર કન્ટ્રોલ કરતો કાયદો લાવવા મહેનત કરી રહ્યું છે. કલ્પના કરો કે ભાજપનું એઆઈ સેલ છે જે પાર્ટીને પૉલિસી બનાવી આપે છે અને સામે વિપક્ષોમાં પોતપોતાની એઆઈ પાંખ જે ઢંઢેરો ઘડે છે તેમાં એકમતી સધાય તે માટે વિખવાદ ચાલી રહ્યા છે. સમાચાર આવે કે ભારતમાં પહેલું મંદિર બનશે જેમાં એઆઈ જનરેટેડ સ્વરૂપોનાં દર્શન થશે તો શું ફીલિંગ આવે? ફીલિંગ પર માનવીનો ઇજારો છે, પણ જો ફીલિંગ મેનેજ કરનાર એઆઈ હોય તો? ન્યાયાલય એઆઈ વાપરે તો ચુકાદા જલ્દી આવે અને વધુ સચોટ આવે? એઆઈના આધિપત્ય સાથે વ્યક્તિગત જીવન ગીરવે મુકાશે અને જાસૂસીના ધંધામાં ઉછાળો આવશે એવું ઘણાંને લાગે છે.
દસકાથી સતત ચર્ચા થાય છે કે ઇન્ફોર્મેશન સર્વસ્વ છે. નાની-મોટી કંપનીઓ મોબાઇલ, લેપટોપ, ટીવી વગેરે માધ્યમથી યુઝર યા કસ્ટમરનો ડેટા ભેગો કરે છે. ડેટામાંથી ઇન્ફોર્મેશન બનાવવાની દૃષ્ટિ વર્ષો જૂની છે.
Denne historien er fra Abhiyaan Magazine 20/04/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 20/04/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ