વિઝા વિમર્શ
ABHIYAAN|Abhiyaan Magazine 10/08/2024
અમેરિકા જનારાઓ માટે થોડાંક સૂચનો
ડો.સુધીર શાહ
વિઝા વિમર્શ

થોડા સમય પહેલાં અખબારમાં એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે ગુજરાતનું એક કુટુંબ, પતિ-પત્ની અને બે બાળકો કેનેડામાંથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતું હતું. એમણે અમેરિકામાં ઘુસાડવા માટે એજન્ટોને લાખો રૂપિયા ફી પેટે આપ્યા હતા. એ એજન્ટો એમને ભારતના ગુજરાતમાંથી ઠેર-ઠેર ફેરવીને કેનેડામાં લઈ આવ્યા હતા. કેનેડામાંથી અમેરિકામાં ઘૂસવાની એમને સલાહ આપી હતી. કેનેડા અને અમેરિકાની બોર્ડરથી થોડી દૂરી પર લાવીને એજન્ટોએ એમને છોડી મૂક્યા હતા. ત્યાર બાદ એમણે ઘૂંટણ સુધી ખૂંપી જાય એવા બરફમાં અને કડકડતી ઠંડીમાં ચાલીને અમેરિકામાં ઘૂસવાનું હતું! આવું કરતાં એ ચારેય ઠંડીમાં ઠૂંઠવાઈને મૃત્યુ પામ્યાં હતાં.

Denne historien er fra Abhiyaan Magazine 10/08/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 10/08/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

યુએસએ વિઝા વિન્ડો (3)

time-read
3 mins  |
Abhiyaan Magazine 07/09/2024
કચ્છ એક્સપ્રેસ'ને અમે આજીવન યાદ રાખીશું: માનસી પારેખ ગોહિલ
ABHIYAAN

કચ્છ એક્સપ્રેસ'ને અમે આજીવન યાદ રાખીશું: માનસી પારેખ ગોહિલ

કચ્છ એક્સપ્રેસ' માટે માનસી પારેખને બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ

time-read
1 min  |
Abhiyaan Magazine 07/09/2024
પ્રકૃતિ
ABHIYAAN

પ્રકૃતિ

હવે સિંહનું નવું ઘર બનશે ભાવનગરનો બૃહદગીર વિસ્તાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 07/09/2024
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.

બગીચાને તરોતાજા રાખવાતી જુદી-જુદી પદ્ધતિઓ

time-read
2 mins  |
Abhiyaan Magazine 07/09/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ટેક્સટાઇલ વેસ્ટ અને ગ્લોબલ વોર્મિંગ રિસાઇકલ અને રિયુઝ

time-read
3 mins  |
Abhiyaan Magazine 07/09/2024
જગતની સુંદરતાનો મોટો માપદંડ એટલે જ્યાં નારી નિર્ભય હોય!
ABHIYAAN

જગતની સુંદરતાનો મોટો માપદંડ એટલે જ્યાં નારી નિર્ભય હોય!

એક અંધારી રાત્રે એક છોકરીને બે યુવાનો લિફ્ટ આપવા ઊભા રહે છે, ત્યારે ગભરાઈને છોકરી પૂછે છે કે, ‘તમે બેઉ મને કેમ લિફ્ટ આપવા માગો છો?' બેઉ યુવાનો કહે છે કે, ‘કેમ કે અમારાં માતા-પિતાએ સારા સંસ્કાર આપ્યા છે.'

time-read
3 mins  |
Abhiyaan Magazine 07/09/2024
સદીઓ પહેલાં કચ્છમાં બૌદ્ધ ધર્મનું શૈક્ષણિક કેન્દ્ર હોવાની શક્યતા
ABHIYAAN

સદીઓ પહેલાં કચ્છમાં બૌદ્ધ ધર્મનું શૈક્ષણિક કેન્દ્ર હોવાની શક્યતા

કચ્છની ધરતી પોતાના પેટાળમાં અનેક રહસ્યો ધરબીને બેઠી છે. સિંધુ સંસ્કૃતિના મહત્ત્વનાં શહેરો હજારો વર્ષો પહેલાં કચ્છમાં હતાં. અહીં બૌદ્ધ ધર્મનો પણ એક સમયે ભારે પ્રભાવ હતો. સેટેલાઇટ તસવીરોમાં ઈશાન કચ્છમાં- લખપત તાલુકામાં એંસી જેટલા બૌદ્ધ મઠો જોવા મળે છે. આટલા બધા મઠો એક સાથે હોવાનો અર્થ ત્યાં શિક્ષણનું મોટું કેન્દ્ર હતું તેવો થઈ શકે. આ અંગે હજુ સુધી કોઈ વિશેષ સંશોધન થયું નથી, પરંતુ કચ્છની ધરતીમાં દટાયેલાં નગરો અને સિંધુ સંસ્કૃતિ તથા તે પછીના સમયની વસાહતો જોતાં અહીં જો સંશોધન થાય તો ચોક્કસ કચ્છના ઇતિહાસમાં વધુ એક નવી દિશા જોવા મળી શકે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 07/09/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

રંગદુમ બૌદ્ધ મઠ : લદ્દાખ

time-read
5 mins  |
Abhiyaan Magazine 07/09/2024
કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ
ABHIYAAN

કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ

ડીપ-ડિપ્રેશનના કારણે પડેલા સચરાચર વરસાદના પગલે કચ્છનાં નદી, નાળાં, ડેમ, તળાવો છલકાઈ ગયાં છે. જેનો લાભ ખેતીને થશે, ભૂગર્ભજળ ઊંચા આવશે. જોકે સતત વરસતા વરસાદે ચારેક લોકોએ જીવ ગુમાવ્યા છે, રસ્તાઓને ભારે હાનિ પહોંચી છે, રેલવે વ્યવહાર ખોરવાયો છે. શહેરો અને ગ્રામ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી જનજીવનને ભારે અસર પહોંચી છે. અમુક જગ્યાએ સંદેશાવ્યવહાર ઠપ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ભરાયા છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 07/09/2024
મોસમ
ABHIYAAN

મોસમ

મેઘરાજાની સૌરાષ્ટ્રમાં ક્યાંક મહેર તો ક્યાંક કહેર

time-read
2 mins  |
Abhiyaan Magazine 07/09/2024