કવર સ્ટોરી
ABHIYAAN|Abhiyaan Magazine 30/11/2024
સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?
કવર સ્ટોરી

સ્ટારલિન્કની હરીફ કંપનીઓ પણ ઊભી થઈ છે. જેમાંની એક ‘વનવેબ’ છે. ભારતની એરટેલ કંપનીએ સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ માટે વનવેબ સાથે સહયોગ સાધ્યો છે. બીજી એમેઝોનના માલિક જેફ બેઝોસની માલિકીની ‘પ્રોજેક્ટ કાઇપર' નામક કંપની છે. બેઝોસ આ ક્ષેત્રમાં દસ અબજ અમેરિકી ડૉલરનું મૂડી રોકાણ કરી રહ્યા છે, પરંતુ મસ્ક કરતાં ખૂબ પાછળ છે. પ્રોજેક્ટ કાઇપરની સર્વિસ આવતા વરસમાં અમેરિકામાં મળતી થઈ જશે. આ સિવાય વાયાસેટ, એનબીએન સ્કાય મસ્ટર, ટેલિસેટ, એસઇએસ એસ.એ., ઇકોસ્ટાર મોબાઇલ, ટેલિસ્ટ્રા, હ્યુજીસ નેટવર્ક સિસ્ટમ તેમ જ ઇન્મારસેટ સેટ પ્રમુખ છે. આમાંની યુરોપના લક્ઝમબર્ગ સ્થિત એસઇએસ કંપની સાથે સેટેલાઇટ્સ આધારિત અલ્ટ્રાફાસ્ટ બ્રોડબેન્ડ સર્વિસ પૂરી પાડવા માટે મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓ દ્વારા સહયોગના કરાર કરવામાં આવ્યા છે. આ સહયોગને જીઓસ્પેસફાઇબર નામ અપાયું છે. જો અર્થ સાથે નામ અપાયું હશે તો ટૅનિકલ રીતે તેમાં સેટેલાઇટ તેમ જ ફાઇબર (કેબલ) નેટવર્કની મિશ્ર સર્વિસ હશે. મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી)માં તેની જાહેરાત કરાઈ હતી.

Denne historien er fra Abhiyaan Magazine 30/11/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 30/11/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે
ABHIYAAN

કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે

ગુલાબનું પુષ્પ, તેનો રંગ, તેની તાજગી, તેની કોમળતા અને ઋજુતા, તેની મંદ-મંદ સુગંધ, તેની ઠંડક અને ભીનાશ - આ બધું જ જ પ્રણય-ભાવની એક દિવ્ય કવિતા સમાન હોય છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 22/02/2025
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

પાચનતંત્ર સુધારનારાં જુદાં-જુદાં પાણી

time-read
2 mins  |
Abhiyaan Magazine 22/02/2025
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

એવું માનવામાં આવે છે કે શરીરનું સૌથી ઓછું ઉષ્ણતામાન સવારે ચાર વાગ્યા આસપાસ રહે છે. એ જ રીતે સવારે વર્કઆઉટના સ્થાને યોગ પર ભાર મૂકવામાં આવતો. સવારે પૂજાપાઠમાં યોગનું મહત્ત્વ રહેતું હતું

time-read
2 mins  |
Abhiyaan Magazine 22/02/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

દિલ્હીની ચૂંટણીનાં પરિણામોની સાઇડ ઇફેક્ટ્સ

time-read
3 mins  |
Abhiyaan Magazine 22/02/2025
વિશ્લેષણ
ABHIYAAN

વિશ્લેષણ

આમ આદમીના રાજકારણની શતરંજમાં કેજરીવાલ મહાત કે સમાપ્ત!

time-read
6 mins  |
Abhiyaan Magazine 22/02/2025
વિઝા વિમર્શ.
ABHIYAAN

વિઝા વિમર્શ.

અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં ભણવા જશો?

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/02/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

ઇમર્જન્સી : લક્ષ્યવેધ વિનાની ફિલ્મ

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ
ABHIYAAN

સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ

ઈસાઈ મિશનરીઓનાં સેવા કાર્યોથી આપણે અભિભૂત થતા રહ્યા છીએ અને એ સાથે આપણા મનમાં એક પ્રશ્ન થતો રહ્યો છે કે આપણી ધાર્મિક-આધ્યાત્મિક સંસ્થાઓ, મઠ-મંદિરોનાં અઢળક ભંડોળ છતાં તેઓ કેમ સેવા કાર્યો કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તર રૂપે અમદાવાદમાં યોજાઈ ગયેલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં પ્રસ્તુત થયેલ તથ્યો આપણો પ્રશ્ન નિરર્થક બનાવી દે એટલાં વ્યાપક સેવા કાર્યો ચાલી રહ્યાં છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
વામા-વિશ્વ બ્યુટી
ABHIYAAN

વામા-વિશ્વ બ્યુટી

હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

કલાનું ધામ, કલાકારોનું ગામ :રઘુરાજપુર

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/02/2025