અનેક કિસ્સામાં એ પુરવાર થયું છે કે જે મોંઘાં વસો, ફૅશન ટ્રીટમૅન્ટ, ડોકોરેશન હોય તે સારાં જ લાગે, તે જરૂરી નથી. હમણાં ભારતમાં એક ધનિકને ત્યાં લગ્ન યોજાયાં. એક કૌટુંબિક સભ્યએ એવાં કપડાં પહેર્યાં હતાં કે જાણે કવ્વાલ લાગે. ઍક્ટર રણવીર સિંહ એવાં કપડાં પહેરીને આવ્યો હતો કે જાણે જંબુરો લાગે. લગ્નોમાં ખાસ કરીને પુરુષો જે પ્રકારનાં કપડાં પહેરે છે તેમાં સૌંદર્યદૃષ્ટિનો ખૂબ અભાવ જોવા મળે છે. તેનું એક કારણ એ છે કે તેઓને કપડાં કેવા લાગે છે તેના બદલે કેટલાં મોંઘા દેખાય છે અને અલાયદાં દેખાય છે તેના પર વધુ ધ્યાન અપાયું હોય છે. એ જાણીતું છે કે લગ્નમાં તૈયાર થવામાં, સોળે શણગારનો ઠઠારો કરવા માટે સ્ત્રીઓ વધુ નાણાં અને સમય વેડફે છે. અગાઉના સમયમાં હલ્દી, કુમકુમ (પીઠી) વડે સ્નાન કરીને કન્યા તૈયાર થતી હતી. આજે દિવસો અગાઉથી આવી પ્રી-વેડિંગ ટ્રીટમૅન્ટ્સ વડે રૂપાળા દેખાવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આમાંની ઘણી સ્કિન ટ્રીટમૅન્ટ્સની અસર માનસિક હોય છે. ત્વચા ૫૨ કોઈ અત્યાધુનિક સાધનની લાઇટ વગેરે ફેરવ્યા બાદ ટ્રીટમૅન્ટ આપનાર ટ્રીટમૅન્ટ લેનારને કહે છે કે જુઓ, ચહેરાની ચામડીમાં કેટલી ચમક (ગ્લો) આવી ગઈ છે. કન્યા કે વર એ માની લે છે. હવે પુરુષો પણ આ પ્રકારની ફેસ અને સ્ક્રીન ટ્રીટમૅન્ટ મેળવતા થયા છે. હજારો અને લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પ્રી-વેડિંગ પ્રોસિજરો કેટકેટલા પ્રકારની હોય છે તે જાણવા જેવું છે.
Denne historien er fra Abhiyaan Magazine 28/12/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 28/12/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!