શિયાળો હોય કે ઉનાળો કે પછી ચોમાસું બારે મહિના જુદા-જુદા સૂકામેવા આરોગવા સ્વાસ્થ્ય માટે લાભપ્રદ માનવામાં આવે છે. સ્વાસ્થ્યને લઈને આવેલી જાગૃતિને કારણે લોકો હવે સૂકામેવા રાત્રે પલાળીને સવારે તેને આરોગતા હોય છે. તેઓ તેમના નિત્યક્રમમાં સૂકામેવાને સ્થાન આપે છે. કાજુબદામ, પિસ્તા, ખજૂર, અંજીર, અખરોટ, દરાખ, જરદાલુ વગેરે તો જાણીતા સૂકામેવા છે જ, પણ હવે તો હેઝલનટ ને પાઇનનટ જેવા જુદા-જુદા સૂકામેવા પણ બજારમાં ઉપલબ્ધ બન્યા છે. જોકે દરેક વ્યક્તિએ પોતાની તાસીર અનુસાર સૂકામેવા આરોગવા જોઈએ. રસપ્રદ વાત એ છે કે જેવી રીતે દરેક વ્યક્તિની તાસીર જુદી-જુદી હોય છે એ જ રીતે દરેક સૂકામેવાની પણ જુદી-જુદી તાસીર હોય છે. ઉદાહરણ તરીકે મોટા ભાગના લોકો માને છે કે ખજૂરની તાસીર ગરમ છે. ઉનાળા અને ચોમાસા દરમિયાન ખજૂરના ઉપયોગ પર સંતુલન જાળવવું, કારણ કે ખજૂર ગરમ છે અને ગરમીની ઋતુમાં ગરમ તાસીરની વસ્તુ આરોગીએ તો સ્વાસ્થ્યને નુકસાન થાય. જોકે વાતમાં ટ્વિસ્ટ એ છે કે આયુર્વેદ અનુસાર ખજૂર ઠંડી તાસીરના છે. ખજૂર સ્વભાવે ગરમ હોય છે એવી ભ્રામક માન્યતા લોકોની વચ્ચે પ્રવર્તે છે. હકીકતે ખજૂર ઠંડા છે.
Denne historien er fra Abhiyaan Magazine 04/01/2025-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 04/01/2025-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!