સૌરાષ્ટ્રમાં પણ છે મહિલા બુટલેગર્સનો દબદબો
Chitralekha Gujarati|August 15, 2022
પોલીસ ગેરકાયદે ભઠ્ઠી પર દરોડા પાડે અને દારૂ ઢોળી નાખે તો પણ થોડા દિવસમાં ફરી ‘ધંધો’ ચાલુ થઈ જાય.
સૌરાષ્ટ્રમાં પણ છે મહિલા બુટલેગર્સનો દબદબો

સૌરાષ્ટ્ર પણ દેશી દારૂનાં બેફામ વેચાણ અને વેપારથી પર નથી. નારી સશક્તિકરણની વાતો અને એને લગતી વિવિધ યોજનાઓ વચ્ચે અહીં દારૂનાં ઉત્પાદન અને વેચાણમાં મહિલાનો હિસ્સો મોટો છે. હમણાં બોટાદની ઘટના પછી આખા રાજ્યમાં દેશી દારૂ-ભઠ્ઠી બાબત ઘમાસાણ ચાલી રહ્યું છે. અચાનક રેડ પડવા માંડી અને ટૂંક સમયમાં હજારો લિટર દારૂ પોલીસે પકડી પાડ્યો. જાણે આવું કંઈ બની રહ્યું છે એની અત્યાર સુધી પોલીસને જાણ જ નહોતી. લઠ્ઠાકાંડ થયો ત્યારે બધું તાજું થયું!

Denne historien er fra August 15, 2022-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.