આને કહેવાય બેસ્ટ કાઉ હગ..
Chitralekha Gujarati|March 06, 2023
અમેરિકાના વિસ્કોન્સિન સ્ટેટમાં હમણાં એક ઐતિહાસિક ઘટના બની. જૈનોએ ‘જીવદયા’ શબ્દ વાપર્યા વગર કેવળ શાંતિપૂર્ણ રીતે કાયદેસર રજૂઆત કરીને આશરે ચાર અબજ રૂપિયાનો મીટ પ્લાન્ટ શરૂ થતો અટકાવ્યો
કેતન મિસ્ત્રી (મુંબઈ)
આને કહેવાય બેસ્ટ કાઉ હગ..

અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યમાં વસતા જૈનાના ડિરેક્ટર કમલ શાહ પાસે કાઉ હગ ડેના દિવસે આપવા જેવા સરસ ન્યૂઝ હતા. અમેરિકાભરનાં વિવિધ જૈનમંડળ જેના નેજા હેઠળ આવે છે એ સંસ્થા એટલે ફેડરેશન ઑફ જૈન ઍસોસિયેશન્સ ઈન નૉર્થ અમેરિકા (જૈના). વાચકો જાણે છે કે થોડા સમય પહેલાં ભારતીય પશુ કલ્યાણ બોર્ડે અપીલ કરી હતી કે ૧૪ ફેબ્રુઆરી, વૅલેન્ટાઈન્સ ડેને કાઉ હગ ડે તરીકે ઊજવો, ગાયમાતાને વહાલ કરો. ખેર, એ મુદ્દે બબાલ મચ્યા પછી આ અપીલ પાછી ખેંચી લેવામાં આવી.

ભારતથી ફરી અમેરિકા જઈએ તો અહીંના વિસ્કોન્સિન રાજ્યમાં અબજો રૂપિયાની મીટ ઈન્ડસ્ટ્રી ધમધમે છે. બે વર્ષ પહેલાં અહીંના જૈનોને ખબર પડી કે અહીંના ફ્રેન્કલિનમાં સ્ટ્રોસ બ્રાન્ડ્સનું એક જંગી કતલખાનું (સ્લોટર હાઉસ) આવી રહ્યું છે. જગ્યા ખરીદાઈ ગઈ છે, પ્લાન બની ગયા છે, સિટીમાં (જેમ આપણી મહાપાલિકા) પ્લાન પાસ થઈ ગયા છે, મશીનરી ઑર્ડર થઈ ગઈ છે. આ બધું જાણીને જૈનાની જીવદયા કમિટીને અરજ કરવામાં આવી કે આપણે કોઈ રીતે આ જંગી કતલખાનું શરૂ થતું અટકાવીએ, પણ કેવી રીતે?

અમેરિકાની સંસ્થા જૈનાની જીવદયા કમિટીના ચૅરમૅન કેતન શેઠ તથા સભ્ય દિલીપ શાહ ચિત્રલેખાને જણાવે છે: ‘અમે વિચાર કર્યો કે થોડો ખર્ચો થાય તોય વિરોધ તો કરવો છે, પરંતુ મોભા સાથે, આપણને શોભે એ રીતે. વળી, આપણે રહ્યા વાણિયા. ધારો કે એક તીર મારીએ, નિશાન પર લાગી જાય ને સ્લોટર હાઉસ નાખવાનું મહિનો ખેંચાઈ જાય તો ૩૦ દિવસમાં સાઠેક હજાર ગાય-ભેંસની કતલ બચાવી શકીએ. જો કે એક મહિનો નહીં, બલકે અમે એમને કોર્ટમાં ઘસડ્યા, બે વર્ષ કેસ ચાલ્યો, લગભગ પંદર લાખ પ્રાણીની કતલ અટકાવી.'

Denne historien er fra March 06, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra March 06, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 mins  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 mins  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 mins  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 mins  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 mins  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 mins  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 mins  |
November 18, 2024