અદાણી ઉદ્યોગસમૂહ સામેના આક્ષેપો વિશે તપાસ કરવા 'સેબી' કેટલી સક્ષમ?
અદાણી–હિન્ડનબર્ગ વિવાદ પ્રકરણમાં આગળ શું થશે એ તો સમય-સંજોગ કહેશે, પરંતુ અત્યારે તો આ પ્રકરણને પરિણામે શૅરબજારમાં રોકાણકારોનાં હિતોની રક્ષા-કાળજી માટે સરકાર અને નિયમનતંત્ર સેબી (સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા) વધુ સક્રિય-સજાગ અને જાગ્રત થવાની આશા બળકટ બની છે.
અદાણી કેસમાં જે બન્યું એ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હોવાથી તેમ જ બીજાં કારણોસર પણ વિવિધ સ્તરે તપાસ ચાલુ થઈ છે. સુપ્રીમ કોર્ટે પહેલા જ દિવસે સેબીને રોકાણકારોનાં હિતોની રક્ષા માટે એનું માળખું કેવું છે એ સંબંધી અહેવાલ સુપરત કરવા કહ્યું હતું. આ પછી સરકાર ઈન્વેસ્ટર્સ પ્રોટેક્શનના માળખા અંગે સમીક્ષા કરવા એક ખાસ પૅનલ રચવા તૈયાર થઈ. આમાં પણ સર્વોચ્ચ અદાલતે સરકારને સ્પષ્ટ કહ્યું કે આ સમિતિનાં નામ કોર્ટ નક્કી કરશે, સરકાર નહીં.
સુપ્રીમ કોર્ટમાં હિન્ડનબર્ગના રિપોર્ટ અંગે બે જાહેર હિતની અરજીની સુનાવણી ચાલી રહી છે. બીજી બાજુ, રોકાણકારોને થયેલા ભારે નુકસાનની ચિંતા પણ ઘેરી બની છે. સેબીએ અદાણી ગ્રુપ સામેના તમામ આક્ષેપ અંગે પણ તપાસ શરૂ કરી દીધી છે. સાથોસાથ અદાણી ગ્રુપના સ્ટૉક્સમાં ભારે ધોવાણ થયા બાદ કંઈક અંશે રિકવરીનો દૌર પણ શરૂ થયો છે. આમાં કેટલી સાર્થકતા અને કેટલી નિરર્થકતા એ તો આગામી સમય કહેશે.
શું નિયમનતંત્રો સતર્ક નથી રહેતાં?
Denne historien er fra March 06, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 06, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.