ઉદ્યોગપતિ ગૌતમ અદાણીઃ વિશ્વાસની કટોકટીમાંથી બહાર આવશે?
અદાણી પ્રકરણ ચર્ચાને ચાકડે ચડ્યું એને દોઢેક મહિનાનો સમય વીતી ગયો છે. આ દિવસોમાં અદાણી નામ સતત ચર્ચામાં, વિવાદમાં, સવાલોમાં અને સંદેહના ચોકઠામાં રહ્યું છે. ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણી એમના જીવનના સૌથી આકરા પડકારોમાંથી પસાર થઈ રહ્યા છે એ વાત નિશ્ચિત છે. વિશ્વના સૌથી ધનવાનોની યાદીમાં એ પ્રથમ પાંચના ક્રમમાંથી બહાર નીકળી લગભગ ૩૦મા ક્રમે આવી ગયા છે. આટલા ટૂંકા સમયગાળામાં કોઈની મૂડીનું આટલું જબરદસ્ત ધોવાણ થયું હોય એવો આ વિશ્વનો પ્રથમ કિસ્સો હશે.
ખેર, જે થઈ ગયું એ આપણી સામે છે અને જે કંઈ થવાનું છે એની આપણને ખબર નથી, છતાં એક બાબત પાક્કી છે કે આ પ્રકરણમાં અદાણી ગ્રુપ પર જે ગંભીર આક્ષેપ થયા છે એને કારણે એની માટે વિશ્વાસની કટોકટી સર્જાઈ છે. હવે આખો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે ત્યારે અદાલતે આપેલા તપાસના આદેશના પરિણામ પર બધાની નજર રહેશે. ઈન શૉર્ટ, આ કેસ હાઈ પ્રોફાઈલ તો છે જ, સાથે સાથે આમાં બજાર અને રોકાણકારો તેમ જ કૉર્પોરેટ સેક્ટરનાં હિતનો પણ મુદ્દો આવી જાય છે. આ કેસમાં થનારી તપાસ અને એના પરિણામથી એક યાદગાર દાખલો બેસશે. આ સાથે નિયમન સંસ્થા સેબીની પણ પરીક્ષા થશે.
Denne historien er fra March 20, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 20, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.