હૂક-અપ કલ્ચરઃ સમજ્યા વગર ઝંપલાવવું છે?
Chitralekha Gujarati|April 24, 2023
‘રાત ગઈ.. બાત ગઈ’ના વિકલ્પ સાથે તમે સહમત ન હો તો એવો સંબંધ બાંધતાં પહેલાં વિચારજો.
ડૉ. મિતાલી સમોવા
હૂક-અપ કલ્ચરઃ સમજ્યા વગર ઝંપલાવવું છે?

પ્રિયપાત્ર તરફથી પ્રેમ મેળવવો એ દરેક મનુષ્યની સાહજિક વૃત્તિ અને નૈસર્ગિક જરૂરત પણ છે. પ્રેમમાં શારીરિક, માનસિક, ભાવનાત્મક ઘનિષ્ઠતા તથા સામાજિક અને આર્થિક સુરક્ષાનો સમાવેશ થાય તો તો સોને પે સુહાગા ગણાય. જો કે દર વખતે આ બધી જ જરૂરત એક જ પાત્ર પાસે સંતોષાતી હોય એવું બનતું નથી. ઘણા માણસ એમ પણ બાયોલૉજિકલી પોલિગમસ હોય છે એટલે કે એક કરતાં વધુ પાત્ર સાથે શરીરસંબંધ બાંધવાની એમની ઈચ્છા હોય છે. એ વાત અલગ છે કે મોટા ભાગના લોકોની એ ઈચ્છા ફળીભૂત થતી નથી.

મોનોગામી એટલે કે કોઈ એક જ પાત્ર સાથે સંબંધ માટે માણસે સૌપ્રથમ તો જાત સાથે પ્રયત્નપૂર્વક સમર્પિત રહેવું પડે. આપણી આસપાસ એવાં પણ સ્ત્રી-પુરુષો હોય છે, જે બધાં સામાજિક-કાયદાકીય બંધનોમાંથી મુક્ત થઈને પોતાની જરૂરત અલગ અલગ પાર્ટનર સાથે સંતોષતા હોય છે. આપણે ત્યાં હવે ટીનએજર્સ, યુવાનો તથા પ્રૌઢોમાં સુદ્ધાં માત્ર સેક્સ્યુઅલ આનંદ માટે દિવસે ને દિવસે હૂક-અપ કલ્ચર સ્વીકાર્ય બની રહ્યું છે. કોરોના પછીના કાળમાં તો આપણા દેશમાં હૂક-અપ કલ્ચરને પ્રોત્સાહન આપતી ડેટિંગ સાઈટ્સના બિઝનેસમાં ૧૭ ટકા જેટલો ઉછાળો નોંધાયો છે! 

Denne historien er fra April 24, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra April 24, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
ભાંગી મારી જન્મોજનમની ખામી
Chitralekha Gujarati

ભાંગી મારી જન્મોજનમની ખામી

ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

time-read
2 mins  |
February 17, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

time-read
1 min  |
February 17, 2025
સફળતાની ઠોકર વાગે ત્યારે!
Chitralekha Gujarati

સફળતાની ઠોકર વાગે ત્યારે!

તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.

time-read
5 mins  |
February 10, 2025
આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?
Chitralekha Gujarati

આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?

મધ્ય તથા દક્ષિણ અમેરિકાના ગેરકાયદે વસાહતીઓને દેશ બહાર કાઢી મૂકવાની શરૂઆત કરી ટ્રમ્પે આવનારા દિવસોમાં એમના એજન્ડાના અમલ વિશે બધાને વિચારતાં કરી દીધા છે.

time-read
4 mins  |
February 10, 2025
સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!
Chitralekha Gujarati

સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!

અલ્બર્ટ આઈનસ્ટાઈન હંમેશાં એક જ રંગનાં, એક જ પ્રકારનાં કપડાં પહેરતો.તેનો પ્રશ્ન, ‘વ્હાય મેક ઈટ કૉમ્પ્લિકેટેડ?'

time-read
5 mins  |
February 10, 2025
રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું
Chitralekha Gujarati

રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું

રોબોટિક પદ્ધતિ વડે કરાયેલા ઑપરેશનમાં દર્દીની રિકવરી સમયમાં ફરક પડેછે?

time-read
2 mins  |
February 10, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

સમજદાર લોકો આથી મૌન ધારણ કરે છે. હોશિયાર વ્યક્તિ સચોટ શબ્દમાં બોલે છે, જ્યારે મૂર્ખાઓ દલીલબાજીમાં ઊતરી પડે છે.

time-read
1 min  |
February 10, 2025
સરનામું પણ આગવી ઓળખ છે!
Chitralekha Gujarati

સરનામું પણ આગવી ઓળખ છે!

અહીં હરએક ચહેરો ઊડતી અફવા છે અહીં હરકોઈ જીવે છે સરનામાંમાં

time-read
2 mins  |
February 10, 2025
લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!
Chitralekha Gujarati

લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!

ચાલો, પોતાને સમય આપીએ, પોતાની પર અને જીવન પર પ્રેમ કરીએ,કારણ કે આપણે ખુશ તો આખું ઘર ખુશ. સો લેટ્સ ગો! ટ્રાવેલ! એક્સપ્લોર! સેલિબેટ લાઈફ! સેલિબેટ વુમનહૂડ!

time-read
5 mins  |
February 03, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

ક્યારેક એ સફળતા અને નિષ્ફળતા તેમ જ જીવન અને મૃત્યુ વચ્ચેનું નિમિત્ત પણ બની શકે છે.

time-read
1 min  |
February 03, 2025