વર્ષ ૧૯૮૯માં મુંબઈના નોકરિયાત રમેશ સાવંતે એક અકસ્માતમાં બન્ને આંખ ગુમાવી. ક્લિયરિંગ હાઉસની એમની નોકરી છૂટી ગઈ. બાળકો નાનાં. એક દોસ્તે સિલાઈ મશીન આપ્યું. અગાઉના સહકર્મીઓએ ફાળો કરીને ઘરઘંટી ભેટ આપી. પછી પત્ની વૃશાલી સિલાઈ કરે અને લોકોના લોટ દળી આપે. પડતાં-આખડતાં રમેશભાઉ હોલસેલ માર્કેટમાંથી રોજ ફૂલ લાવે, જેમાંથી પત્ની ૨૦૦ હાર બનાવે એ છોકરાંઓ ઘરાકોને પહોંચાડી દે.
અચાનક અંધ થવા છતાં રમેશ સાવંત જીદપૂર્વક પગભર થયા, કારણ કે ત્રણેય સંતાનોનાં શિક્ષણનો સવાલ હતો. આજે એમની મોટી દીકરી બે ગોલ્ડ મેડલ સાથે એમએ થઈને પ્રાઈવેટ કૉલેજમાં મૅનેજમેન્ટમાં સારા પદે છે. બીજી પુત્રી બી.કૉમ થઈને પાંત્રીસ હૉસ્પિટલના ગરીબ દરદીઓને કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના સાથે જોડવાનું કામ કરે છે. ૪૦ કર્મચારીનો તો એનો સ્ટાફ છે. દીકરો એક સહકારી બૅન્કમાં બ્રાન્ચ મૅનેજર છે.
સંઘર્ષના દિવસો યાદ કરતાં રમેશ સાવંત ચિત્રલેખાને કહે છે: ‘હું વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની શાખામાં જતો. અંધ થયો ત્યારે એક પ્રચારકે ઘરે આવીને પ્રોત્સાહિત કર્યો કે આંખ ગઈ તો શું થયું, તમે સ્વયંસેવક છો. હિંમત હારશો નહીં. જો કે ચારેક વર્ષ ખૂબ તકલીફ ભોગવી, પણ સમાજની મદદથી બેઠો થયો ને વખત જતાં સક્ષમ નામની સંસ્થા સાથે જોડાયો.
કલ્પેશ ગાલા જેવા બિઝનેસમૅન થકી અનેક અંધ-અપંગને માસિક આર્થિક મદદ મળે છે.
સંસ્થાકીય અનુભવ નહીં, પણ વિકલાંગ-અંધજનોના કવિસંમેલનનાં આયોજનથી શરૂઆત કરી. પછી મુંબઈના સમર્પણ સેવા ચૅરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અંધજનોનાં બાળકોને શિષ્યવૃત્તિ, વિકલાંગ ગરીબોને માસિક રોકડ તથા રાશન અને સ્વયંરોજગાર માટે આર્થિક-માલસામાનની મદદ પણ શરૂ કરી.
રમેશ સાવંતઃ દુનિયામાં દિવ્યાંગો માટે શ્રેષ્ઠ કામ જપાન કરે છે.
Denne historien er fra May 01, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 01, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.