આશા અને નિરાશા-આ બંને શબ્દો તમે ક્યારેક-ક્યારેક વાત-વાતમાં બોલતા હશો અથવા અનુભવતા હશો પણ અમે આ બંને શબ્દોને રોજ અમારી સગ્ગી આંખે જોતા હોઇએ છીએ. આ શબ્દોને બોલવા અને જોવા-આ બંને વાતો જુદી છે. એક ગાઇનેકોલોજીસ્ટ અને આઇ.વી.એફ નિષ્ણાંત તરીકે મારા આટલા વર્ષની પ્રેક્ટિસમાં આ બંને શબ્દોને મેં અસંખ્યવાર મારી આંખોની સામે જોયા છે.’ સુરતનાં જાણીતા ગાઇનેકોલોજીસ્ટ ડો.રૂપલ શાહે જ્યારે આ વાત શેર કરી ત્યારે એમની આંખોમાં એક જુદી જ ચમક દેખાઇ રહી હતી. ડો.રૂપલ શાહ ચિત્રલેખા સાથે વાત કરતા કહે છે કે, ‘રૂપલ હોસ્પિટલમાં આઇ.વી.એફ સેન્ટર શરૂ કર્યું ત્યારે એની દિવાલો પર અમે લખેલું કે-અહીં આશાઓ જન્મ લે છે અને ચમત્કારો સર્જાય છે..!!'
ડો.રૂપલ શાહને ગાઇનેકોલોજી વારસામાં મળી છે. એમનાં મમ્મી ડો.માલતી શાહ સાઉથ ગુજરાતનાં ખૂબ જાણીતા અને સિનિયર ગાઇનેકોલોજીસ્ટ છે. સુરતનાં એવા કેટલાય પરિવારો છે, જેમની ત્રણ પેઢી-ચાર પેઢી રૂપલ હોસ્પિટલમાં જ જન્મી હોય !! ડો.માલતી શાહની દિકરી હોવાનો દરેક એડવાન્ટેજ બાજુએ મૂકી ખૂબ સંઘર્ષ અને અથાક પરિશ્રમ પછી ડો.રૂપલ શાહ અત્યારે રૂપલ હોસ્પિટલનાં મેનેજીંગ ડિરેક્ટર અને ચીફ ગાઇનેકોલોજીસ્ટ છે. ડો.રૂપલ શાહની સારવાર અને માર્ગદર્શન અંતર્ગત એમની 25 વર્ષની પ્રોફેશનલ કેરિયર દરમિયાન 18 છે. ગાઇનેકોલોજીસ્ટ મમ્મીનો જ્ઞાનરૂપી વારસો તો એમને મળ્યો જ, પણ એની સાથે-સાથે એમણે જર્મનીથી ‘ડિપ્લોમા ઇન રિપ્રોડક્ટિવ મેડિસીન’ની ટ્રેનિંગ મેળવી. દેશ-વિદેશમાં યોજાતી મેડિકલ કોન્ફરન્સમાં એમને સ્પીકર તરીકેનાં આમંત્રણ પણ મળે છે.
રૂપલ હોસ્પિટલનું IVF સેન્ટર : આશા, ચમત્કાર અને વિજ્ઞાનનો સમન્વય
રૂપલ હોસ્પિટલનાં IVF સેન્ટરની દિવાલો વચ્ચે કેટલાય કપલ્સનાં સપનાંઓ સાચા પડે છે, વંધ્યત્વની નિરાશાઓ વચ્ચે આશાનું કિરણ જીવતું થાય છે.
રૂપલ હોસ્પિટલનું IVF સેન્ટર કેમ?
Denne historien er fra July 10, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 10, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.