CATEGORIES
Kategorier

એક ઓપનર ખાતું ખોલાવ્યા વગર જોતો રહ્યો, બીજાએ ફટકારી દીધા ૪૪ બોલમાં ૧૦૩ રન!
બંને વચ્ચે ૧૧૦ રનની ભાગીદારી નોંધાઈ, જેમાંથી ૧૦૩ રન તો વિલિસના બેટમાંથી જ નીકળ્યા હતા

CWG: ભારતે ક્રિકેટ, બોક્સિંગ રેસલિંગ, બેડમિન્ટનમાં પાકિસ્તાનને 'ધોઈ’ નાખ્યું
મેડલ ટેલીમાં કુલ ૬૧ મેડલ સાથે ભારત ચોથા ક્રમે, કુલ આઠ મેડલ સાથે પાકિસ્તાત ૧૮મા સ્થાને રહ્યું

એક્સ-વાઇફ સમન્થા માટે મને હંમેશાં માન રહેશે: નાગ ચૈતન્ય
બંનેએ ગયા વર્ષે સોશિયલ મીડિયામાં ડિવોર્સની જાહેરાત કરી હતી

રોબોટ પર આધારિત ફિલ્મમાં જોવા મળશે શાહિદ અને ક્રીતિ?
શાહિદ રોબોટિક્સ ગાય બનશે અને ક્રીતિ રોબોટ બનશે

શિષ્ટાચાર તો સંસ્કારથી જ આવે છે
બેન્ક કેશિયર, મે આઇ હેલ્પ યુની ડેસ્ક પર બેઠેલી વ્યક્તિ અને પટાવાળો પણ તમારી સાથે સભ્યતાથી વર્તતા નથી. ગ્રાહક ભગવાન કહેવાય છે, પરંતુ સરકારી બેન્કો અને પ્રતિષ્ઠાનોમાં તેના માટે પણ અસભ્યતાવાળી ભાષાનો ઉપયોગ થતો હોય છે. સિનિયર સિટીઝનને પણ તું-તારી કરવામાં આવે છે.

શ્રાવણ માહિનાના ઉપવાસમાં પણ તંદરસ્ત રહો
ઉપવાસમાં બિનઆરોગ્યપ્રદ ચરબી ખાવાથી બીમાર થવાની સંભાવના રહે છે

દિલ્હીમાં પાંચ સગીરોએ ચપ્પુના ઘા ઝીંકી યુવકની ક્રૂર હત્યા કરી
સિનિયર પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ગત રાતના સાડા અગિયાર વાગ્યે એક વ્યક્તિ ઘાયલ અવસ્થામાં હોવાનો કોલ પીસીઆરને મળ્યો હતો

બિહારમાં નીતીશ કુમાર આઠમી વખત મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ કરશે
તેજસ્વી યાદવ બનશે નાયબ મુખ્યપ્રધાન: ભાજપનાં ધરણાં-વિરોધ પ્રદર્શન

દેશમાં કોરોનાના કેસમાં ૨૫.૮ ટકાનો જંગી ઉછાળો: ૧૬,૦૪૭ નવા કેસ, ૫૪નાં મોત
પોઝિટિવિટી રેટ ઊછળીને ૪.૯૪ ટકા થયોઃ એક્ટિવ કેસ ૧,૨૮,૨૬૧

મેઘતાંડવ: એમપીના બૈતુલમાં પ્રચંડ પૂરમાં અનેક ફસાયા, છત્તીસગઢમાં 'રેડ એલર્ટ'
યુપી, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

ટ્વિટર ફરી એક વાર ડાઉનઃ દુનિયાભરના યુઝર્સ પરેશાન
માઈક્રોબ્લોગિંગ સાઇટે બાદમાં જાણ કરી કે સમસ્યા ઠીક કરી દેવાઇ છે

ચીનમાં નવા ખતરનાક વાઈરસ લૈંગ્યાથી ખળભળાટઃ ૩૫થી વધુ લોકો સંક્રમિત
તાવ, ઉધરસ, માથાનો દુઃખાવો, ઊલટી, ચીડિયાપણું જેવાં લક્ષણો

કાશ્મીરમાં મોટું એન્કાઉન્ટર જારીઃ સુરક્ષાદળોએ ખૂંખાર આતંકી લતીફ રાઠર સહિત ત્રણને ઘેર્યાં
કાશ્મીરી હિન્દુ રાહુલ ભટ્ટ અને અમરીન ભટ્ટ સહિત કેટલાય નાગરિકોના હત્યારા આતંકીઓ સામે ‘ઓપરેશન ઓલઆઉટ'

PM મોદી આજે પાણીપતમાં ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
હવે હરિયાણાના ખેડૂતો પરાલી નહીં સળગાવે, તેમાંથી ઈધણ મળશે

સૌને આશરો-સૌને આવાસઃ PM આવાસ યોજનાથી દરેકનું ઘરનું સપનું થયું સાકાર
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાત દેશમાં અગ્રેસર કુલ ૭.૬૪ લાખ આવાસોના લક્ષ્યાંક સામે કુલ ૮.૬૧ લાખ આવાસ મંજૂર કર્યા, જે પૈકી ૬.૨૪ લાખ જેટલા આવાસોનાં બાંધકામ પૂર્ણ

ગરીબોને સપનાનું ઘર આપવા સરકાર મક્કમ
ડ્રોના માધ્યમથી લાભાર્થી નક્કી થાય છે

‘હર ઘર તિરંગા’માં પ્રજાના ટેક્સના પૈસાથી ૧૯૨ કોર્પોરેટર મફતમાં રાષ્ટ્રધ્વજ આપશે
આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં શાસક ભાજપ દરખાસ્ત મૂકશેઃ કોંગ્રેસ પણ કોર્પોરેટરના બજેટફાળામાંથી રાષ્ટ્રધ્વજ આપવા સંમત

શોર્ટ બ્રેક મારવા બાબતે ચાર યુવકોએ રિક્ષાચાલકને ચપ્પાના ઘા ઝીંકી દીધા
રસ્તામાં ગાયો બેઠી હોવાથી રિક્ષાચાલકે અચાનક બ્રેક મારતાં મામલો બીચક્યો હતો

ઉલ્લાસભેર ઉજવાશે રક્ષાબંધનનો તહેવાર
ગત વર્ષના પ્રમાણમાં રાખડી ૧૦થી ૧૨ ટકા મોંઘી થઇ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
અમદાવાદ, રાજકોટ, અમરેલી, પોરબંદર, નવસારી, ડાંગ, વલસાડ, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી

પ્રીકોશનરી ડોઝ લેવા માટે પણ લોકો ઉદાસીન: મ્યુનિસિપલ તંત્ર મૂંઝવણમાં
૧૮થી ૫૯ વયજૂથના માત્ર ૪,૫૧૭ લોકોએ ગઈ કાલે પ્રીકોશનરી ડોઝ લીધો

લોકોનું ‘ઘરના ઘર’નું સપનું હવે પૂરું થઈ રહ્યું છે
મનરેગા યોજના અંતર્ગત ઘરથી નજીક રોજગારી મળી રહે તે માટેના રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે

રાજ્ય સરકારનું મિશન ‘નલ સે જલ' સફળ થશે
ર૦૦૧માં ૩૮ લાખ હેકટર વિસ્તારમાં પાણી જતું હતું, જે વધીને ર૦રરમાં ૭૦ લાખ હેક્ટરમાં પાણી જઈ રહ્યું છે

ગુજરાતને દેશનું ટૂરિઝમ હબ બનાવવાનું છે
તાજમહાલ કરતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે આવનારાનો ધસારો વધ્યો છે

‘આઈ ખેડૂત પોર્ટલ'થી ગામડાના તમામ ખેડૂતોને લાભ થશે
‘આઈ ખેડૂત પોર્ટલ’ પર ફરિયાદ કરવાથી વચેટિયાઓ કોઈ પણ લાભ લઈ શકશે નહીં

ગુજરાત દેશના અર્થતંત્રનું ગ્રોથ એન્જિનઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
‘ગુજરાત ઓન ધ પાથ ઓફ ડેવલપમેન્ટ' વિષય પર વીટીવી ન્યૂઝના કોન્ક્લેવનું આયોજન કરાયું: મુખ્યપ્રધાન સહિતના પ્રધાનોએ રાજ્યની વિકાસગાથા અને રોડમેપની વિસ્તૃત ચર્ચા કરી

કોમનવેલ્થ ગેમ્સમાં ૨૦૦ ગોલ્ડ જીતનારો ચોથો દેશ બન્યો ભારત
CWG-૨૦૨૨: સિંગાપોરની ફેંગ ટિયાનવેઈને બેસ્ટ પ્લેયર જાહેર કરવામાં આવી હતી.

‘ઇન્ડિયન 2'માં કાજલ જ કામ કરશે
૧૯૯૬માં આવેલી ‘ઇન્ડિયન'ની આ સીક્વલ છે

ખચકાટ વગર જોઈ શકાય એવી ફિલ્મો બનાવવા માગું છું: અક્ષય
અક્ષય એક જ પ્રકારની છબીમાં બંધાવા નથી માગતો

ઝડપથી વજન ઘટાડવા માટે ડાયટમાં સામેલ કરો આ બીજ
સાંજના નાસ્તામાં કોઈ હેવી વસ્તુને સામેલ કરવાની જગ્યાએ હેલ્ધી સીડ્સ સામેલ કરો તો તમને મેદસ્વિતાથી છુટકારો મળી શકે છે