CATEGORIES

દેશમાં કોરોના રિટર્ન્સઃ ૧૦ રાજ્યમાં કેસ વધ્યા, ૪,૫૧૮ નવા કેસ, નવ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોના રિટર્ન્સઃ ૧૦ રાજ્યમાં કેસ વધ્યા, ૪,૫૧૮ નવા કેસ, નવ દર્દીનાં મોત

એક્ટિવ કેસ ૨૫,૦૦૦ને પારઃ પોઝિટિવિટી રેટ ઊછળીને ૧.૬૨ ટકાના ચિંતાજનક સ્તરે

time-read
1 min  |
June 06, 2022
ચારધામ બસ દુર્ઘટનાઃ સીએમ શિવરાજસિંહે મોરચો સંભાળ્યો. પાંચ-પાંચ લાખની સહાય જાહેર
SAMBHAAV-METRO News

ચારધામ બસ દુર્ઘટનાઃ સીએમ શિવરાજસિંહે મોરચો સંભાળ્યો. પાંચ-પાંચ લાખની સહાય જાહેર

મૃત્યુઆંક વધીને ૨૬ થયોઃ પીએમ રાહતફંડમાંથી બે-બે લાખની સહાય

time-read
1 min  |
June 06, 2022
ઓપરેશન બ્લૂસ્ટારની આજે ૩૮મી વરસીઃ ‘ખાલિસ્તાન ઝિંદાબાદ'ના નારા લાગ્યા
SAMBHAAV-METRO News

ઓપરેશન બ્લૂસ્ટારની આજે ૩૮મી વરસીઃ ‘ખાલિસ્તાન ઝિંદાબાદ'ના નારા લાગ્યા

અમૃતસરમાં કટ્ટરવાદી સંગઠનો દ્વારા બંધનું એલાનઃ ૭,૦૦૦ જવાનો તહેનાત

time-read
1 min  |
June 06, 2022
આ નેચરલ બ્લડ પ્યોરિફાયર ફૂડ વિશે જાણો
SAMBHAAV-METRO News

આ નેચરલ બ્લડ પ્યોરિફાયર ફૂડ વિશે જાણો

શરીરમાં લિવર અને કિડની લોહીની ગંદકી દૂર કરીને તેને તોડીને લોહીને શુદ્ધ કરે છે. એટલે આ અવયવોને સ્વસ્થ રાખવા ખાસ જરૂરી છે

time-read
1 min  |
June 06, 2022
RTE: ત્રીજા રાઉન્ડના અંતે આજે પ્રવેશ કન્ફર્મ કરાવી લેવાનો ‘છેલ્લો દિવસ'
SAMBHAAV-METRO News

RTE: ત્રીજા રાઉન્ડના અંતે આજે પ્રવેશ કન્ફર્મ કરાવી લેવાનો ‘છેલ્લો દિવસ'

ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે ૬,૪૯૫ જેટલી જગ્યાઓ ખાલી

time-read
1 min  |
June 06, 2022
વરુણની ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી?
SAMBHAAV-METRO News

વરુણની ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી?

‘જુગ જુગ જિયો’ ૨૪ જૂને થિયેટર્સમાં રિલીઝ થશે

time-read
1 min  |
June 03, 2022
રિટાયર્મેન્ટ બાદ કોઈ પર બોજ ન બનશો
SAMBHAAV-METRO News

રિટાયર્મેન્ટ બાદ કોઈ પર બોજ ન બનશો

જેમણે ખૂબ જ ઈમાનદારી અને પારદર્શકતા સાથે લોકોની સેવા કરી હોય એવા કર્મચારીઓને દુનિયા ભૂલતી નથી. નિવૃત્તિ બાદ જીવનને કેવી રીતે ખુશહાલ બનાવવું તેના કેટલાક નિયમો છે

time-read
1 min  |
June 03, 2022
ટીમ ઇન્ડિયા ૧૨ મહિનામાં ૬૦ મેચ રમશે, જેમાં ૫૩% મેચ ટી-૨૦ઃ નવા ખેલાડીઓ માટે પડકાર
SAMBHAAV-METRO News

ટીમ ઇન્ડિયા ૧૨ મહિનામાં ૬૦ મેચ રમશે, જેમાં ૫૩% મેચ ટી-૨૦ઃ નવા ખેલાડીઓ માટે પડકાર

આગામી વર્ષે વર્લ્ડકપ ભારતમાં જ: આગામી એક વર્ષમાં સિલેક્ટર્સ અને થિન્ક ટેન્ક સામે દરેક શ્રેણી માટે ટીમ પસંદ કરવી એક મોટો પડકાર હશે

time-read
1 min  |
June 03, 2022
કેબ અને ફૂડ ડિલિવરી કંપની પાસેથી પણ લાઇસન્સ ફી વસૂલવા શાસકોની માગણી
SAMBHAAV-METRO News

કેબ અને ફૂડ ડિલિવરી કંપની પાસેથી પણ લાઇસન્સ ફી વસૂલવા શાસકોની માગણી

ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ ટીપી વિભાગમાં ખાલી જગ્યા ભરવા પર ભાર મૂક્યો

time-read
1 min  |
June 03, 2022
મારી ગેંગે કર્યું મૂસેવાલાનું મર્ડર: જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની કબૂલાત
SAMBHAAV-METRO News

મારી ગેંગે કર્યું મૂસેવાલાનું મર્ડર: જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની કબૂલાત

સિદ્ધુ મૂસેવાલાની હત્યા સુરક્ષામાં કાપને કારણે કરવામાં આવી હતી અને તે આ હત્યા માટે સીધી પંજાબ સરકારને જવાબદાર માને છે: ગ્રામજનોનો આરોપ

time-read
1 min  |
June 03, 2022
અમદાવાદનું યુવાધન નશાના રવાડે: નશેડીથી પેડલર બનવા સુધીની સફર
SAMBHAAV-METRO News

અમદાવાદનું યુવાધન નશાના રવાડે: નશેડીથી પેડલર બનવા સુધીની સફર

પોલીસે જેટલા પણ પેડલર્સની ધરપકડ કરી તેમાં મોટાભાગના લોકો ડ્રગ્સનો નશો કરે છે: યુવાઓ દેખાદેખીમાં ડ્રગ્સનો નશો કરવા લાગ્યા

time-read
1 min  |
June 03, 2022
કરિયરની શરૂઆતમાં જ ભાષાના અવરોધો દૂર કર્યાઃ તાપસી
SAMBHAAV-METRO News

કરિયરની શરૂઆતમાં જ ભાષાના અવરોધો દૂર કર્યાઃ તાપસી

આપણો પુરુષપ્રધાન સમાજ છે અને આપણું સિનેમા પણ મોટા ભાગે પુરુષો દ્વારા ચાલે છે. આમ છતાં હું એટલું જરૂર કહીશ કે આપણે ઘણા આગળ આવી ગયાં છીએ: તાપસી પન્નુ

time-read
1 min  |
June 03, 2022
વડા પ્રધાન મોદી દ્વારા આજે યુપીમાં ૮૦,૦૦૦ કરોડની યોજનાનો શિલાન્યાસ
SAMBHAAV-METRO News

વડા પ્રધાન મોદી દ્વારા આજે યુપીમાં ૮૦,૦૦૦ કરોડની યોજનાનો શિલાન્યાસ

નવા પ્રોજેક્ટથી પાંચ લાખ રોજગારની તક વધશે

time-read
1 min  |
June 03, 2022
હજુ તો IPLની ૧૫મી સિઝન પૂરી થઈ ત્યાં જ ૧૬મી સિઝનમાં કેપ્ટન બદલવાની ચર્ચા શરૂ
SAMBHAAV-METRO News

હજુ તો IPLની ૧૫મી સિઝન પૂરી થઈ ત્યાં જ ૧૬મી સિઝનમાં કેપ્ટન બદલવાની ચર્ચા શરૂ

SRH આગામી સિઝનમાં એડન માર્કરામ અને નિકોલસ પૂરન જેવા યુવા ખેલાડી પર દાવ લગાવી શકે છે

time-read
1 min  |
June 03, 2022
ફૂટ મસાજથી માનસિક તણાવ દૂર થશે, પગ દુખતા પણ મટશે
SAMBHAAV-METRO News

ફૂટ મસાજથી માનસિક તણાવ દૂર થશે, પગ દુખતા પણ મટશે

રોજ પગની માલિશ કરવામાં આવે તો એનર્જી પણ વધે છે. જ્યારે પગમાં મસાજ કરવામાં આવે છે, ત્યારે તે નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે, જે મગજમાં હાજ૨ એન્ડોર્ફિન કેમિકલનું ઉત્પાદન વધારે છે

time-read
1 min  |
June 03, 2022
પ્રેમમાં ફસાવી યુવકે ક્લિનીકમાં યુવતી સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યા
SAMBHAAV-METRO News

પ્રેમમાં ફસાવી યુવકે ક્લિનીકમાં યુવતી સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યા

યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવીઃ બંને એક જ હોસ્પિટલમાં નોકરી કરતાં હતાં

time-read
1 min  |
June 03, 2022
કોરોનાનો કાળોતરો નાગ ફરી ફૂંફાડો મારી રહ્યો છે પણ વેક્સિનેશન ઠંડુંગાર
SAMBHAAV-METRO News

કોરોનાનો કાળોતરો નાગ ફરી ફૂંફાડો મારી રહ્યો છે પણ વેક્સિનેશન ઠંડુંગાર

અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાના ૧૦૭ કેસ નોંધાયાઃ ૧૮થી ૫૯ વયજૂથના લોકોને મફત પ્રીકોશનરી ડોઝ આપવાની ઉગ્ર માગણી

time-read
1 min  |
June 03, 2022
ન્યૂઝીલેન્ડ યુક્રેનિયન સૈનિકોને આપી રહ્યું છે L119 હોવિત્ઝર ચલાવવાની તાલીમ
SAMBHAAV-METRO News

ન્યૂઝીલેન્ડ યુક્રેનિયન સૈનિકોને આપી રહ્યું છે L119 હોવિત્ઝર ચલાવવાની તાલીમ

ન્યૂઝીલેન્ડના ૩૦ સૈનિક હાલમાં બ્રિટનમાં તહેનાત છે

time-read
1 min  |
June 03, 2022
પેટાચૂંટણીમાં સીએમ ધામીની ઐતિહાસિક જીતઃ ૫૪,૧૨૧ વોટથી રેકોર્ડબ્રેક વિજય
SAMBHAAV-METRO News

પેટાચૂંટણીમાં સીએમ ધામીની ઐતિહાસિક જીતઃ ૫૪,૧૨૧ વોટથી રેકોર્ડબ્રેક વિજય

ભાજપના કાર્યકરોએ ઢોલ, નગારાં સાથે ખુશીની ઉજવણી કરી

time-read
1 min  |
June 03, 2022
ટાર્ગેટ કિલિંગ: ૧,૮૦૦ કાશ્મીરી પંડિતો સહિત ૩,૦૦૦ કર્મચારીઓની ખીણમાંથી હિજરત
SAMBHAAV-METRO News

ટાર્ગેટ કિલિંગ: ૧,૮૦૦ કાશ્મીરી પંડિતો સહિત ૩,૦૦૦ કર્મચારીઓની ખીણમાંથી હિજરત

પોલીસ અને સુરક્ષાદળો દ્વારા પંડિતોની હિજરતને રોકવાના ભરપૂર પ્રયાસો

time-read
1 min  |
June 03, 2022
કોર્ટના ચુકાદાની રાહ નહીં જોઈએ, જ્ઞાનવાપીમાં કાલે શિવલિંગની પૂજા કરીશું: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
SAMBHAAV-METRO News

કોર્ટના ચુકાદાની રાહ નહીં જોઈએ, જ્ઞાનવાપીમાં કાલે શિવલિંગની પૂજા કરીશું: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

શાસ્ત્રામાં પ્રભુ પ્રગટ થાય કે તરત જ તેમની પૂજા-સ્તુતિ કરવાનો નિયમ છેઃ સ્વામી

time-read
1 min  |
June 03, 2022
કાતિલ કોરોના: દેશમાં ત્રણ મહિના બાદ નવા કેસ ૪,૦૦૦ને પાર, ૨૧,૧૭૭ એક્ટિવ કેસ
SAMBHAAV-METRO News

કાતિલ કોરોના: દેશમાં ત્રણ મહિના બાદ નવા કેસ ૪,૦૦૦ને પાર, ૨૧,૧૭૭ એક્ટિવ કેસ

પોઝિટિવિટી રેટ વધીને ૦.૯૫ ટકાઃ ઘટતો રિકવરી રેટ ચિંતાનું કારણ બન્યો

time-read
1 min  |
June 03, 2022
અમેરિકામાં એક ચર્ચની બહાર ફાયરિંગઃ બે મહિલાઓનાં મોત
SAMBHAAV-METRO News

અમેરિકામાં એક ચર્ચની બહાર ફાયરિંગઃ બે મહિલાઓનાં મોત

ઘટનામાં શૂટરનું પણ મોત

time-read
1 min  |
June 03, 2022
અમદાવાદમાં આજનો દિવસ હીટ વેવથી સાચવજો: રાજ્યમાં ક્યાંક ઠંડક તો ક્યાંક કાળઝાળ ગરમી
SAMBHAAV-METRO News

અમદાવાદમાં આજનો દિવસ હીટ વેવથી સાચવજો: રાજ્યમાં ક્યાંક ઠંડક તો ક્યાંક કાળઝાળ ગરમી

રાજ્યમાં આગામી બે દિવસ સુધી હજુ પણ આકરી ગરમીનો પ્રકોપ રહેશેઃ હવામાન વિભાગની આગાહી

time-read
1 min  |
June 03, 2022
વીર સાવરકર માટે રણદીપ હૂડા હજુ ૧૨ કિલો વજન ઘટાડશે
SAMBHAAV-METRO News

વીર સાવરકર માટે રણદીપ હૂડા હજુ ૧૨ કિલો વજન ઘટાડશે

વીર સાવરકરની ગઈ કાલે ૧૩૯મી જયંતી નિમિત્તે આ ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કરવામાં આવ્યો હતો

time-read
1 min  |
June 02, 2022
ભારત-વિન્ડીઝ શ્રેણીનો કાર્યક્રમ જાહેરઃ અમેરિકામાં પણ મેચ રમાશે
SAMBHAAV-METRO News

ભારત-વિન્ડીઝ શ્રેણીનો કાર્યક્રમ જાહેરઃ અમેરિકામાં પણ મેચ રમાશે

અમારી યુવા ટીમ વિન્ડીઝ ટીમ જે રીતે ક્રિકેટ રમવા માટે મશહૂર છે તેને દર્શાવવાનો પૂરતો પ્રયાસ કરશે

time-read
1 min  |
June 02, 2022
જયા ભારદ્વાજ સાથે લગ્નનાં બંધનમાં બંધાયો દીપક ચાહર
SAMBHAAV-METRO News

જયા ભારદ્વાજ સાથે લગ્નનાં બંધનમાં બંધાયો દીપક ચાહર

આગ્રાના વાયુ વિહારના રહેવાસી ચાહર અને જયાએ ફતેહાબાદ રોડ પર આવેલા જયપી પેલેસમાં સાત ફેરા લીધા

time-read
1 min  |
June 02, 2022
અક્ષય-પરિણીતિ ફરી એકસાથે?
SAMBHAAV-METRO News

અક્ષય-પરિણીતિ ફરી એકસાથે?

૨૦૧૭માં અક્ષયકુમારે એના રાઇટ્સ લઈ લીધા હતા, જોકે ઘણાં વર્ષ સુધી એના પર ચર્ચા ન થતાં એવું લાગતું હતું કે આ પ્રોજેક્ટ હવે અભરાઈએ ચડાવી દેવામાં આવ્યો છે

time-read
1 min  |
June 02, 2022
નરોડા-ડભોડા રેલવે ઓવરબ્રિજનું ૮ જૂને લોકાર્પણ કરાશે
SAMBHAAV-METRO News

નરોડા-ડભોડા રેલવે ઓવરબ્રિજનું ૮ જૂને લોકાર્પણ કરાશે

શાસકો સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ રેલવે ઓવરબ્રિજ નામ રાખવા મક્કમ, જોકે સંત રોહિદાસબ્રિજ નામ રાખવાનો વિવાદ શમ્યો નથી

time-read
1 min  |
June 02, 2022
વિવાદ અને વિરોધ વચ્ચે આખરે હાર્દિક પટેલનો ‘ભાજપ પ્રવેશ'
SAMBHAAV-METRO News

વિવાદ અને વિરોધ વચ્ચે આખરે હાર્દિક પટેલનો ‘ભાજપ પ્રવેશ'

ઘરે દુર્ગાપાઠ અને એસજીવીપી ગુરુકુળ ખાતે પૂજા કરી કમલમ પહોંચ્યાઃ શ્વેતા બ્રહ્મભટ્ટ ૫૦૦ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયાં

time-read
1 min  |
June 02, 2022