CATEGORIES

LAC પર ભારતીય સૈનિકોને નિશાન બનાવવા ચીનનું વધુ એક ષડ્યંત્ર
SAMBHAAV-METRO News

LAC પર ભારતીય સૈનિકોને નિશાન બનાવવા ચીનનું વધુ એક ષડ્યંત્ર

ચીને ગલવાન ખીણ અથડામણમાં વપરાયેલાં હથિયાર જેવાં જ કોલ્ડ વેપન્સ શ્રેણીનાં હથિયારો ખરીધાં

time-read
1 min  |
March 14, 2023
નવતર પ્રયોગઃ પર્યાવરણ જાળવણી માટે SVPI દ્વારા ૫૦ ટનથી વધુ પ્લાસ્ટિકનું રિસાઈકલિંગ થશે
SAMBHAAV-METRO News

નવતર પ્રયોગઃ પર્યાવરણ જાળવણી માટે SVPI દ્વારા ૫૦ ટનથી વધુ પ્લાસ્ટિકનું રિસાઈકલિંગ થશે

એસવીપીઆઈએ રૂફ્ટોપ સોલર પેનલ્સ પણ ધરાવે છે, જે દરરોજ સરેરાશ ૫૫૦૦ કેડબલ્યુએચ ઊર્જા ઉત્પન્ન કરે છે

time-read
1 min  |
March 14, 2023
બહેરામપુરામાં ૧૦ ઈન્ડસ્ટ્રિયલ પ્રકારનાં બાંધકામ દૂર કરાયાં
SAMBHAAV-METRO News

બહેરામપુરામાં ૧૦ ઈન્ડસ્ટ્રિયલ પ્રકારનાં બાંધકામ દૂર કરાયાં

પાનના ગલ્લા અને ચાની કીટલી પર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા તેમજ ડસ્ટબિન ફરજિયાત રાખવાના મામલે ધંધાર્થીઓને કુલ ૪૩ નોટિસ ફટકારાઈ

time-read
1 min  |
March 14, 2023
વેપારીએ લોરિકીટ એપ્લિકેશન મારફતે ઊંચું વ્યાજ કમાવવાની લાલચે ૧.૧૯ લાખ ગુમાવ્યા
SAMBHAAV-METRO News

વેપારીએ લોરિકીટ એપ્લિકેશન મારફતે ઊંચું વ્યાજ કમાવવાની લાલચે ૧.૧૯ લાખ ગુમાવ્યા

એક લાખ રૂપિયાનાં રોકાણ સામે દર મહિને દસ હજાર રૂપિયાના વ્યાજની લાલચે વેપારી છેતરાયો

time-read
1 min  |
March 14, 2023
મહિલાએ ગુટખા ખાવાની ના પાડી તો કેબ ડ્રાઈવરે મારી નાખવાની ધમકી આપી
SAMBHAAV-METRO News

મહિલાએ ગુટખા ખાવાની ના પાડી તો કેબ ડ્રાઈવરે મારી નાખવાની ધમકી આપી

નરોડાનો ચોંકાવનારો બનાવઃ ડ્રાઈવરની હરકતોની જાણ મહિલાએ તેના પતિને કરતાં મામલો બીચક્યો

time-read
1 min  |
March 14, 2023
મરચાંમાં આગઝરતી ‘લાલચોળ' તેજીઃ લગભગ બમણા ભાવ બજેટ બગાડશે
SAMBHAAV-METRO News

મરચાંમાં આગઝરતી ‘લાલચોળ' તેજીઃ લગભગ બમણા ભાવ બજેટ બગાડશે

જીરુંમાં અંદાજે ૫૦ ટકા એટલે કે બમણો ભાવ વધારો નોંધાયો

time-read
2 mins  |
March 13, 2023
વર્ષો સુધી ‘નાટુ નાટુ’ ગીતને યાદ રખાશેઃ PM નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા
SAMBHAAV-METRO News

વર્ષો સુધી ‘નાટુ નાટુ’ ગીતને યાદ રખાશેઃ PM નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા

ગીત ‘નાટુ નાટુ'એ ઓસ્કાર એવોર્ડમાં બેસ્ટ ઓરિજનલ સોન્ગની કેટેગરીમાં એવોર્ડ જીતી લીધો

time-read
1 min  |
March 13, 2023
ઓસ્કારઃ ‘એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ'ને બેસ્ટ પિક્ચર સહિત સાત એવોર્ડ
SAMBHAAV-METRO News

ઓસ્કારઃ ‘એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ'ને બેસ્ટ પિક્ચર સહિત સાત એવોર્ડ

બેસ્ટ એક્ટર બ્રેન્ડન ફ્રેઝર અને બેસ્ટ એક્ટ્રેસ મિશેલ યોહ

time-read
1 min  |
March 13, 2023
ઇન્ફ્લુએન્ઝાના કેસ વધતાં ચીનનાં કેટલાંય શહેરમાં ફરી લોકડાઉન
SAMBHAAV-METRO News

ઇન્ફ્લુએન્ઝાના કેસ વધતાં ચીનનાં કેટલાંય શહેરમાં ફરી લોકડાઉન

ફ્લૂનો પોઝિટિવિટી રેટ છેલ્લા અઠવાડિયામાં ૨૫.૧ ટકાથી વધીને આ અઠવાડિયામાં ૪૧.૬ ટકા થઈ ગયો છે, જ્યારે કોવિડનો પોઝિટિવિટી રેટ ૫.૧ ટકાથી ઘટીને ૩.૮ ટકા થઈ ગયો

time-read
1 min  |
March 13, 2023
રાહુલ ગાંધી સામે ભાજપનો ભારે હોબાળો: લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત
SAMBHAAV-METRO News

રાહુલ ગાંધી સામે ભાજપનો ભારે હોબાળો: લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

ભાજપે રાહુલ ગાંધી પાસે માફીની માગણી કરી

time-read
1 min  |
March 13, 2023
પુરુષો માટે અંજીર છે સુપરફૂડ
SAMBHAAV-METRO News

પુરુષો માટે અંજીર છે સુપરફૂડ

એન્ટીઓકિસડન્ટથી ભરપૂર અંજીર ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે

time-read
1 min  |
March 13, 2023
ફાર્મા કંપનીના ખોટા દસ્તાવેજ બનાવી દવા મોકલી છેતરપિંડી કરનાર બેની ધરપકડ
SAMBHAAV-METRO News

ફાર્મા કંપનીના ખોટા દસ્તાવેજ બનાવી દવા મોકલી છેતરપિંડી કરનાર બેની ધરપકડ

જય ફોર્મ્યુલેશનના નામે નાઈજિરિયા સહિતના અલગ કંપનીના અલગ દેશમાં દવાઓ આપવાનું શરૂ કરી કરોડો રૂપિયાનું ટર્ન ઓવર શરૂ કર્યુ

time-read
1 min  |
March 13, 2023
સંતાન ના થતું હોવાથી તેને અપશુકન ગણાવી પરિણીતાને ઘરમાંથી કાઢીં મૂકી
SAMBHAAV-METRO News

સંતાન ના થતું હોવાથી તેને અપશુકન ગણાવી પરિણીતાને ઘરમાંથી કાઢીં મૂકી

સોલા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે તેના પતિ, સસરા તેમજ નણંદ સહિત સાસરિયાં વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

time-read
1 min  |
March 13, 2023
કાલથી ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભઃ બેઠક વ્યવસ્થા જોવા વિધાર્થીઓ કેન્દ્ર પર ઊમટી પડ્યા
SAMBHAAV-METRO News

કાલથી ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભઃ બેઠક વ્યવસ્થા જોવા વિધાર્થીઓ કેન્દ્ર પર ઊમટી પડ્યા

રાજ્યનાં ધોરણ-૧૦માં ૯.૫૦, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧.૧૦ અને સામાન્ય પ્રવાહમાં ૫.૬૫ લાખ વિધાર્થી પરીક્ષા આપશે

time-read
2 mins  |
March 13, 2023
સાવધાન: અમદાવાદમાં કોરોનાનો ખતરો ફરી સતત વધતો જાય છે
SAMBHAAV-METRO News

સાવધાન: અમદાવાદમાં કોરોનાનો ખતરો ફરી સતત વધતો જાય છે

ગઈ કાલે નવા ર૬ કેસ નોંધાયા અને માત્ર ૧૯ લોકો વેક્સિનેટેડ થયા

time-read
1 min  |
March 13, 2023
રાતે સાઉન્ડ સ્લીપ ન આવતી હોય તો આ વસ્તુઓ ટ્રાય કરો
SAMBHAAV-METRO News

રાતે સાઉન્ડ સ્લીપ ન આવતી હોય તો આ વસ્તુઓ ટ્રાય કરો

ડોક્ટર્સનું માનવું છે કે દરેક વ્યક્તિએ રાતે સાતથી આઠ કલાકની ઊંઘ લેવી જોઇએ. જો તમને રાતે ઊંઘ ન આવવાની સમસ્યા છે તો સૂતાં પહેલાં વચ્ચે વચ્ચે તમારી આંખો ખૂલી જાય છે તો ડિનરમાં અથવા રાતે સૂતાં પહેલાં કેટલીક વસ્તુઓ ટ્રાય કરો

time-read
1 min  |
March 11, 2023
જમીન-નોકરી કૌભાંડ: બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને CBIનું સમન્સ
SAMBHAAV-METRO News

જમીન-નોકરી કૌભાંડ: બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને CBIનું સમન્સ

કથિત જમીન કૌભાંડમાં લાલુ પરિવારે સાત ઉમેદવારોના સંબંધીઓ પાસેથી જમીન લીધી હતી

time-read
1 min  |
March 11, 2023
પુત્ર અમદાવાદમાં હતો અને પરિવારે કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું
SAMBHAAV-METRO News

પુત્ર અમદાવાદમાં હતો અને પરિવારે કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું

સામૂહિક આપઘાત કરવાનું રહસ્ય અકબંધ પોલીસે તપાસ શરૂ કરી

time-read
1 min  |
March 11, 2023
સતીશ કૌશિક મૃત્યુ કેસમાં નવો વળાંકઃ ફાર્મ હાઉસ પરથી દવાઓ મળતાં દિલ્હી પોલીસ દોડતી થઈ
SAMBHAAV-METRO News

સતીશ કૌશિક મૃત્યુ કેસમાં નવો વળાંકઃ ફાર્મ હાઉસ પરથી દવાઓ મળતાં દિલ્હી પોલીસ દોડતી થઈ

દિલ્હીના એક ફાર્મ હાઉસ પર હોળીની પાર્ટી કરી હતી

time-read
1 min  |
March 11, 2023
દિલ્હી લિકર કેસઃ ED આજે કેસીઆરની પત્રી કવિતાની ધરપકડ કરે તેવી શક્યતા
SAMBHAAV-METRO News

દિલ્હી લિકર કેસઃ ED આજે કેસીઆરની પત્રી કવિતાની ધરપકડ કરે તેવી શક્યતા

દારૂ કૌભાંડનો આરોપી અરુણ પિલ્લઈ પોતાનું નિવેદન પાછું લેશે

time-read
1 min  |
March 11, 2023
ફાયર બ્રિગેડ ઈન એક્શનઃ હદ વિસ્તાર બાબતે 'જાગતિ અભિયાન' શરૂ કરાશે
SAMBHAAV-METRO News

ફાયર બ્રિગેડ ઈન એક્શનઃ હદ વિસ્તાર બાબતે 'જાગતિ અભિયાન' શરૂ કરાશે

તંત્ર દ્વારા આગ કે બચાવના કોલમાં હદ વિસ્તારની દરકાર રાખ્યા વિના તરત ગાડી મોકલી અપાય છેઃ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર

time-read
1 min  |
March 11, 2023
પરીક્ષાઃ રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીએ તારીખ જાહેર કરી
SAMBHAAV-METRO News

પરીક્ષાઃ રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીએ તારીખ જાહેર કરી

પ્રથમ તબક્કામાં વિવિધ ૨૦ કોર્સની પરીક્ષાઓ લેવાશે, જેનાં ફોર્મ લેઈટ ફી વગર ૨૦ માર્ચ સુધી ભરી શકાશે

time-read
1 min  |
March 11, 2023
અમદાવાદમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચશેઃ આકરી ગરમી માટે તૈયાર રહેજો
SAMBHAAV-METRO News

અમદાવાદમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચશેઃ આકરી ગરમી માટે તૈયાર રહેજો

આવતા સપ્તાહે ફરીથી રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી

time-read
1 min  |
March 11, 2023
શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટની લાલચ આપી મહિલા સાથે ૧૩.૫૮ લાખની છેતરપિંડી
SAMBHAAV-METRO News

શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટની લાલચ આપી મહિલા સાથે ૧૩.૫૮ લાખની છેતરપિંડી

મહિલાએ અલગ અલગ તારીખે પાંચ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા

time-read
1 min  |
March 11, 2023
એરપોર્ટઃ ટ્રાફિકની સમસ્યા હલ કરવા FASTag કાર પાર્કિંગની સુવિધા શરૂ થશે
SAMBHAAV-METRO News

એરપોર્ટઃ ટ્રાફિકની સમસ્યા હલ કરવા FASTag કાર પાર્કિંગની સુવિધા શરૂ થશે

પાર્કિંગના નિયમો પ્રમાણે લાગુ થતી ફી કારના ફાસ્ટેગ એકાઉન્ટમાંથી સીધી ડેબિટ કરવામાં આવશે

time-read
1 min  |
March 11, 2023
અમરનાથ યાત્રાઃ ભક્તો ૧ એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે
SAMBHAAV-METRO News

અમરનાથ યાત્રાઃ ભક્તો ૧ એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે

રોજ ૨૦,૦૦૦ ભક્તોનું રજિસ્ટ્રેશન થશે

time-read
1 min  |
March 10, 2023
શી જિનપિંગ હવે માઓ ત્સે તુંગની સમકક્ષઃ સતત ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા
SAMBHAAV-METRO News

શી જિનપિંગ હવે માઓ ત્સે તુંગની સમકક્ષઃ સતત ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા

શી જિનપિંગે ઈતિહાસ બદલ્યોઃ ચીંનની સંસદે ત્રીજી વાર મંજૂરીની મહોર મારી

time-read
1 min  |
March 10, 2023
રાકેશ ટિકૈતને પરિવાર સાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
SAMBHAAV-METRO News

રાકેશ ટિકૈતને પરિવાર સાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

આ અગાઉ પણ ટિકૈતના પરિવારને ફોન પર ધમકીઓ મળી છે

time-read
1 min  |
March 10, 2023
EDએ મનીષ સિસોદિયાની ૧૦ દિવસની કસ્ટડી માગીઃ આજે કોર્ટમાં રજૂ કરાશે
SAMBHAAV-METRO News

EDએ મનીષ સિસોદિયાની ૧૦ દિવસની કસ્ટડી માગીઃ આજે કોર્ટમાં રજૂ કરાશે

CBI કેસમાં પણ બપોર બાદ સિસોદિયાની જમીનઅરજી પર સુનાવણી

time-read
1 min  |
March 10, 2023
લોન ન ભરવી પડે તે માટે પતિ દસ્તાવેજ અને દાગીના લઈ ગયો
SAMBHAAV-METRO News

લોન ન ભરવી પડે તે માટે પતિ દસ્તાવેજ અને દાગીના લઈ ગયો

ઘોડાસરમાં રહેતી પત્નીએ પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

time-read
1 min  |
March 10, 2023