CATEGORIES
Kategorier
મહીસાગર, અરવલ્લી-બનાસકાંઠામાં કમોસમી વરસાદઃ ખેડૂતો ચિંતાતુર
અંબાજીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડ્યો
વૈદિક હોળીઃ ડGVP પરિસરમાં ગોબરમાંથી બનેલી સ્ટીકથી હોલિકાદહન કરાશે
મશીનની મદદથી બનેલી આ સ્ટિક તમને દૂરથી લાકડાં જેવી લાગશે પરંતુ વાસ્તવમાં આ સ્ટિક ગોબરમાંથી બનેલી છે
ફળોના રાજાની એન્ટ્રીઃ કેસર કેરીનો ૧૦ કિલોનો ભાવ રૂ. બેથી ત્રણ હજાર
કેસર કેરીનું આગમન જૂનાગઢના માર્કેટયાર્ડમાં થઇ ગયું છે
બેબી કેર હોસ્પિટલમાંથી પાંચ ઓક્સિજન સિલિન્ડરની ચોરી
સિલિન્ડર બેઝમેન્ટનાં પાર્કિંગ પ્લાન્ટ પાસે મુક્યાં હતાં ત્યારબાદ તેમને સિલિન્ડરની જરૂર પડી ન હતી
અમદાવાદીઓ સાચવજો! ‘અખિયાં મિલાકે'ની સમસ્યાથી પીડાતા દર્દીઓમાં ઉછાળો
આંખમાં ખંજવાળ, પાણી નીકળવું, લાલ થવી, દુખાવો થવો, માથામાં દુખાવો વગેરે લક્ષણો ધરાવતા ‘આઈ સ્ટ્રેન’ના દર્દીઓમાં ઓચિંતો વધારો
કેલરીનું કેલ્ક્યુલેશન સમજી લો અને મોજમાં રહો
એક સ્વસ્થ મહિલાને રોજની ૧૮૦૦-૨૨૦૦ અને પુરુષને ૨૦૦૦-૨૫૦૦ કેલરીની જરૂર હોય છે
ચીન ઠંડું પડ્યુંઃ અમે ભારત સાથેના સંબંધોને મહત્વ આપીએ છીએ
ચીનના વિદેશપ્રધાનની ભારતની મુલાકાત પહેલાં ચીનનાં તેવર નરમ પડ્યાં
મહારાષ્ટ્રથી ગુજરાત સુધી કાળઝાળ ૩૭ ડિગ્રી ગરમીથી લોકો ત્રાહિમામ
દિલ્હી સહિત દક્ષિણનાં રાજ્યોમાં હિમવર્ષાથી રાહતઃ પાંચ રાજ્યોમાં વરસાદની આગાહી
શાહરુખ ખાનની પત્ની ગૌરી વિરુદ્ધ લખનૌમાં FIR: ૮૬ લાખની છેતરપિંડીનો ગંભીર આરોપ
કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર હોવાના કારણે ગૌરી મુશ્કેલીમાં
JNUમાં ધરણાં-પ્રદર્શન પર ૨૦,૦૦૦નો દંડ: તોડફોડ કરી તો એડમિશન જ રદ
જેએનયુએ ૧૦ પાનાંની એડ્વાઈઝરી જારી કરી
અલ-કાયદાનો ટોપ કમાન્ડર હમદ બિન હમુદ યમનમાં ઠાર મરાયો
અમેરિકાએ ડ્રોન હુમલો કરીને હમદને મોતને ઘાટ ઉતાર્યો
પોલીસની ઓળખ આપી મહિલાઓને હવસનો શિકાર બનાવતો ઠગ ઝડપાયો
મેટ્રોમોનિયલ સાઇટ પર ઠગે મહિલાને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી: લગ્નની લાલચ આપી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા
તંત્ર ત્રાટક્યું: ગોમતીપુરમાં ટીપી રોડ પરનાં કોમર્શિયલ શેડ દૂર કરાયા
ઓપરેશન ડિમોલિશન હેઠળ પૂર્વ ઝોનના ગોમતીપુર વોર્ડમાં કાર્યવાહી હાથ ધરાઈ
રખડતાં ઢોરે વધુ એક યુવકનો ભોગ લીધોઃ પાંચ મહિનાની સારવાર બાદ મોત
થોડા દિવસ પહેલાં હાટકેશ્વરમાં ગાયે શિંગડું મારતાં વૃદ્ધાનું મોત થયું હતું: છ મહિનામાં બે યુવક અને એક વૃદ્ધાનાં ઢોરની અડફેટે આવતાં મૃત્યુ
‘તું ડોન બની ગયો છે’ કહીને યુવક પર ચપ્પા-ડંડા વડે હુમલો
અગાઉની અદાવતમાં યુવક પર ચાર શખ્સ મારામારી કરીને નાસી ગયા હતા.
રોડ પરના થર્મોપ્લાસ્ટના સફેદ પટ્ટાની ગુણવત્તા જાળવોઃ સ્ટેન્ડિંગ ચેરમેન
બમ્પ પરના પટ્ટાનો રંગ પણ ઝાંખો થઈ જતો હોઈ વાહનચાલકો પરેશાન
સવારે ઠંડી અને આખો દિવસ ભારે ગરમીથી લોકો પરેશાન
૪ અને ૫ માર્ચે વાદળછાયા વાતાવરણની પણ આગાહી
વેઇટલોસ કરવું હોય તો વસ્તુઓને હાથ પણ ન લગાડશો
હેલ્ધી રીતે વજન ઘટાડવામાં તમને મહિનાઓ કે વર્ષ જેટલો સમય લાગી જાય છે
ચાર રાજ્યમાં વિધાનસભાની એક-એક બેઠકની પેટાચૂંટણી માટે મતદાન જારી
ઈરોડ બેઠક પર ડીએમકે સમર્થિત કોંગ્રેસ ઉમેદવાર ઈવીકેએસ એલનંગોવન અને એઆઈએડીએમકેના ઉમેદવાર થેન્નારાસુ વચ્ચે સીધો મુકાબલો
વુહાનની લેબમાં જ કોરોના વાઈરસ બન્યો હતોઃ અમેરિકાના ઊર્જા વિભાગનો દાવો
આ પહેલાં અનેક તપાસ એજન્સીઓએ આ વાતના પુરાવા આપ્યા છે
ગરમી હવે રૌદ્ર સ્વરૂપ પકડે છેઃ દેશના છ રાજ્યમાં તાપમાન ૩૭ ડિગ્રી સુધી પહોંચે તેવી ચેતવણી
દિલ્હી, રાજસ્થાન અને યુપીમાં તાપમાન ૪૦ ડિગ્રી પહોંચશે
ચારધામ યાત્રા પહેલાં બદરીનાથ હાઇવે પર જોશીમઠ નજીક જળસ્ત્રોત ફૂટતાં ચકચાર
જોશીમઠના લોકોમાં ભયનો માહોલ ફેલાયો
પાકિસ્તાનમાં મેડિકલ ઈમર્જન્સીઃ ઈન્જેક્શન-દવાનો સ્ટોક ખતમ
આર્થિક સંકટ હેલ્થ સિસ્ટમ સુધી પહોંચી ગયુંઃ જરૂરી દવાઓ માટે સંઘર્ષ
દિવ્યાંગોની સેવા: SGVP દ્વારા ૨૫૧ દિવ્યાંગોને કૃત્રિમ પગ અર્પણ કરાયા
આ પ્રસંગે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, સહકારિકાતા પ્રધાન જગદીશ પંચાલ હાજરી આપી
ચાંદખેડામાં રહેતા જીએસટી અધિકારીના ઘરમાં તસ્કરો ત્રાટક્યાઃ ૧.૯૧ લાખની ચોરી
અધિકારીનાં પત્ની અને બાળકો નણંદના ઘરે રહેવા માટે ગયાં ત્યારે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
શહેરમાં વહેલી સવારે હળવી ઠંડીનો ચમકારો અનભવાયો: ૧૪.૪ ડિગ્રી
જોકે બપોરના સમયગાળામાં સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા છે
ગુણકારી મોસંબીનો રસ છે ‘અમૃત' સમાન
સંતરા જેવી મોસંબીનો જ્યૂસ ભારત અને પાકિસ્તાન આ બે દેશમાં સૌથી વધુ પીવાય છે
શરીરનાં અંગો પર કોરોનાનો પ્રહારઃ એક વર્ષમાં ૫૯ ટકા દર્દીઓનું એક અંગ ખલાસ
લોંગ કોવિડ સંક્રમિત દર્દીઓમાં અંગોની ક્ષતિ સામે આવી
પાક.નો કૂતરો પણ ભૂખ્યો ન રહે, તેમને ૧૦થી ૨૦ લાખ ટન ઘઉં મોકલોઃ ડો. કૃષ્ણ ગોપાલ
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને મદદ કરવા આરએસએસની ભારત સરકારને અપીલ
ઝારખંડમાં ૧૫ દિવસમાં ૧૫ લોકોને મોતને ઘાટ ઉતારનાર હાથીને પકડવા તંત્ર તૈયાર
તે વિસ્તારમાં ૧૪૪ની કલમ લગાવાઈ