CATEGORIES
Kategorier
અક્ષરના તોફાનમાં ઊડી વિન્ડીઝ ટીમઃ હારેલી મેચમાં એકલા હાથે જીત અપાવી
ટીમ ઇન્ડિયાએ ૪૯.૪ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૩૧૨ રનનું લક્ષ્ય હાંસલ કરી લીધું
પાકિસ્તાનને પછાડી ભારતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
આ વિન્ડીઝની ધરતી પર કોઈ પણ ટીમનું સૌથી મોટું વિજયી લક્ષ્ય છે
સાઉથના વિજય દેવરકોંડાની બોલીવૂડમાં ધમાકાભેર એન્ટ્રી
ટ્રેલરમાં અનન્યા અને વિજયનો રોમાન્સ પણ બતાવવામાં આવ્યો છે પણ જે વસ્તુએ બધાંનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે એ વિજયનું અટકીઅટકીને બોલવું
મારી ફિલ્મોમાં ગીતો ગાવાની ઈચ્છા રહી છેઃ તારા સુતરિયા
એક્ટર બની એ પહેલાં તારા મ્યુઝિકમાં પર્ફોર્મ કરતી હતી
વટવા-નારોલ સહિતના વિસ્તારોમાં હજુ વરસાદી પાણી ઓસર્યાં નથી
ઘણા લાંબા સમયથી વટવા ગામમાં સાવ ઓછા વરસાદમાં પણ પાણી ભરાઈ જવાથી લોકો ભારે પરેશાન
શ્રીનંદનગરમાં મહિલાની છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો
હત્યારાને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીઃ સીસીટીવી ફૂટેજ મળતાં હવે હત્યારો પોલીસથી હાથવેંત જ દૂર
આ શાકભાજી તમને તન-મનથી સ્વસ્થ રાખશે
લીલાં શાકભાજીમાં મેગ્નેશિયમની માત્રા ખૂબ ઊંચી છે અને ગ્લાયકેમિક ઇન્ડેક્સની માત્રા ઓછી છે, જે ડાયાબિટીસને ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે
મમતાના પ્રધાન પાર્થ ચેટરજીને ઝટકો: ભુવનેશ્વરની એઈમ્સ ખાતે ખસેડાયા
હાઈકોર્ટના આદેશનો અમલઃ મમતાએ ચેટરજીનો ફોન પણ ઉપાડ્યો નહીં
સમગ્ર દુનિયા માટે ખતરા નં.૧ ચીનને હું બરાબર પાઠ ભણાવીશઃ ઋષિ સુનક
બ્રિટનના પીએમની રેસના મુખ્ય હરીફ લીઝ ટ્રસના આક્ષેપ પર સુનકનું નિવેદન
પૂર્વોત્તર સહિત દેશનાં અનેક રાજ્યોમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ જારી
સિક્કિમ, કોસ્ટલ કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડ, હરિયાણા, ઉત્તર પંજાબ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં આજે વરસાદની આગાહી
દેશમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ૧૬૮ દિવસ બાદ સાત ટકાને પારઃ નવા કેસમાં ૧૭ ટકાનો ઘટાડો
એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧,૫૦,૮૭૭: ૪૧ સંક્રમિતોનાં મોત
ઈતિહાસ રચાયોઃ દેશનાં ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂએ શપથ ગ્રહણ કર્યાં
મુર્મૂના શપથગ્રહણ સાથે દેશને પ્રથમ આદિવાસી મહિલા અને સૌથી યુવા રાષ્ટ્રપતિ મળ્યાં
જાપાનમાં જ્વાળામુખી વિસ્ફોટ, લોકોને સતર્ક રહેવા અપીલ
જ્વાળામુખીનો વિસ્ફોટ અઢી કિલોમીટરના આસપાસના વિસ્તાર સુધી ફેલાયો છે
હૈતીના પ્રવાસીઓને ગેરકાયદે લઈ જતી બોટ પલટી, ૧૭ મૃતદેહ મળ્યા
સામૂહિક હિંસા અને ગરીબીથી બચવા માટે હૈતીથી સ્થળાંતર કરનારાઓનું એક જૂથ મિયામી જઇ રહ્યું હતું
ચેકિંગ પર સવાલ: રાજસ્થાનથી આવેલો દારૂનો જથ્થો છેક બાકરોલ ચોકડી પાસેથી પકડાયો
અસલાલી પોલીસે રૂપિયા ૨૯.૭૭ લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યોઃ ટ્રકનું પાઇલટિંગ કરનાર કારચાલકની પણ ધરપકડ કરવામાં આવી
જુગારધામ પર પોલીસનો સપાટોઃ આઠ મહિલા સહિત ૨૬ જુગારિયા ઝડપાયા
વેજલપુર પોલીસે દરોડા પાડી જુગારના બે કેસ કર્યા: કુબેરનગરના જુગારિયાએ જુહાપુરામાં અડ્ડો બનાવ્યો
અમદાવાદી આઈડિયાઃ વાહનો ડૂબે નહીં તે માટે સંબંધીઓના ઘરનો સહારો લીધો
બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે અનેક લોકો ઊંચાણવાળા વિસ્તારમાં રહેતા સંબંધીઓના ઘરે વાહનો મૂકી આવ્યા
નવી સિસ્ટમ સક્રિય: સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમદાવાદામાં હળવા ઝાપટાં પડવાની શક્યતાઃ ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મોરબી, સુરત અને વલસાડમાં યલો એલર્ટ
ઇન્ફિનિટી ટાવરમાં આવેલી NGOની ઓફિસમાંથી રુ.૯.૭૫ લાખની ચોરી
સિક્યોરિટી હોવા છતાં કોઈ દરવાજાનો નકૂચો તોડી ઓફિસમાંથી રૂપિયા ચોરી ગયું
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ અધિકારીના હસ્તક્ષેપથી અપાયાની ચર્ચા
સિટી ટેનિસ ફાઉન્ડેશનને ટેન્ડર પ્રક્રિયા વગર વહીવટ સોંપાયાનો મ્યુનિ. કોંગ્રેસનો ગંભીર આક્ષેપ
કંઈ પણ કરો, શહેરનાં આ ૪૦ સ્થળે વરસાદી પાણી ભરાશે જ!
શાસકોએ ક્યાં પાણી ભરાય છે તેની વિગતો તંત્ર પાસે માગીઃ કેચપિટ સફાઈ, નવા મશીનહોલ વગેરેથી કેટલાંક સ્થળે પાણી ભરાતાં નથી
વેજલપુરના શ્રીનંદનગર ફ્લેટમાં મહિલાની કોહવાયેલી લાશ મળીઃ હત્યાની આશંકા
ડિવોર્સ થયા બાદ મહિલા ફ્લેટમાં એકલી રહેતી હતીઃ ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પાડોશીએ પોલીસને જાણ કરી
આઉટર એસપી રિંગ રોડને ‘ગ્રીન કવર’: ૧૨ કરોડના ખર્ચે ૨૫ હજાર રોપા લગાવાશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કાલે એસપી રિંગ રોડ ફરતે હરિયાળી લાવવાના કાર્યક્રમનો પ્રારંભ કરાશેઃ ઔડા દ્વારા ૨૧૦ કરોડના ખર્ચે વિકાસ કામો લોકાર્પણ-ખાતમુહૂર્ત
રિતિક અને રણબીર દેખાશે ‘રામાયણ'માં?
હિન્દુ શાસ્ત્ર પ્રમાણે રામાયણ એક મહાન અને આદર્શ ગ્રંથ
૮૩ રનમાં સમેટાયો દક્ષિણ આફ્રિકાનો વાવટોઃ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડની જીત
ટોચના ચાર બેટ્સમેન માત્ર પાંચ રન જ બનાવી શક્યા
પાર્ટનર પાસે અપેક્ષાઓ ન રાખો: સુષ્મિતાનો એક્સ બોયફ્રેન્ડ રોહમન
સુષ્મિતા સેન અત્યારે બિઝનેસમેન લલિત મોદી સાથેના રિલેશનના કારણે ચર્ચામાં
શ્વાસ થંભાવી દેનારી પ્રથમ વન ડેમાં વિન્ડીઝ સામે ભારતની ત્રણ રને જીત
અંતિમ ઓવરમાં મારિયો શેફર્ડ ભારતના હાથમાંથી જીત છીનવી લેશે તેવું લાગતું હતું, પરંતુ સિરાઝના અંતિમ બોલ પર તે શોટ રમી શક્યો નહીં અને ટીમ ઇન્ડિયાએ બાજી મારી લીધી
યુરોપમાં જળવાયુ પરિવર્તનથી ગરમીનું તાંડવ
વૈજ્ઞાનિકોના મતે ચેતવણી આપવા છતાં દુનિયા હવામાનમાં આવતા આ ઓચિંતા પરિવર્તન અંગે સચેત થઈ રહી નથી અને આથી જ આવનારા દિવસોમાં ગરમી વધુ ઘાતક બનીને તૂટી પડવાની છે
વરસાદમાં મકાઈ ખાવાથી આ ફાયદા થઈ શકે છે
મકાઈમાં ફાયબર, વિટામિન-એ, કેરોટોનાઇડ વગેરે તત્ત્વો હાજર હોય છે
અમેરિકાના આયોવામાં ફાયરિંગઃ ત્રણનાં મોત, હુમલાખોરે ખુદને પણ ગોળી મારી
અમેરિકામાં ફરી એક ફાયરિંગની ઘટના બની