૧૪મીએ રાજકોટમાં યોજાનાર ક્ષત્રિય અસ્મિતા સંમેલન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ૧૪મીના મહાસંમેલન અંગે રાજ્યનો ગૃહ વિભાગ આવ્યો હરકતમાં આવ્યું છે. પોલીસ અધિકારી - કર્મચારીઓને સંયમ સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. સંમેલનની મંજૂરી માગવામાં આવે તો પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, ૧૪મીના ક્ષત્રિય અસ્મિતા સંમેલનને શરતી મંજૂરી મળી શકે છે. શાંતિ ડહોળાઈ નહિ અને સમાજ વચ્ચે વૈમનસ્ય ના ફેલાય તે રીતની શરતને આધીન અપાઈ શકે છે મંજૂરી.
Denne historien er fra April 13, 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 13, 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
અમદાવાદની શાન ગણાતા કાંકરિયા કાર્નિવલનું આયોજન હવે ખાનગી એજન્સીને હવાલે કરાશે
ફ્લાવર શોમાં ન્યુસન્સ ના થાય તે માટે એન્ટ્રી ફી લેવામાં આવશે દિવાળીનાં તહેવારોમાં શોપીંગ ફેસ્ટિવલની શરૂઆત બાદ હવે શહેરમાં મ્યુનિ. દ્વારા આયોજિત ઉત્સવોની મોસમ આવી રહી છે
મોરબીમાં યમરાજના ડેરા !! જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના પાંચ બનાવો
પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી નીચી માંડલ ગામે કારખાનાની મજૂર ઓરડીમાં અકળ કારણોસર યુવકે આપઘાત કરી લીધો
એકવીસમી સદીના વિકાસની આડ અસર તરીકે, દરેક માનવીમાંથી હવે માનવતા ઘટતી જાય છે
ઈમારતને લાખ રંગરોગાન કરીએ તો પણ ધરતીકંપ આવે ત્યારે પાયો નબળો હોય તો એ પડી જાય, અતિવૃષ્ટિમાં પણ ખતરો રહે, વાવાઝોડું આવે તો પણ ધરાશયી થઈ જવાની શક્યતા રહે!
દેશમાં ૭૨૮ વૃદ્ધાશ્રમો : સૌથી વધુ ૧૮૨ કેરાળામાં,સમાજ માટે ચિંતાનો વિષય
તાજેતરમાં થયેલા સર્વે અનુસાર માત્ર અમદાવાદમાં જ ૫૦થી વધુ વૃદ્ધાશ્રમો આવેલા છે. જ્યારે ગુજરાતમાં ૨૦૦ થી ૩૫ હોવાનો અંદાજ છે.
દરેકનાં જીવનમાંથી પ્રેમ તત્વ મિસિંગ થતું છે! એને કારણે અશાંતિ અનુભવાય છે જાય
આ એક સવાલ સૌને થવો જરૂરી છે કે, વીતેલા સમયમાં એવું શું હતું? કે જે વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક શાંતિ બનાવી રાખતું હતું
જ્વેલરીના વિવિધટ્રેન્ડ, જે તમારા તહેવારના લુકને આકર્ષક બનાવશે
ભવ્ય શાહી સ્પર્શ સાથે નવી અને જૂની કળાનો સમન્વય આ સિઝનમાં તહેવારના ટ્રેન્ડમાં છવાઈ જશે
પહેલીવાર ફારસી કવિતામાં ઉલ્લેખ થયો, 2 હજાર વર્ષ પહેલાં સમોસા અફઘાનિસ્તાનના રસ્તેથી ભારત આવ્યાં
દરેક નાની-મોટી મહેફિલમાં જીવ ફૂંકે છે સમોસા
ઘરગથ્થુ ઉપચારથી મેકઅપને દૂર કરવાની આ રહી સરળ ટિપ્સ
સ્કિનનું ધ્યાન કેવી રીતે રાખવું, જેનાથી મેકઅપ કરવાથી નુકસાન ન થાય.
સંજુબાબાઃ અપુન બોલે તો આમ જનતા કા એક્ટર!
સંજય દત્ત પાંસઠ વરસની વયે પણ ડિમાંડમાં છે
નયનતારાને અભિનેતા ધનુષે મોકલી લીગલ નોટિસ
સાઉથની લેડી સુપરસ્ટાર કહેવાતી અભિનેત્રી નયનતારાને કોણ નથી જાણતું?