
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ૬ મહિનામાં વિદેશના મુસાફરોની અવર-જવર ૧૦ લાખને પાર થઇ ગઇ છે. વર્ષ ૨૦૨૩ના પ્રથમ ૬ માસની સરખામણીએ વિદેશના મુસાફરોની અવર-જવરમાં ગત વર્ષ કરતાં ૨૦ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. અલબત્ત, ગત વર્ષની સરખામણીએ ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવરમાં સાધારણ જ વધારો થયો છે. અમદાવાદ એરપ પેર્ટમાં જાન્યુઆરીથી જૂન ૨૦૨૩ દરમિયાન ૮,૭૧,૭૧૬ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. જેની સરખામણીએ આ વર્ષે પ્રથમ ૬ માસમાં વિદેશના મુસાફરોની અવરજવર ૨૦ ટકા જેટલી વધી ગઈ છે.
Denne historien er fra Lok Patrika Daily 12 Aug 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Lok Patrika Daily 12 Aug 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på

મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો સહિત ૬ લોકો વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
મારામારીની ઘટનાના ૮ દિવસ બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ

ભદ્રકાળીની નગરચર્યા યોજાઈ માતાજીની પાદુકા રથ ઉપર વિરાજમાન કરાઈ
અમદાવાદના ૬૧૪મા સ્થાપના દિવસ નિમિત્તે માતાજીની રથયાત્રા કાઢવામાં આવી

૨૦૩૦માં ભારતની વસ્તી ચીનથી વધી જશે
વસ્તી અંદાજ : વસ્તી વધીને ૧૪૦.૬ કરોડ સુધી પહોંચી જશે મનાય છે. વસ્તીની વધતી વર્તમાન ગતિને રોકીને અથવા તો તેને સ્થિર કર્યા વગર ભારત પોતાની અનેક જટિલ સમસ્યાઓમાંથી બહાર આવી શકે તેમ નથી ભારતમાં વર્તમાન સમયમાં અનેક સમસ્યા છે જે પૈકી મોટી સમસ્યા ગરીબી, ભ્રષ્ટાચાર અને સુશાસનની સમસ્યા પણ છે

યુવાનોના આરોગ્યનો ભોગ લેવાય છે ખતરનાક ગણાતા ડ્રગ્સના સેવનથી
યુવાધન ડ્રગ્સના રવાડે ચડી જઈ જીવન બરબાદ કરી નાંખે છે ફિલ્મ અભિનેતા સંજય દત્ત જે રીતે ડ્રગ્સ ના રવાડે ચડ્યા પછી કેવી રીતે ડ્રગ્સની ચૂંગાલમાંથી બહાર આવ્યા તેની ફિલ્મ સૌએ જોઈ છે તો ઇન્ટરનેશનલ ગેમ્સમાં ડ્રગ્સ લઈને મેડલ જીતતા ખેલાડીઓ પકડાયા પછી એમની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાયાના અનેક ઉદાહરણો છે.

સુદાનમાં ફરી એકવાર એક વિમાન અકસ્માતનો ભોગ બન્યું ૧૪૬ લોકોના મોત
ખાતુંમની બહાર લશ્કરી વિમાન ક્રેશ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અગ્નિશામકોએ અકસ્માત સ્થળે આગ પર કાબુ મેળવ્યો હતો

દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં વીજળી ગુલ થવાથી અંધારામાં ડૂબી ગયો સરકારે કટોકટી લાદી
ચિલીમાં અચાનક વીજળી ગુલ થવાથી જનજીવન ઠપ થઈ ગયું હતું આના કારણે ટ્રાફિક પર ખરાબ અસર પડી હતી અને ઇન્ટરનેટ સેવા પણ ઠપ્પ થઈ ગઈ હતી. ઇન્ટરનેટ બંધ થતાં, વ્યવસાય અને રોજિંદા જીવન પણ ઠપ્પ થઈ ગયું

મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે અનંત તકો : મુખ્યમંત્રી ડો.યાદવ
પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રમાં રૂ. ૪૪૬૮ કરોડના રોકાણ દરખાસ્તો પ્રાપ્ત થઈ : જીઆઈએસમાં પ્રવાસન સમિટમાં રોકાણકારો અને ઉદ્યોગપતિઓએ રોકાણની તકો અને શક્યતાઓ વિશે જાણ્યું

આલિયાએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી' ના ૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી
સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ એસ હુસૈન ઝૈદીના પુસ્તક પર આધારિત છે.

જાહ્નવી કપૂર હોળી પહેલા ગુલાબી થઈ ગઈ, નાઈટ સૂટમાં બહાર આવી
જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે.

કરોડો ભક્તોએ પવિત્ર સ્થળ પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભમાં સ્નાન કર્યું
ભારત જ નહીં પરંતુ વિશ્વભરના સનાતન ધર્મના મહાશિવરાત્રી નિમિત્તે, પ્રયાગરાજ મહાકુંભ મેળામાં છેલ્લો સ્નાન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ સમય દરમિયાન, મોટી સંખ્યામાં ભક્તો સંગમ શહેરમાં પહોંચ્યા હતાં અને સ્નાન કર્યું