શ્રાવણનાં સોમવારે બિહારના સિદ્ધેશ્વર નાથ મંદિરમાં નાસભાગ ૩ મહિલાઓ સહિત ૯ ભક્તોનાં મોત
Lok Patrika Ahmedabad|Lok Patrika Daily 13 Aug 2024
ઘટના રવિવારે મોડી રાત્રે લગભગ ૧૨ વાગ્યે બની હતી સુરક્ષા માટે નેશનલ કેડેટ કોર્પ્સના લોકોને તૈનાત કર્યા હતા અને તેઓએ શ્રદ્ધાળુઓ પર લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે લોકો દોડવા લાગ્યા અને કેટલાક લોકો પડી ગયા
શ્રાવણનાં સોમવારે બિહારના સિદ્ધેશ્વર નાથ મંદિરમાં નાસભાગ  ૩ મહિલાઓ સહિત ૯ ભક્તોનાં મોત

શ્રાવનના ચોથા સોમવારે બિહારના જહાનાબાદમાં શ્રાવણી મેળા દરમિયાન સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં ૩ મહિલાઓ સહિત ૭ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. ૩૫ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. આ ઘટના મખદુમપુર બ્લોકના વણવર પહાડ વિસ્તારમાં બની હતી. આ ઘટના રવિવારે મોડી રાત્રે લગભગ ૧૨ વાગ્યે બની હતી. જહાનાબાદ પોલીસ ઈન્સ્પ ક્ટરે ૯ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. જ્યારે ૩૫થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

Denne historien er fra Lok Patrika Daily 13 Aug 2024-utgaven av Lok Patrika Ahmedabad.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA LOK PATRIKA AHMEDABADSe alt
ગીર સોમનાથના તાલાલા પંથકમાં ધરા ધ્રુજી ઉઠી
Lok Patrika Ahmedabad

ગીર સોમનાથના તાલાલા પંથકમાં ધરા ધ્રુજી ઉઠી

૨.૩ની ભૂકંપની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે ૭:૧૩ મિનિટે ૨,૧ની ભૂકંપની તીવ્રતાનો પહેલો આંચકો આવ્યો હતો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી ૧૧ કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ પર નોંધાયું હતું.

time-read
1 min  |
Lok Patrika Daily 25 Feb 2025
યુએસએઆઇડીના ૨,૦૦૦ કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા
Lok Patrika Ahmedabad

યુએસએઆઇડીના ૨,૦૦૦ કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા

ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું પગલું ૨૩ ફેબ્રુઆરી રાત્રે ૧૧:૫૯ વાગ્યાથી, સીધા કાર્યરત યુએસએઆઇડી કર્મચારીઓને વહીવટી રજા પર મૂકવામાં આવશે

time-read
1 min  |
Lok Patrika Daily 25 Feb 2025
ઓફિસમાં સુંદર અને અલગ દેખાવવા માટે ફોલો કરો આ મેકઅપટિપ્સ
Lok Patrika Ahmedabad

ઓફિસમાં સુંદર અને અલગ દેખાવવા માટે ફોલો કરો આ મેકઅપટિપ્સ

વર્કિંગ વુમન ઉપ૨ જવાબદારીઓ વધુ હોય છે.

time-read
1 min  |
Lok Patrika Daily 25 Feb 2025
અક્ષય કુમારે સંગમમાં પવિત્ર સ્નાન કર્યું ‘ખૂબ સારી વ્યવસ્થા, સીએમ યોગીનો આભાર'
Lok Patrika Ahmedabad

અક્ષય કુમારે સંગમમાં પવિત્ર સ્નાન કર્યું ‘ખૂબ સારી વ્યવસ્થા, સીએમ યોગીનો આભાર'

પોતાના વ્યસ્ત સમયપ ત્રકમાંથી સમય કાઢીને, અક્ષય કુમાર મહાકુંભમાં ૫હોંચ્યા

time-read
1 min  |
Lok Patrika Daily 25 Feb 2025
ટીઇટી,ટીએટી પાસ ઉમેદવારો સિવિલ બહાર ઉગ્ર આંદોલનમાં ૪ ૨૫૦થી વધુની અટકાયત |
Lok Patrika Ahmedabad

ટીઇટી,ટીએટી પાસ ઉમેદવારો સિવિલ બહાર ઉગ્ર આંદોલનમાં ૪ ૨૫૦થી વધુની અટકાયત |

ગુજરાતમાં શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને સત્યાગ્રહ છાવણી પહોંચતા પહેલા, ઉમેદવારો અને તેમને કસ્ટડીમાં લઈ જતી પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા

time-read
1 min  |
Lok Patrika Daily 25 Feb 2025
સુદાનમાં પરિસ્થિતિ વધુ વણસી, કોલેરાના પ્રકોપમાં ૫૮ લોકોના મોત એક હજારથી વધુ લોકો બીમાર
Lok Patrika Ahmedabad

સુદાનમાં પરિસ્થિતિ વધુ વણસી, કોલેરાના પ્રકોપમાં ૫૮ લોકોના મોત એક હજારથી વધુ લોકો બીમાર

સુદાન હાલમાં કોલેરાની ઝપેટમાં આરોગ્ય અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે દક્ષિણ સુદાનના શહેર કોસ્ટીમાં દૂષિત પીવાના પાણીને કારણે કોલેરા ફેલાયો છે

time-read
1 min  |
Lok Patrika Daily 25 Feb 2025
હસન નસરાલ્લાને પાંચ મહિના પછી દફનાવવામાં આવ્યા । અંતિમ સંસ્કારમાં હજારો લોકો ઉમટી પડ્યા
Lok Patrika Ahmedabad

હસન નસરાલ્લાને પાંચ મહિના પછી દફનાવવામાં આવ્યા । અંતિમ સંસ્કારમાં હજારો લોકો ઉમટી પડ્યા

સપ્ટેમ્બર ૨૦૨૪ માં ઇઝરાયલી હવાઈ હુમલામાં માર્યા ગયેલા વિશ્વભરના હજારો વ્યક્તિઓ અને કાર્યકરો ઉપરાંત ૬૫ દેશોના લગભગ ૮૦૦ લોકો દફનવિધિમાં હાજર રહ્યા હતા, ઇઝરાયલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દરેક ઘર, ગામ અને શહેરમાંથી લોકો આવ્યા હતા

time-read
1 min  |
Lok Patrika Daily 25 Feb 2025
સ્ટ્રોબેરી ખાવી યુરિક એસિડના દર્દીઓ માટે ગુણકારી
Lok Patrika Ahmedabad

સ્ટ્રોબેરી ખાવી યુરિક એસિડના દર્દીઓ માટે ગુણકારી

શરીરમાં યુરિક એસિડનું વધવુ ગાઉટની સમસ્યાનું કારણ બની શકે છે

time-read
1 min  |
Lok Patrika Daily 25 Feb 2025
બોલિવૂડ કેટરિના કૈફ મહાકુંભમાં સાસુનો સહારો બની, સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી
Lok Patrika Ahmedabad

બોલિવૂડ કેટરિના કૈફ મહાકુંભમાં સાસુનો સહારો બની, સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી

કેટરિના કૈફે પણ મીડિયા સાથે વાત કરી અને આ અંગે પોતાના વિચારો જણાવ્યા.

time-read
1 min  |
Lok Patrika Daily 25 Feb 2025
કેળાના ફેસ પેકથી તમારા ચહેરાને ચમકાવો
Lok Patrika Ahmedabad

કેળાના ફેસ પેકથી તમારા ચહેરાને ચમકાવો

દરેક ઋતુમાં સરળતાથી મળી રહેતું કેળું સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ખુબ જ ફાયદાકારક છે.

time-read
1 min  |
Lok Patrika Daily 25 Feb 2025