ગાંધીનગરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરીના રેલ લીધે કેટલાક મુખ્ય માર્ગ પર વાહન વ્યહાર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરના સેક્ટર-૭ અને ચ-૩ સર્કલ તરફ જતો રોડ બધા જ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચ-૩થી ચ-૨ સર્કલ તરફ જતાં રોડને પણ વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આ જાહેરનામું બહાર પાડ્યું છે. ત્રણ સર્કલથી મહાત્મા મંદિર સુધી ગડર નાખવાની હોઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Denne historien er fra Lok Patrika Daily 19 Aug 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Lok Patrika Daily 19 Aug 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મહારાષ્ટ્રમાં ભવિષ્યમાં રાજ્યમાં ત્રણ નાયબ મુખ્યમંત્રી હોઈ શકે છે : સંજય રાઉત
પાર્ટીમાંથી ત્રીજો નાયબ મુખ્યમંત્રી મળશે
ઇસરોએ અવકાશયાન ડોકીંગની જટિલ ટેકનોલોજીનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું
ભારત હવે આ ટેકનોલોજીમાં સફળતા મેળવનારા દેશોની યાદીમાં
હવે અમેરિકા એઆઇ ક્ષેત્રમાં દુનિયા પર રાજ કરશે ટ્રમ્પે સૌથી મોટા એક્શન પ્લાન પર હસ્તાક્ષર કર્યા
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં વિશ્વ અગ્રણી બનવા તરફ પગલું ભર્યું
મહારાષ્ટ્રમાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ । અત્યાર સુધીમાં આશરે આઠ લોકોના મોત થયાં
મહારાષ્ટ્રથી એક અકસ્માતના હૃદયદ્રાવક સમાચાર
મધ્યપ્રદેશના ૧૦ શહેરોમાં દારૂ નહીં મળે : મુખ્યમંત્રી મોહન યાદવ
સરકાર દારૂબંધી તરફ આગળ વધી એક દાયકા પહેલા, બિહાર રાજ્ય સરકારે દારૂ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો
વકફ બિલ પર જેપીસી બેઠકમાં થયો હોબાળો સાંસદોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા
જેપીસી બેઠકમાં બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો
૨૮ દિવસનો મહિનો, ૧૩ દિવસની બેંકમાં રજાઓ રહેશે
આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ફેબ્રુઆરી ૨૦૨૫માં ઘણા દિવસોની રજાઓ રહેશે
આખી દુનિયા જાણે છે કે આતંકવાદને કોણ પ્રોત્સાહન આપી રહ્યું છે : ભારત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અનેક મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપી
આણંદના ખંભાતમાં ગેરકાયદે માદક પદાર્થ બનાવતી ફેક્ટરી ઉપર એટીએસનો દરોડો
પોલીસે ૧૦ રૂ. ૧૦૭ કરોડની કિંમતનો ૧૦૭ કિલો અબ્રાઝોલમ તથા ૨૫૧૮ કિલો બીજો કેમિકલનો જથ્થો કબજે કર્યો
છેલ્લા આઠ વર્ષમાં યુપી એક મહાન રાજ્ય બન્યું છે,ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે
ત્રણ દિવસીય ઉત્તર પ્રદેશ દિવસ ઉજવણીનું ઉદ્ઘાટન ઉપરાષ્ટ્રપતિએ કર્યુ