આ ખર્ચ પર બ્રેક મુકી બચત કરો
Lok Patrika Ahmedabad|Lok Patrika Daily 02 Sept 2024
બિઝનેસની શરૂઆત તો પૈસા કમાવવા માટે જ કરવામાં આવે છે... શું આપની ઓફિસમાં ક્લાઇન્ટ નિયમિત રીતે આવે છે જો નહીં તો ઓફિસને એ જગ્યાએ રાખવી જોઇએ જ્યાં ભાડુ ઓછુ હોય છે અને ખર્ચ ઘટી શકે છે એટલે કે કોઇ પ્રાઇમ સ્થળના બદલે થોડીક ઓછી પ્રાઇમ જગ્યાએ ઓફિસ રાખી શકાય છે
આ ખર્ચ પર બ્રેક મુકી બચત કરો

કેટલીક વખત એવા ખર્ચ થઇ જાય છે જેની જરૂર હોતી નથી : ૮૨ ટકા નાના કારોબાર ફ્લોપ થઇ જવા માટેનુ મુખ્ય કારણ કૈશ ફ્લો હોય છે

કોઈ પણ પરકારનો બિઝનેસને ચલાવવા માટેની બાબત સરળ હોતી નથી તે હમેંશા પડકારરૂર હોય છે. સૈલરી, ઓફિસ ભાડા, મેન્ટેનન્સ સહિતના ખર્ચ કંપનીના ખર્ચને અનેક ગણા સુધી વધારી દે છે. પ્રિન્ટિંગ કોસ્ટ હમેંશા દરેક કંપનીને મોટા ખર્ચ કરવા પર મજબુર કરે છે. પેપર ઇન્ક અન મશીનના મેન્ટેનન્સમાં જંગી નાણાં લાગે છે. સાથે સાથે કર્મચારી પણ પોતાના કિંમતી સમય પ્રિન્ટર સાથે સંબંધિત મુદ્દાને લઇને ડીલ કરવામાં ખરાબ કરે છે. જેથી જેટલુ બની શકે તેટલા ઓછા પ્રમાણમાં પેપરના ઉપયોગની જરૂર રાખવી જોઇએ. પેપર વર્કને લઇને હમેંશા સાવધાન રહેવાની જરૂર હોય છે. કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે પણ ઓનલાઇન સિગ્નેચર સર્વિસેસનો ઉપયોગ કરી શકાય છે. જો કાગળના બદલે ટેકનોલોજીનો ઉપયોગ વધારે કરવામાં આવશે તો આપની શ્રેણીબદ્ધ સમસ્યાનો એમ જ દુર થઇ શકે છે. આઉટ ઓફ ટાઉફન કોન્ફરન્સ કરવામાં હમેંશા ખર્ચ ખુબ વધારે કરવામાં આવે છે. જેથી આ કોસ્ટને હમેંશા માટે ઘટાડી દેવા માટે કોઇ સારા વેબ કોન્ફરન્સ સોફ્ટવેરમાં ઇન્વેસ્ટ કરી શકાય છે. જેની મદદથી કોઇ પણ સમય દુનિયામાં કોઇ પણ જગ્યાએ કોઇ વ્યક્તિ સાથે ફેસ ટુ ફેસ વાત કરી શકો છો.

Denne historien er fra Lok Patrika Daily 02 Sept 2024-utgaven av Lok Patrika Ahmedabad.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA LOK PATRIKA AHMEDABADSe alt
મોંઘવારીનો વધુ એક ડામ !! સીંગતેલ સિવાય અન્ય ખાધતેલના ભાવમાં ધરખમ વધારો થયો
Lok Patrika Ahmedabad

મોંઘવારીનો વધુ એક ડામ !! સીંગતેલ સિવાય અન્ય ખાધતેલના ભાવમાં ધરખમ વધારો થયો

ભારે વરસાદને કારણે તેલિબિયા પાકને નુકસાન થયુ છે । ગૃહણીઓનું બજેટ ખોરવાઈ ગયું

time-read
1 min  |
September 14, 2024
સરકાર લાવી રહી છે નવી શિપબિલ્ડિંગ નીતિ, સરકારી અને ખાનગી બંદરો પર લાગુ થશે
Lok Patrika Ahmedabad

સરકાર લાવી રહી છે નવી શિપબિલ્ડિંગ નીતિ, સરકારી અને ખાનગી બંદરો પર લાગુ થશે

રાજ્ય સરકાર મહત્વની કામગીરી હાથ ધરવા જઈ રહી છે ગુજરાત રાજ્યનો વિશાળ દરિયાકાંઠો તેના મહત્તમ ઉપયોગ માટે એક નવી નીતિ હેઠળ આગળ વધશે

time-read
1 min  |
September 14, 2024
ભાજપના શાસનમાં ગુનેગારો નિર્ભય, સત્તાથી રક્ષણ મેળવે છે
Lok Patrika Ahmedabad

ભાજપના શાસનમાં ગુનેગારો નિર્ભય, સત્તાથી રક્ષણ મેળવે છે

કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા

time-read
1 min  |
September 14, 2024
બંગાળનાં રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ મમતા બેનર્જીનો સામાજીક બહિષ્કાર કરશે ।
Lok Patrika Ahmedabad

બંગાળનાં રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ મમતા બેનર્જીનો સામાજીક બહિષ્કાર કરશે ।

રાજ્ય સરકાર તેની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહી છે: બોઝ

time-read
1 min  |
September 14, 2024
૧૦૩ દિવસ પછી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે
Lok Patrika Ahmedabad

૧૦૩ દિવસ પછી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા । કેજરીવાલ ન તો મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે કે ન તો સચિવાલય

time-read
2 mins  |
September 14, 2024
અનિલ અરોરાએ આત્મહત્યા પહેલા કોને કર્યો છેલ્લો ‘કોલ’
Lok Patrika Ahmedabad

અનિલ અરોરાએ આત્મહત્યા પહેલા કોને કર્યો છેલ્લો ‘કોલ’

અભિનેત્રીની માતાએ કર્યો ખુલાસો

time-read
1 min  |
September 14, 2024
‘દેવરા’ની સેન્સર સર્ટિફિકેટની પ્રક્રિયા પૂર્ણ, ૨૦ સપ્ટેમ્બરે જ રિલીઝ થશે
Lok Patrika Ahmedabad

‘દેવરા’ની સેન્સર સર્ટિફિકેટની પ્રક્રિયા પૂર્ણ, ૨૦ સપ્ટેમ્બરે જ રિલીઝ થશે

સાઉથના સુપર સ્ટાર જુનિયર એનટીઆર અને જાન્હવી કપૂરની ‘દેવરા’ની તેમનાં ફૅન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.

time-read
1 min  |
September 14, 2024
રાણા દુગ્ગુબાતી અભિનેતા શાહરૂખ ખાનને પગે પડ્યો
Lok Patrika Ahmedabad

રાણા દુગ્ગુબાતી અભિનેતા શાહરૂખ ખાનને પગે પડ્યો

શાહરૂખનો નવો લૂકઃ ‘કિંગ’ માટે ટૂંકા વાળ કરાવ્યા

time-read
1 min  |
September 14, 2024
‘અક્ષયને ફરી સાથ આપશે પરેશ રાવલ, રાજપાલ યાદવ અને અસરાની
Lok Patrika Ahmedabad

‘અક્ષયને ફરી સાથ આપશે પરેશ રાવલ, રાજપાલ યાદવ અને અસરાની

ફિલ્મ ભૂત બંગલા'માં : અક્ષય અને પ્રિયદર્શને અગાઉ હેરાફેરી, ગરમ મસાલા, ભાગમ ભાગ અને ભૂલ ભૂલૈયા જેવી હિટ ફિલ્મો આપી છે

time-read
1 min  |
September 14, 2024
સલમાને રૂ.૧૬૭ કરોડની હિરા જડેલી ઘડિયાળ પહેરી
Lok Patrika Ahmedabad

સલમાને રૂ.૧૬૭ કરોડની હિરા જડેલી ઘડિયાળ પહેરી

આ ઘડિયાળમાં ૬૦૦ હિરા જડેલા છે

time-read
1 min  |
September 14, 2024