હરિતક્રાંતિના સંશ્લેષણમાં વધારો - ઉભા પાકમાં ખાતરોનાં છંટકાવથી થોડા દિવસોમાં નર ને પારખી શકાય તેવો થાયે લીલો રંગજોવા મળે છે. રીત ના સંશ્લેષણમાં વધારો થવાથી પાકની પ્રકાશાસંશ્લેષણ ક્રિયા ઝડપી બને છે અને આડકતરી રીતે છોડમાં વધુ ખોરાક બનવાથી પાક ઉત્પાદન વધે છે. જમીનમાંના પોષવોના અવોરામાં વધારે છોડ પાક ની વૃદ્ધિ અને વિકાસ થવાથી જમીનમાંથી વધુ જથ્થામાં પાણીનું શોષણ થવાથી પાણીમાં દ્રાવ્ય તત્વોનું વધુ માત્રામાં મૂળ દ્વારા અવશોષણ થાય છે. આમ, છોડમાં જુદી જુદી ચયાપચનની ક્રિયાઓઝડપી થવાથી કાર્બોહાઈડ્રેટ, સુગર, હરીતકણ વિ.માં વધારો થવાથી મૂળ વિસ્તારમાં વધારો થવાથી જમીનમાંના સુક્ષ્મ જીવાણુઓ ની પ્રક્રિયાઓ પણ વધે છે અને એકંદરે પાક ઉત્પાદનમાં ફાયદો થાય છે, જમીનનું પોત, મત અને અમ્લતા આંક પ્રતિકુળ હોય તેવા સંજોગોમાં છંટકાવથી ખતરો આપવાથી ફાયદો થાય છે. દા.ત. ઉંચા પી.એચ. ઓક વાળી જમીનમાં વાવેલ પાકમાં લોનની ઉણપ વર્તાય તો છંટકાવથી હીરાકસી (ફેરસ સલ્ફેટ) ના એક ટકાના દાવાનો છંટકાવ કરવાથી જોઇતત્વની ઉણપ દૂર થાય છે.
Denne historien er fra 4 Oct 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 4 Oct 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ચીનની ચાલાકી : ગુપ્ત રીતે નિર્માણ કામ
ચીનને તેની ભાષામાં જ જવાબ આપવાની જરૂર ઉભી થઇ છે... ભારત એક શાંતિપ્રિય દેશ છે, ચીન આર્થિક અને રણનિતી સાથે સંબંઘિત પ્રભાવ વધારીને આગળ વધવા માટે ઇચ્છુક છે તે સરહદી વિવાદને લઇને વારંવાર જટિલ સ્થિતી સર્જે છે તે ભારતના નેપાળ જેવા મિત્ર દેશ પર પ્રભાવ વધારીને માનસિક ભય સર્જવાના પ્રયાસ કરે છે
રોકાણકારો રોજ લાખો ગુમાવે છે
લાલચી સ્કીમોમાં ફસાઇને રોકાણકારો પરસેવાની કમાણી ગુમાવે છે બેંકમા જમાને અહી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રીત કરવામાં આવે છે જ્યારે સામૂહિક મૂડીરોકાણની યોજનાઓ, મ્યુચ્યુઅલ ફંડ, એમબીએફસીના ફિક્સ ડિપોઝિટને સેબી દ્વારા મેનેજ કરવામાં આવે છે
સુરક્ષાના નામ પર વિનાશને આમંત્રણ
લાંબા ગાળે પૃથ્વી પર વિનાશનુ તાંડવ તો ચોક્કસ થશે કારણ કે... વિજ્ઞાનની પ્રગતિના નકારાત્મક પક્ષ પર આજે અમે આંખો બંધ કરી ચુક્યા છીએ ખતરાની ઘંટી સમાન છે. અમને સાવધાન થઇ જવાની જરૂર છે આવનાર પેઢીઓના ભવિષ્ય માટે હજુ ઘણા પગલા લેવાની જરૂર છે વિકાસ અને સુરક્ષાના નામે અમે વિનાશને આમંત્રણ આપી રહ્યા છીએ
સારાએ સફળ જીવનનું શ્રેય કેદારનાથને આપ્યું
સારા અલી ખાનને કેદારનાથ પ્રત્યે કેટલી શ્રદ્ધા છે
કંગનાએ શાહરુખના દીકરા આર્યનના વખાણ કર્યાં
નીપોટિઝમની કટ્ટર વિરોધી
શ્વેતા તિવારીએ ૮ વર્ષ નાના એક્ટર સાથે કરી લીધા લગ્ન ?
વેડિંગ કપલ ફોટો થયો વાયરલ
‘ગુડચારી ૨’ના સેટ પર ઈમરાન હાશ્મી ઘાયલ થયો
સ્ટંટ કરતી વખતે ગરદનમાં ગંભીર ઈજા
યુપીના તોફાનીઓએ ૪૧ રાઉન્ડ ગોળી ચલાવી હતી
સંભલ હિંસા ૧૨ બોરની પિસ્તોલના ૨૧ શેલ, ૩૨ બોરની પિસ્તોલના ૧૧ શેલ અને ૩૧૫ બોરની પિસ્તોલના ૯ શેલ મળી આવ્યા હતા
હેમંત સોરેન શપથ સમારોહઃ હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા
ઈન્ડિયા બ્લોકના દિગ્ગજ સાક્ષી બન્યા સોરેન વિધાનસભા ચૂંટણીમાં, સોરેને ૩૯,૭૯૧ મતોના માર્જિનથી ભાજપના ગમલિયાલ હેમરામને હરાવીને બારહેત બેઠક જીતી હતી
ઈન્ટરપોલની મદદ દ્વારા લશ્કર-એ-તૈયબાના આતંકવાદીને ભારત દેશમાં લાવવામાં આવ્યો
ભારતીય તપાસ એજન્સીએ એનઆઇએની ટીમ સીબીઆઇ મારફત આતંકવાદીને ભારત લાવી હતી, તમને જણાવી દઈએ કે આતંકવાદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી