Denne historien er fra Lok Patrika Daily 07 Oct 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Lok Patrika Daily 07 Oct 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
સમગ્ર રાજ્યમાં ૨૦૨૫માં વિવિધ ઐતિહાસિક સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરાશે
૨૦૨૫માં ભારતના બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ગુજરાતભરમાં “સંવિધાનના અમૃત મહોત્સવ”ની ઉજવણી કરાશે । કટોકટીના ૫૦ વર્ષ પૂર્ણ થવા સંદર્ભે પણ ઉજવણી કરવામાં આવશે
૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્યમંત્રીમંડળની મંજૂરી
ગુજરાત રાજ્યમાં એક સાથે ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ ૦૮ મહાનગરપાલિકાઓ કાર્યરત
કામઢી રાધિકા:માતા બન્યાના આઠ દિવસમાં જ કામેં લાગી
અભિનેત્રી રાધિકા આપ્ટે હવે જાણીતું નામ બની ગઈ છે
ફવાદ ખાનની કમબેક ફિલ્મનું લંડનમાં શૂટિંગ
તાજેતરના અહેવાલો અનુસાર, ફવાદ ખાન અને વાણી કપૂરે આ ફિલ્મ માટે લંડન ખાતે ૨૮ સપ્ટેમ્બરથી શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે
રિષભ શેટ્ટીનો બોલિવૂડ પર ભારતને ખરાબ ચિતરવાનો આક્ષેપ કર્યો
રિષભ શેટ્ટીની એક ઇન્ટરવ્યુ ક્લિપ વાયરલ થઈ રહી છે
ભારત અને પાકિસ્તાને પરમાણુ સ્થાપનોની યાદીની આપલે કરી
ત્રણ દાયકાની પરંપરા યાદી નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં એક સાથે રાજદ્વારી ચેનલો દ્વારા શેર કરવામાં આવી
મુંબઈની એક કોર્ટે આઠ પાકિસ્તાની નાગરિકોને ૨૦ વર્ષની સજા ફટકારી
ડ્રગ્સ જપ્તીના કેસમાં પાકના નાગરિકોને સજા આપી ૨૦૧૫ માં, ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠેથી ૬.૯૬ કરોડ રૂપિયાની કિંમતનું ૨૩૨ કિલો હેરોઈન વહન કરતી બોટમાંથી આરોપીની ધરપકડ કરી હતી
કંગના રનૌતે હિમાચલની મહિલાઓના વખાણ કર્યાં
હિમાચલ સ્થિત પોતાના ઘરે ક્રિસમસની ઉજવણી કરી હતી.
કાર્તિક આર્યન વર્ષના પ્રથમ દિવસે બાપ્પાના દર્શન કરવા સિદ્ધિવિનાયક પહોંચ્યો
કાર્તિક આર્યન વર્ષ ૨૦૨૫ ના પહેલા દિવસે સિદ્ધિવિનાયક મંદિર ગયો હતો
નવા વર્ષની ઉજવણી દરમિયાન લોકો ટ્રાફિક નિયમો ભૂલી ગયા । પોલીસ દ્વારા ૮૯ લાખનું ચલણ જારી
૧૭ હજાર ૮૦૦ વાહનોના ચલણ જારી કરવામાં આવ્યા