હવે અમદાવાદ આરટીઓ કચેરી ખાતે કોઈ કામકાજ માટે જવાનું થાય તો ટુ વ્હીલર પર ફરજિયાત હેલ્મેટ પહેરીને જજો. જો હેલ્મેટ વગર આરટીઓમાં ગયા તો તમારી સામે દંડની કાર્યવાહી કરાશે. અમદાવાદ આરટીઓએ આ અંગે કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને સૂચના આપી છે. માત્ર અજદારો જ નહીં, પરંતુ આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ હેલ્મેટ વગર કચેરી ખાતે આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે. આમ, હવે રાજ્યની અન્ય કચેરીઓની જેમ અમદાવાદ આરટીઓ કચેરીએ પણ હેલ્મેટના કાયદાનો કડકાઈથી અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
Denne historien er fra Lok Patrika Daily 24 Oct 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Lok Patrika Daily 24 Oct 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મુખ્યમંત્રી વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી
શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહજી ના બે નાના પુત્રોએ રાષ્ટ્ર અને ધર્મ રક્ષા માટે આપેલા બલિદાનની સ્મૃતિમાં
એક ગર્ભવતી પરિણીતાએ લેસ્બિયન સંબંધમાં પતિને છોડ્યો । ગુજરાત હાઈકોર્ટે તરફેણ કરી
અમદાવાદના એક કિસ્સાએ બધાને ચોંકાવી દીધા હતા
જંક ફુડ એટલે બિમારીને આમંત્રણ
જંક ફૂડમાં પ્રોસેસ્ડ ચીજ વધારે પ્રમાણમાં હોય છે આ ઉપરાંત ફેટનુ પ્રમાણ વધારે હોય છે જંક ફુડમાં કેલોરી વધુ હોય છે જે જોખમી છે
જ્યારે સેલ્સમાં મંદી દેખાવવા લાગે
જ્યારે સેલ્સ ડાઉન થાય ત્યારે હિમ્મત રાખીને આગળ વધવાની જરૂર સેલ્સમાં મંદી આવવાની બાબત ચોક્કસપણે નિરાશાજનક છે કારણ કે તે કોઇની આજીવિકાના સાધન તરીકે હોય છે જેથી મોટી સમસ્તા સર્જાઇ જાય છે જો સેલ્સ થશે નહીં તો પૈસા પણ આવશે નહી પરંતુ મંદીના સંબંધમાં સૌથી સારી બાબત એ છે કે તે સ્થાયી હોતી નથી
બાળકોને ટેન્શનફ્રી શિક્ષણ આપવામાં આવે તે જરૂરી
બાળકોને તેની માનસિક ક્ષમતા મુજબ જ્ઞાન આપવાની જરૂર છે... હાલના દિવસોમાં ફરી એકવાર સ્કુલી શિક્ષણમાં લાગુ કરવામાં આવેલા કોન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રહેન્સિવ ઇવેલ્યુશન પ્રણાલી હેઠળ અભ્યાસની તુલના વાર્ષિક પરીક્ષા પદ્ધિતી સાથે કરવામાં આવી રહી છે ખાસ કરીને દસમાં ધોરણની વાર્ષિક પરીક્ષાની અનિવાર્યતાને લઇને તર્ક વિતર્ક ચાલી રહ્યા છે
કામઢી રાધિકા : માતા બન્યાના આઠ દિવસમાં જ કામેં લાગી
અભિનેત્રી રાધિકા આપ્ટે હવે જાણીતું નામ બની ગઈ છે
બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયની લાઈફ સ્ટાઈલ આજે પણ સાદગીભરી
વિવેક ઓબેરોયે વર્ષ ૨૦૦૨માં ગેંગસ્ટર ફિલ્મ કંપની દ્વારા અભિનયની શરૂઆત કરી હતી.
પુષ્પા ૨નો બુખાર બીજા સપ્તાહે પણ બરકરાર રહ્યો
અલ્લુ અર્જુનની ફિલ્મ દરરોજ બોક્સ ઓફિસ પર મજબૂત કમાણી કરી રહી છે અને નવા રેકોર્ડ બનાવી રહી છે
વિક્રાંત મેસીએ તેની ‘નિવૃત્તિ' પોસ્ટ પર મૌન તોડ્યું
વધુ પડતું અંગ્રેજી લખાઈ ગયું
આફ્રિકાના મોઝામ્બિકમાં દુકાનો અને વેરહાઉસો સળગાવી દેવામાં આવ્યા
અનેક ગુજરાતીઓ લૂંટાયા સુતાવર ગામ નજીક સ્થિત ૯૯ બજારના વેરહાઉસમાં સ્ટેપલરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી