ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં તાજેતરના વર્ષોમાં નોંધ પાત્ર વૃદ્ધિ થઈ છે અને તેમાં આગળ સતત વૃદ્ધિની પ્રચંડ સંભાવના છે. પ્રોસેસિંગ મારફતે મૂલ્ય સંવર્ધન ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને મુખ્ય ક્ષેત્રોમાંનું એક બનાવે છે, જે ભારતની કૃષિ પરિદ્રશ્યમાં પરિવર્તન લાવી શકે છે
૨૧મી સદીમાં ભારતની સફર સદી જે ઉજવણી કરવા જેવી રહી છે.એક રાષ્ટ્ર તરીકેની આપણી વિકાસગાથા, સાતત્યપૂર્ણ પ્રગતિ, ટેકનોલોજી, ટકાઉપણા પ્રત્યેની પ્રતિબદ્ધતા, સ્થિતિસ્થાપક ઉદ્યોગસાહસો અને આપણા વૈશ્વિક દ ષ્ટિકોણથી સુશોભિત છે. આ અનુકરણીય વિકાસને આપણા ઉદ્યોગોએ અને તેનાં ઘણાં ઘટક ક્ષેત્રોએ મહત્ત્વપૂર્ણ રીતે બળતણ પૂરું પાડ્યું છે, જે દરરોજ ભારતમાં પરિવર્તન લાવે છે. આ બધામાં સૌથી વધુ આશાસ્પદ, ગતિશીલ અને ઓછી ઊંચાઈ ધરાવતું ક્ષેત્ર ભારતીય ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર છે.
ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને તેમાં આગળ સતત વૃદ્ધિની પ્રચંડ સંભાવના છે. પ્રોસેસિંગ મારફતે મૂલ્ય સંવર્ધન ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને મુખ્ય ક્ષેત્રોમાંનું એક બનાવે છે, જે ભારતની કૃષિ પરિદ્રશ્યમાં પરિવર્તન લાવી શકે છે અને ખેડૂતોની આવક બમણી કરવા માટે દબાણમાં પ્રદાન કરી શકે છે. સાતત્યપૂર્ણ વપરાશ અને ઉત્પાદનની પેટર્નને સુનિશ્ચિત કરવાના સંયુક્ત રાષ્ટ્રના સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંક (એસડીજી)ને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોના બગાડમાં ઘટાડા પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રોસેસિંગ ટેકનિકમાં નવીનતા, સ્થાયી સોર્સિંગ, પુનઃપ્રક્રિયા અને કૃષિ પેદાશોના અસરકારક ઉપયોગ મારફતે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ખાદ્ય કચરામાં ઘટાડો કરવામાં ઉત્પ્રેરક બની શકે છે, જે બહુવિધ એસડીજીની પ્રાપ્તિમાં પ્રદાન કરે છે.
Denne historien er fra Lok Patrika Daily 27 Oct 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Lok Patrika Daily 27 Oct 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મહિલાઓના જ વોટ્સએપ હેક કરી છેતરપિંડી કરતી ગેંગના સભ્યને સાયબર ક્રાઇમ સેલે પકડ્યો
સ્ટેટ સાયબર ક્રાઇમના ૧૯:૩૦ હેલ્પલાઇન નંબર ઉપર આવેલી અરજી આધારે ગાંધીનગરની ટીમ મધ્યપ્રદેશમાં ત્રાટકી
આરટીઇમાં ખોટી રીતે પ્રવેશ લીધેલા ૧૪૦ જેટલા વિધાર્થીઓના પ્રવેશ રદ
અમદાવાદ ડીઇઓનો મોટો નિર્ણય રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ૬ થી ૧૪ વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે
ગુજરાત રાજ્યમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નોંધાતા આશરે પચાસ ટકા વધુ દર્દી બોગસ!!!
સરકારી યોજનાનો લાભ ખાટવાનું સૌથી મોટું મેડિકલ કૌભાંડ ડોક્ટર ખેંચાઈ ન આવે તો તેમને દર્દીના ફુલ બિલની રકમના ૨૦થી ૫૦ ટકા સુધીના કમિશનની ડોક્ટર્સને ઓફર કરે છે
વિટામિન ‘P’ વાળા ફળનું સેવન હૃદય માટે ગુણકારી
આપણા શરીરમાં વિટામિન A,B,C,D,E જ નહીં ‘P’ પણ છે
સુગંધી અને સ્વાદિષ્ટ વરિયાળીછે અનેક રોગની દવા
વરિયાળી સુગંધી હોવાની સાથે અનેક ઔષધીય ગુણથી ભરપુર હોય છે.
કરીના કપૂર પછી હવે હુમા કુરેશી ડિટેક્ટિવ રોલમાં જોવા મળશે
હુમા કુરેશી પહેલી વખત પોલિસ ઓફિસરના રોલમાં
ફિલ્મોમાં સુંદરતાના માપદંડ સાવ પોકળઃ ભૂમિ પેડનેકર
એક્ટિંગ ઉપરાંત ફેશન ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહેનારી ભૂમિ પેડનેકરના ઓપિનિયન પણ ટ્રેન્ડથી અલગ રહેતા હોય છે.
ફ્રેન્ચાઈઝીનો ક્રેઝઃ સોનુ કે ટીટુ કી સ્વીટીનો પણ બીજો ભાગ આવશે
બોલીવૂડમાં ‘ભૂલભૂલૈયા થ્રી’ અને ‘સિંઘમ અગેઈન’ હિટ જતાં તમામ સર્જકોને અને કલાકારોને પોતાની જૂની ફિલ્મોની ફ્રેન્ચાઈઝીને આગળ વધારવાની તલપ જાગી છે
ગુલશન કુમાર પરની બાયૉપિક પોસ્ટપોન કરવા દીકરાનો નિર્ણય
ભુષણ કુમાર હાલ તો ‘ભુલભુલૈયા ૩'ની સફળતાનો આનંદ માણે છે
ફવાદ ખાનની કમબેક ફિલ્મનું લંડનમાં શૂટિંગ
તાજેતરના અહેવાલો અનુસાર, ફવાદ ખાન અને વાણી કપૂરે આ ફિલ્મ માટે લંડન ખાતે ૨૮ સપ્ટેમ્બરથી શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે