દુનિયાભરના આદિવાસીઓ પર કરાય રહેલા અત્યાચાર અને ભેદભાવથી સુરક્ષા પ્રદાન કરવા માટે સમર્પિત કરવામાં આવ્યો હતો
આદિવાસી અધિકાર દિવસ- ૧૩ સપ્ટેબરે ૨૦૦૭થી દર વર્ષે મનાવવા માં આવે છે. વિશ્વમાં કુલ ૫૦૦૦ આદિવાસી સમુદાય છે જેની સંખ્યા લગભગ ૩૭ કરોડ છે એમની પ શ્વેતાની ૭૦૦૦ ભાષાઓ છે પરંતુ તેમના અધિકારોનું સૌથી વધારે હનન થાય છે એને ધ્યાનમાં રાખીને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેનો મૂળ ઉદ્દેશ્ય આદિવાસીના અધિકારોની સુરક્ષા અને પ્રાત્સાહન આપવાનો હતો. આજે શું આદિવાસી સંસ્કૃતિ આદિવાસી રાજકીય વોટ બેંકમાં અટવાઈ હોય એવુ લાગી રહ્યું છે.
આદિવાસીઓના અધિકારોને લેખિત કરવા અને આદિવાસી અધિકાર બનાવા પાછળ એક લાંબો ઈતિહાસ છે આદિવાસીઓ સાથે અત્યાચાર અને ભેદભાવના મુદાને એ લીગ ઓફ નેશનના પછી જે યુનાઇટેડ નેશન્સના એક પ્રમુખ અંગ બન્યું ૧૯૨૦માં આ સંગઠનની શરૂવાત થઇ આ સંગઠને ૧૯૫૭માં ઇન્ડીજીનસ એન્ડ ટ્રાઈબલ પોપ્યુલેશન કોન્વેશન ૧૦૭ નામક દસ્તાવેજ બનાવ્યો જે આદિવાસી ઓનો પ્રથમ અંતરરાષ્ટ્રીય દસ્તાવેજ છે જેને દુનિયાભરના આદિવાસીઓ પર કરાય રહેલા અત્યાચાર અને ભેદભાવથી સુરક્ષા પ્રદાન કરવા માટે સમર્પિત કરવામાં આવ્યો હતો.
Denne historien er fra 18 Nov 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 18 Nov 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
શહેરમાં હત્યા હત્યાની કોશિશ અને આતંક મચાવીને ભયનો માહોલ સર્જનાર ગનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી !
પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા .પોલીસનો ગુનગારો ઉપર કોઇ કન્ટ્રોલ રહ્યો નથી ૨૦ જ દિવસમાં હત્યાના ત્રણ બનાવોમાં પોલીસ કોન્સ્ટેબલ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર શખ્સની અને ભાડુતી શૂટરની સંડોવણી ખુલી
પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો ૧૪૪૪૯ નંબર પર ફરિયાદ કરો
ગુજરાત પોલીસનું મહત્વનું પગલું બોપલ પોલીસકર્મીએ કરેલી હત્યા અને અન્ય પોલીસના વર્તન સામે ઉઠેલા સવાલ બાદ આ પગલું લેવાયું છે
પાણી કેટલાક રોગમાં રામબાણ દવા
વોટર થેરાપી મુજબ આગળ વધવાની જરૂર : પાણી પીધાના એક કલાક પહેલા અથવા અને એક કલાક બાદ ભોજન ન લેવાની સલાહ
વરસાદમાં જીવજન્ત ખતરનાક બની શકે
જમીનમાં નમી હોવાથી સાંપ, બિચ્છુ બહાર નિકળી આવે છે જેથી... શહેરોની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં તો સાંપ અને બિચ્છુ નિકળવાની બાબત સામાન્ય હોય છે અમે વારંવાર વરસાદની સિઝનમાં સાંપ અને બિચ્છુ કરડવાના કિસ્સા સાંભળતા રહીએ છીએ
શું આદિવાસી સંસ્કૃતિ આદિવાસી રાજકીય વોટ બેંકમાં અટવાઈ ગઈ છે ?
વિશ્વમાં કુલ ૫૦૦૦ આદિવાસી સમુદાય છે જેની સંખ્યા ૩૭ કરોડ છે જે મની પોતાની ૭૦૦૦ ભાષાઓ છે આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે તેમની ભાષાનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે, કારણ કે ડાંગ જિલ્લો એ પહેલાં મહારાષ્ટ્ર રાજ્યનો હિસ્સો હતો
‘અવિયલ’ વગર અધૂરા છેકેરળના તહેવાર, ખાવામાં પણ છે હેલ્દી
કેરળના તહેવારની વાનગીઓમાં અવિયલ સૌથી મહત્ત્વ પૂર્ણ વાનગી છે.
મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં
ડીજી CRPF મણિપુર જવા રવાના મણિપુર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળો અને પોલીસ નવી રણનીતિ બનાવી રહ્યા છે
લેહથી પેંગોંગ સુધી ‘ટનલ' બનાવવાની તૈયારીમાં સરકાર
ચીનની અવળચંડાઇ સામે જવાબ આપી શકશે સેના આ ઉપરાંત કેન્દ્ર કેલા પાસ દ્વારા ૭-૮ કિલોમીટર લાંબી ટ્વીન ટ્યુબ ટનલ બનાવવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ "ધ સાબરમતી રિપોર્ટ"ના વખાણ કર્યા
એક ખોટી નેરેટિવ લાંબો સમય ટકી શકતી નથી : મોદી
તમારી ડબલ એન્જિન સરકારમાં મણિપુર "ના એક હૈ ના સેફ હૈ”
ખડગેએ મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું મે ૨૦૨૩થી રાજ્ય અકલ્પનીય પીડા, વિભાજન અને હિંસામાંથી પસાર થઈ રહ્યું છે, જેણે ત્યાનાં લોકોનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું છે : કોંગ્રેસ