ઓસ્ટ્રેલિયામાં ક્વીન્સલેન્ડ કિનારે ક્ષતિગ્રસ્ત થયેલા શંકાસ્પદોની બોટ પર દરોડા પાડીને લગભગ ૨.૩ ટન કોકેઈન જપ્ત કર્યું છે. પોલીસે આ કેસમાં ૧૩ લોકોની ધરપકડ પણ કરી છે. અધિકારીઓએ સોમવારે આ અંગેની માહિતી આપી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ દવાઓની બજાર કિંમત ૭૬૦ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર છે. તપાસ અધિકારીઓએ બ્રિસ્બેનમાં ૫ત્રકારોને જણાવ્યું કે આ ડ્રગ્સ દક્ષિણ અમેરિકાના એક અજાણ્યા દેશમાંથી લાવવામાં આવ્યા હતા.
Denne historien er fra December 04, 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 04, 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
સ્ટોક બ્રોકિંગ ફિલ્ડમાં કેરિયર બનાવો
કોમર્સ ફિલ્ડ સાથે જોડાયેલા લોકો આ ક્ષેત્રે કેરિયર બનાવી શકે... કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્ર ખુબ શાનદાર છે કોમર્સ પ્રવાહના વિધાર્થીઓ આ ક્ષેત્રે કામ કરીને મોટી સફળતા હાંસલ કરી શકે છે કોમર્સના વિધાર્થીઓ સામાન્ય રીતે કારોબાર સાથે જોડાયેલા ક્ષેત્રમાં આગળ વધે છે
સરકારી નોકરીને લઇને આકર્ષણ
સરકારી નોકરીમાં ઘટતી જતી તકો માટે કેટલાક નક્કર કારણ છે... ૩૩ વર્ષની સેવા કરી ચુકેલી કર્મચારીઓને નિવૃતિ આપી દેવાની રહેલી છે. જ્યારે આ પ્રકારના હેવાલ આવ્યા ત્યારે હોબાળો થયા બાદ સંસદીય બાબતોના મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા ખુલાસો કરવાની ફરજ પડી હતી
‘કંગુવા' ઈફેક્ટઃ સુરિયાની આગામી ફિલ્મ ‘કર્ણ’ અટકી
તમિલ સુપરસ્ટાર સુરિયાની ‘કંગુવા’નો બોક્સઓફિસ પર રીતસરનો ધબડકો થયો છે.
બોલિવૂડ ડાયરેક્ટરના પુત્ર અગ્નિ ચોપરાનું નસીબ ચમકશે!
મુંબઈ ઈન્ડિયન્સ અગ્નિ ચોપરાને લઈ શકે છે
‘આયુષ્યમાન મારી સાથે સ્ટાર જેવું વર્તન કરે તો અમે ‘રામ-લક્ષ્મણ’ નહીં રહીએ'
અપારશક્તિ રોજ પોતાના મોટા ભાઈને પગે લાગે છે
ડ્રેગને ૧૪૦ નવી ચીની ટેક્નોલોજી કંપનીઓ પર યુએસ પ્રતિબંધ
દક્ષિણ કોરિયા અને સિંગાપોરમાં આ કંપનીઓ કોમ્પ્યુટર ચિપ્સ, ચિપ બનાવવાના સાધનો અને સોફ્ટવેર બનાવવા માટે વપરાતા સાધનો બનાવે છે
અમેરિકાએ ઈરાની તેલનું પરિવહન કરતા ૩૫ જહાજો પર પ્રતિબંધ લાધો
બે જહાજો ભારતના પણ સામેલ ૧ ઓક્ટોબરે ઇઝરાયેલ વિરુદ્ધ ઈરાની હુમલા અને ૧૧ ઓક્ટોબરના રોજ જારી કરાયેલા પ્રતિબંધોને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી
સંભલ હિંસામાં પાકિસ્તાનથી આવતા હથિયારો અને દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
સંભલ હિંસા માટે પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યું એનઆઇએ દ્વારા તેની તપાસ કરવામાં આવી શકે । સંભલમાં તપાસ દરમિયાન, હિંસા પ્રભાવિત વિસ્તારોમાં નાળાઓ અને રસ્તાઓ પરથી તેમના પર પીઓએફ લખેલા કારતુસ મળી આવ્યા હતા
ભાગમ ભાગ ૨ ગોવિંદા પ્રિયદર્શન અક્ષય કુમારની ફિલ્મનો ભાગ નહીં હોય
પ્રિયદર્શને વર્ષ ૨૦૦૬માં ‘ભાગમ ભાગ‘ ફિલ્મ બનાવી હતી,
શિરોમણી અકાલી દળના વડા સુખબીર બાદલ પર ઘાતક હુમલો । સુવર્ણ મંદિરના ગેટ ઉપર ફાયરિંગ
હરમંદિર સાહેબ પર હુમલો કરનાર આરોપીની ધરપકડ સુખબીર સિંહ બાદલ ઘંટાઘર તરફના હરમંદિર સાહિબના ગેટ પાસે હાજર હતા । આ દરમિયાન એક વ્યક્તિએ આવીને પોતાની પોકેટ પિસ્તોલમાંથી ગોળી કાઢી જે સુખબીર બાદલ પાસેથી પસાર થઈ અને દિવાલ સાથે અથડાઈ