ભારત લાંબા સમયથી ટીબી સામેની લડાઈ લડી રહ્યું છે, પરંતુ હવે ટીબીને લઈને એક અભ્યાસ સામે આવ્યો છે જે ડરાવે છે. પીએલઓએસ મેડિસિન જર્નલના એક અભ્યાસ અનુસાર, એવો અંદાજ છે કે ભારતમાં ૨૦૨૧ થી ૨૦૪૦ સુધીના બે દાયકામાં ટીબીના ૬ કરોડ કેસ અને ૮૦ લાખ લોકોના મોત થઈ શકે છે.અભ્યાસ મુજબ, આ રોગને કારણે ભારતને માત્ર જાનહાનિ જ નહીં પરંતુ સંપ ત્તિનું પણ નુકસાન થશે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ને ૧૪૬ અબજ ડોલરથી વધુનું નુકસાન થવાની સંભાવના છે.
Denne historien er fra Lok Patrika Daily 14 Dec 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Lok Patrika Daily 14 Dec 2024-utgaven av Lok Patrika Ahmedabad.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ગયા વર્ષે દુનિયાભરમાં વીઆર સંબંધિત કન્ટેન્ટ શોધનારની સંખ્યા ૨૦ કરોડથી વધારે રહી છે : વીઆર થિયેટર નવા કોન્સેપ્ટ તરીકે છે
વર્ચુઅલ રિયાલિટી સ્ટાર્ટ અપ ઓપ્શન
આ ખર્ચ પર બ્રેક મુકી બચત કરો
બિઝનેસની શરૂઆત તો પૈસા કમાવવા માટે જ કરવામાં આવે છે... શું આપની ઓફિસમાં ક્લાઇન્ટ નિયમિત રીતે આવે છે જો નહીં તો ઓફિસને એ જગ્યાએ રાખવી જોઇએ જ્યાં ભાડુ ઓછુ હોય છે અને ખર્ચ ઘટી શકે છે એટલે કે કોઇ પ્રાઇમ સ્થળના બદલે થોડીક ઓછી પ્રાઇમ જગ્યાએ ઓફિસ રાખી શકાય છે
દિલ્હી-યુપી સહિત ૧૧ રાજ્યોમાં રાષ્ટ્રીય શીત લહેરની ચેતવણી
હવામાન વિભાગની ચેતવણી આગામી સપ્તાહથી દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કડકડતી ઠંડી પડી શકે
રાજધાની દિલ્હીની આશરે છ શાળાઓને બોમ્બની ધમકી મળતાં ખળભળાટ મચી
વહેલી સવારે ઈમેલ બોમ્બની ધમકી મળી હતી શાળાઓએ આજે વાલીઓને તેમના બાળકોને શાળાએ ન મોકલવા સંદેશો આપ્યો ન હતોઆ વખતે વાલી શિક્ષકોની બેઠકનો ઉલ્લેખ પણ ઇમેલમાં કરવામાં આવ્યો છે
સત્તાપક્ષના મિત્રો મોટાભાગે ભૂતકાળની વાત કરે છે ભૂતકાળમાં શું થયું, નેહરુજીએ શું કર્યું : પ્રિયકાં ગાંધી
વાયનાડથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી લોકસભામાં આપણાં કરોડો દેશવાસીઓના સંઘર્ષમાં, તેમના અધિકારોને માન્યતા આપવા અને દેશ પાસેથી ન્યાયની અપેક્ષામાં આપણા બંધારણની જ્યોત પ્રગટી રહી છે
લંડનમાં ખેડૂતોએ ટ્રેક્ટર સાથે પ્રદર્શન કર્યું
વારસા કરમાં કૃષિ પરિવારોના સમાવેશનો વિરોધ
બિહારના બેગુસરાઈમાં ઝૂંપડપટ્ટી હટાવવા સામે લોકો વિરોધ કરી રહ્યા હતા બેગુસરાયમાં અતિક્રમણ હટાવવાને લઈને ભારે હંગામો
લોકોએ ડીએમને બંધક બનાવ્યા
રશિયા અને યુક્રેન વચ્ચે ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું । યુક્રેનનું મહત્વનું શહેર ખતરામાં
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ યુક્રેનિયન સૈનિકોએ છેલ્લા ૨૪ કલાકમાં પોકરોવસ્કની આસપાસ સુરક્ષા દળો પર હુમલો કરવાના લગભગ ૪૦ રશિયન પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા
અમેરિકા અને યુરોપની યાત્રા જોખમી બની શકે । રશિયાએ તેના નાગરિકોને ચેતવણી આપી !
વિશ્વના ઘણા દેશો આ દિવસોમાં મોટા સંકટમાં રશિયા-યુએસ સંબંધો અત્યાર સુધીના સૌથી નીચા સ્તર । કેટલાક નિષ્ણાતો માને છે કે રશિયા-યુએસના સંબંધો ૧૯૬૨ની ફચુબા મિસાઈલ કટોકટી પછીના કરતાં પણ વધુ ખરાબ
શાહરૂખ ખાનના મન્નત બંગલા પર ચાલશે બુલડોઝર તોડફોડ થશે
મન્નત બોલિવૂડના કિંગ તરીકે પ્રખ્યાત શાહરૂખ ખાનનું નિવાસસ્થાન