સુરતમાં 80 હજાર ગણેશ પ્રતિમાના વિસર્જન માટે 15 હજાર પોલીસ-સુરક્ષા જવાનોનો કાફલો તૈનાત
Madhya Gujarat Samay|September 28, 2023
SRPની 12, RAFની 1, BSFની એક ટૂકડી, 16 SP, 35 ASP. 106 PI, 205 PSI સહિત ખડેપગે રહેશે
સુરતમાં 80 હજાર ગણેશ પ્રતિમાના વિસર્જન માટે 15 હજાર પોલીસ-સુરક્ષા જવાનોનો કાફલો તૈનાત

મુંબઈ પછી દેશમાં સૌથી વધુ મોટાપાયે ગણેશોત્સવનું આયોજન સુરતમાં થાય છે. આ વર્ષે 80 હજાર ઉપરાંત પ્રતિમાઓ સ્થાપિત કરાઈ છે. ગુરુવારે વિસર્જન પ્રક્રિયા નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે પાલિકાએ તાંત્રિક તૈયારી કરી છે અને શહેર પોલીસે સુરક્ષા માટેની તડામાર તૈયારી કરી છે.  અધિકારીઓ અને જવાનો મળીને 15હજાર સુરક્ષા જવાનોનો કાફલો શહેરભરમાં ખડકી દેવાયો છે.

Denne historien er fra September 28, 2023-utgaven av Madhya Gujarat Samay.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.