બૂટીક બિઝનેસ સાથે જોડાયેલી ૯ વાતો
Grihshobha - Gujarati|June 2023
જો તમે કપડાંમાં સારી ડિઝાઈન બનાવવાનો હુન્નર ધરાવો છો, તો બૂટીકનો બિઝનેસ શરૂ કરીને સારી આવક મેળવી શકો છો..
બૂટીક બિઝનેસ સાથે જોડાયેલી ૯ વાતો

શું તમે માત્ર ૫ હજારમાં મોટી પાર્ટી માટે સ્વયંને તૈયાર કરી શકો છો? જો તમારો જવાબ હા છે તો તેનો અર્થ છે તમે ક્રિએટિવ છો ધ્યાન રહે, ફેશનનો અર્થ એ નથી થતો કે તમે તમારો ડ્રેસ કેટલો મોંઘો તૈયાર કર્યો છે. ખરા અર્થમાં ડિઝાઈનિંગનો અર્થ એ થાય છે કે તમારી ક્રિએટિવિટીથી તમે ઓછા ખર્ચમાં કેટલો આકર્ષક ડ્રેસ તૈયાર કર્યો છે.

તેથી બૂટીક બિઝનેસમાં આવતા પહેલાં સ્વયં પર આ ટેસ્ટ કરી જુઓ. જેમ કે તમારી જૂની સાડીનો ડિઝાઈનર સૂટ બનાવો. ઘણીવાર મહિલાઓ પોતાના મોંઘા બ્રાઈડલ ડ્રેસને આજીવન એમ જ પડી રહેવા દે છે, જ્યારે પોતાની ક્રિએટિવિટીથી તેનો આકર્ષક ડ્રેસ બનાવી શકાય છે. તેની સાથે સાથે બિઝનેસ શરૂ કરતા પહેલાં કેટલીક જરૂરી વાતો પણ જાણી લો :

મૂળભૂત જરૂરિયાત : બૂટીકની શરૂઆત કરતાં પહેલાં કેટલીક મહત્ત્વની જરૂરિયાતોને પૂર્ણ કરવી જરૂરી હોય છે. તેમાંથી એક છે બૂટીક ખોલવાની જગ્યા. શરૂઆતમાં આ નાનકડી જગ્યાથી પણ શરૂ કરી શકાય છે. પાર્લરની સાથે, ઘરના રૂમ કે ગેરેજમાં. નાની દુકાન ભાડે લઈને પણ શરૂ કરી શકાય છે.

Denne historien er fra June 2023-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra June 2023-utgaven av Grihshobha - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - GUJARATISe alt
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 mins  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 mins  |
November 2024
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
Grihshobha - Gujarati

બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો

ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...

time-read
4 mins  |
November 2024
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
Grihshobha - Gujarati

રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો

રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...

time-read
3 mins  |
November 2024
નવી વેચારસરણી નવો અંદાજ
Grihshobha - Gujarati

નવી વેચારસરણી નવો અંદાજ

દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...

time-read
7 mins  |
November 2024
સમાચાર દર્શન
Grihshobha - Gujarati

સમાચાર દર્શન

પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.

time-read
3 mins  |
November 2024
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ

time-read
6 mins  |
November 2024
"ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

"ફૂલ અને કાંટા

આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.

time-read
2 mins  |
November 2024
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 mins  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 mins  |
October 2024