ભળતી જ લાઈન! કેટલાં કપલને જોડતાં પહેલાં જ તોડવાનું પાપ કરવાનું છે હજી?
Chitralekha Gujarati|December 12, 2022
શરૂઆતમાં એ થોડો ચીકણો લાગતો હતો, પણ ઍક્ચ્યુલી એ મજાનો છોકરો છે. હી ઈઝ વેરી ફૂલ..
રાજુ પટેલ
ભળતી જ લાઈન! કેટલાં કપલને જોડતાં પહેલાં જ તોડવાનું પાપ કરવાનું છે હજી?

‘મોરો નંબર તમને કોણે આપ્યો?' પરિણીતીએ અકળાઈને ફોન પર પૂછ્યું. ‘એ વાત છોડ અને સામે બેઠેલા ફેનિલને પણ છોડ. તું લંડન જતી રહે પાછી. અહીં બીજાઓના બૉયફ્રેન્ડમાં માથાં ન માર.’

‘વ્હૉટ નૉનસેન્સ.. શટ અપ.’ કહી ગુસ્સામાં પરિણીતીએ ફોન કાપ્યો અને સામે બેઠેલા ફેનિલને પૂછ્યું: ‘જાનવી નામની તારી કોઈ ફ્રેન્ડ છે?’

‘જાહ્નવી?’ ફેનિલે પૂછ્યું.

‘હા, જે ઍર-હૉસ્ટેસ છે?’

‘ઓહ.. હા હા, એને અમે જેવી નામથી બોલાવીએ છીએ એટલે મને એકદમ ક્લિક ન થયું.’

‘જાનવી હોય કે જૅવી, જે હોય એ, એને કહી દે કે હું પણ જેવી–તેવી નથી. મને આમ ફોન ન કરે.’

‘એ તને ઓળખતી પણ નથી, શું કામ ફોન કરે? જોવા દે એનો નંબર.'

કહી ફેનિલે પરિણીતીનો મોબાઈલ ચેક કરી કહ્યું: ‘આ જાહ્નવીનો નંબર નથી.’ ના બ્રેસ્ટ ફ્રેન્ડ્સ પણ

‘પણ કૉલ તો એ જાનવીનો જ હતો ને? તેં શું વાત કરી છે.. તારા ફ્રેન્ડ્સ સાથે મારા બારામાં? ફેનિલ, વી આર જસ્ટ ફ્રેન્ડ્સ, ઈન ફેક્ટ ફ્રેન્ડ્સ પણ નથી. જસ્ટ હમણાં આપણી ઓળખાણ થઈ છે.’

‘આઈ નો.. આઈ નો.’ મૂંઝાઈને ફેનિલે કહ્યુંઃ ‘આઈ ડોન્ટ નો મારા ફ્રેન્ડસને આવી મિસ-અન્ડરસ્ટેન્ડિંગ કેમ થઈ રહી છે.’

પર એવો ફોન કેમ આવ્યો એની પાછળ એક નાનકડી બેંક સ્ટોરી છે.

પરિણીતી અને ફેનિલની ઓળખાણથી મારા બૉસ મોતીવાલા ખુશ । નહોતા.

મેં કહ્યું: ‘તમને માઠું ન લાગે તો એક વાત કહું.’ મોતીવાલા મારી સામે જોઈ રહ્યા.

પછી બોલ્યા: ‘બોલો.'

‘સર, આમ તમે બીજાઓએ શું કરવું અને શું ન કરવું એ પીંજણ કર્યા કરશો તો તમારું બ્લડ પ્રેશર હાઈ થઈ જશે.’

‘પણ મને બીપી નથી.’

‘તો પહેલાં બીપી થશે. પછી એ હાઈ થઈ જશે.’

મોતીવાલા ચમક્યા અને મારી સામે થોડી વાર તાકીને બોલ્યાઃ ‘પરીની બાબતમાં તમે લોકોએ જે છબરડા કર્યા એને કારણે તો બીપી થઈ જ જશે.’

મેં માથું ઝુકાવી દીધું.

This story is from the December 12, 2022 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the December 12, 2022 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
Chitralekha Gujarati

વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!

મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.

time-read
4 mins  |
December 02, 2024
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
Chitralekha Gujarati

આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!

મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.

time-read
5 mins  |
December 02, 2024
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
Chitralekha Gujarati

વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક

ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.

time-read
4 mins  |
December 02, 2024
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
Chitralekha Gujarati

હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!

એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.

time-read
4 mins  |
December 02, 2024
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
Chitralekha Gujarati

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.

time-read
5 mins  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 mins  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 mins  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024