વર-વધૂની વસ્ત્રસજ્જાઃ એક સે હમારા ક્યા હોગા?
Chitralekha Gujarati|February 20, 2023
લગ્ન જેવા મહાન ગણાતા અવસરમાં વર-કન્યા રંગેચંગે પરણી જાય એનું જેટલું મહત્ત્વ હોય છે એટલી જ મહત્ત્વની હોય છે એકમેકનાં પૂરક બનતી એમની વસ્ત્રસજ્જા, એની રંગછટા અને સ્ટાઈલ.. હવે લગ્નવિધિ માટેની એક જોડી બસ નથી. વેડિંગની આસપાસ ઊજવાતા વિવિધ ઈવેન્ટ માટે વૈવિધ્યસભર પોશાક ખપે છે.
મહેશ શાહ (અમદાવાદ)
વર-વધૂની વસ્ત્રસજ્જાઃ એક સે હમારા ક્યા હોગા?

મુંબઈ-ગુજરાતમાં નવરાત્રિ, દિવાળીના તહેવારો તથા લગ્નની સીઝનમાં ખાસ કરીને વસ્ત્રો અને જ્વેલરી શો-રૂમમાં ભારે ઘરાકી જોવા મળે. છેલ્લાં થોડાં વર્ષથી લગ્ન પહેલાં મેંદી, હલદી (પીઠી), સંગીતસંધ્યા, રિંગ સેરેમની જેવા જાતજાતના પ્રિ-વેડિંગ ઈવેન્ટ યોજાય છે. એ દરેક પ્રસંગ માટે જુદા જુદા રંગ અને થીમનાં વસ્ત્રો પહેરવાનો ચાલ છે. આ ઉપરાંત, ટીવી અને ફિલ્મના કલાકારો, મોડેલ, સેલિબ્રિટીનાં ડિઝાઈનર વસ્ત્રોથી પ્રભાવિત થઈને અથવા તો સોશિયલ મિડિયાના ટ્રેન્ડને અનુસરીને કન્યા અને વરરાજા તથા તેમના અમુક પરિવારો ખાસ કરીને લગ્નપ્રસંગ માટે વસ્ત્રો ખરીદે છે. આવા વખતે કયા પ્રસંગમાં શું પહેરવું એ એક મૂંઝવણ બની જતી હોય છે.

સાડી અને લેડીઝવેરની ખરીદી માટે અમદાવાદના જાણીતા સ્થળ આસોપાલવના યુવા સંચાલક વિકાસ ભણશાળી કહે છે કે ઘણા પરિવારો પ્રિ-વેડિંગમાં સંગીતસંધ્યાના ઈવેન્ટને ખૂબ મહત્ત્વ આપે છે એટલે લગ્ન, રિસેપ્શનની જેમ સંગીતસંધ્યા ફંક્શનનાં વસ્ત્રો માટે પણ વિશેષ કાળજી લે છે.

૪૮ વર્ષથી ગૃહિણીઓ અને લગ્નોત્સુક કન્યાઓનો માનીતો શો-રૂમ આસોપાલવ એટલે લેટેસ્ટ ડિઝાઈનનાં અવનવાં વસ્ત્રો તથા કન્યા માટે વેડિંગ કલેક્શનનું વન-સ્ટૉપ શૉપિંગ ડેસ્ટિનેશન. અમદાવાદમાં ચાર અને સુરતમાં એક સ્ટોર ધરાવતા આસોપાલવના વિકાસભાઈ ઉમેરે છે કે લગ્નની સીઝનના ત્રણેક મહિના અગાઉથી અમારી તૈયારી શરૂ થઈ જાય.

લેટેસ્ટ ટ્રેન્ડ વિશે એ કહે છે કે હજી હમણાં સુધી વ્હાઈટ, રેડ અને પિન્ક કલરની બોલબાલા હતી. આજકાલ ડિમાન્ડ છે સિલ્ક કાપડમાં યલો ગોલ્ડ કલરની. હલદી, મેંદી ફંક્શનમાં કન્યા વ્હાઈટ કે પેસ્ટલ કલરના ફ્લોરલ એમ્બ્રોઈડરીવાળાં વસ્ત્રો પહેરે તો શોભી ઊઠે, જ્યારે કન્યાની માતા, બહેન, ભાભી, વગેરે મહિલાઓ યલો કલરનાં વસ્ત્રો પહેરી શકે. અમુકને કૅપ સ્ટાઈલનાં લૂઝ જૅકેટ પહેરવાં ગમે.

ટક્સિડો સૂટ હોય કે પારંપરિક શેરવાની કે પછી ચૂડીદાર-કુરતા.. માપ મુજબ પરફેક્ટ ફિટિંગનાં કપડાં ટ્રાય કરીને લેવાં હિતાવહ છે, જેથી છેલ્લી ઘડીએ વસ્ત્રનાં વિઘ્ન ન આવે.

Denne historien er fra February 20, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra February 20, 2023-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 mins  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 mins  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 mins  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 mins  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 mins  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 mins  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 mins  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 mins  |
November 18, 2024