બહુ ઓછા રાજનેતાઓને મળ્યું હોય એવું બહુમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એમની અમેરિકા મુલાકાત દરમિયાન મળવાનું છે. એક તો અમેરિકાએ મોદીને એના મહેમાન તરીકે (સ્ટેટ વિઝિટ પર) તેડાવ્યા. બીજું, તાજેતરનાં વર્ષોમાં મોદી વિશ્વના એવા બીજા આગેવાન છે, જેમને અમેરિકન સંસદનાં બન્ને ગૃહોની સંયુક્ત બેઠકને બીજી વાર સંબોધવાનો અવસર સાંપડ્યો છે.
ચિત્રલેખાનો આ અંક પ્રગટ થશે ત્યાં સુધીમાં મોદીનો અમેરિકાપ્રવાસ પૂરો થવામાં હશે. જો કે એની ચર્ચા ઘણા દિવસો સુધી રાજદ્વારી વર્તુળોમાં ગાજતી રહેશે. મોદીએ અંગત રીતે તો વિશ્વના લગભગ તમામ આગેવાનો સાથે સારાસારી કેળવી છે. સામાન્ય રીતે કોઈ બે દેશના પ્રમુખ કે વડા પ્રધાન મળે ત્યારે હસ્તધૂનનથી માંડી ફોટોગ્રાફ પડાવવા સુધીની વિધિવત્ પ્રક્રિયા તદ્દન શુષ્ક રહેતી હોય છે, પણ આવી ઔપચારિક વિધિઓને પણ અત્યંત ઉષ્માભરી ક્ષણોમાં ફેરવી નાખવાની મોદીની કુશળતા આપણે અનેક વાર નજરે નિહાળી છે. દુનિયાઆખીના ટીવી-કૅમેરા આંખ સામે મંડાયા હોય ત્યારે રાજકીય શિષ્ટાચાર પડતો મૂકી બીજા દેશના નેતાને કોઈ સામે ચાલીને ભેટે કે પગે સુદ્ધાં લાગે એવું મોદીના કિસ્સામાં એકથી વધુ વખત બન્યું છે.
રાજદ્વારી સંબંધો ભલે પડદા પાછળની ગણતરીથી વધુ પ્રભાવિત થતા હોય, લોકોની નજરે પડતી ગિતિવિધમાં મોદી આવી ગણતરીથી ઘણે ઉપર પહોંચ્યા છે એ હકીકત તો એમના કટ્ટર વિરોધીઓ કે ટીકાકારોએ પણ સ્વીકારવી પડે એમ છે.
This story is from the July 03, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 03, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.