ઉનાળો બેસવામાં હોય ત્યારે ઘણા લોકો બારેમાસનું અનાજ ભરવાની શરૂઆત કરે છે. એવું એક મહત્ત્વનું ધાન્ય છે: ઘઉં.
સામાન્ય રીતે માર્ચ મહિનાના અંતમાં ઘઉંનો પાક તૈયાર થઈ જતો હોય છે અને એ પછી એનો સ્ટૉક લોકો સુધી પહોંચતો થાય છે. અગાઉના જમાનામાં લોકો લાકડાંની કે માટીની મોટી મોટી કોઠીમાં ઘઉં ભરતા હતા. હવે એવી કોઠી તો જોવા મળતી નથી, પરંતુ આજે પણ ઘણાં ઘરમાં વર્ષ માટે ઘઉં ભરવામાં આવે છે.
આમ તો હવે બજારમાં ઘઉંનો તૈયાર લોટ મળી જ રહે છે, છતાં પણ કેટલાક લોકો હજી પણ ઘઉં ખરીદીને આખા વર્ષ માટે ભરે છે. સામાન્ય રીતે નાનાં શહેરો કે ગામડાંમાં ઘઉંનો સંગ્રહ કરવાનું ચલણ વધુ છે. પોતાના ઘરમાં ઘંટી હોય તો લોકો એમાં જ ઘઉં દળી લે, નહીંતર આસપાસની ચક્કીમાં ઘઉં દળાવી લે. જો કે બારે મહિના અનાજ ભરી રાખવાનું કામ સરળ તો નથી જ. સૌથી મોટી શક્યતા છે ઘઉં જેવા ધાન્યમાં ધનેડા જેવા જીવજંતુ થવાની. એમાંય ચોમાસાની ઋતુ બાદ વાતાવરણ ભેજવાળું હોવાથી જીવજંતુ પડવાની શક્યતા વધુ રહે છે. જીવાતનો થોડા દિવસોનો ઉપદ્રવ આખા વર્ષનું અનાજ બરબાદ કરવા પૂરતો છે. જો કે કેટલાક ઘરેલૂ ઉપાયની મદદથી આપણે ઘઉંને આખું વર્ષ જીવાતમુક્ત રાખી શકીએ છીએ.
– તો ચાલો, જાણીએ એવી કેટલીક ટિપ્સ.
This story is from the April 15, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 15, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.