ઉનાળુ વેંકૈશનની શરૂઆત થઈ ગઈ છે. સ્વાભાવિક છે કે બાળકોની રજાનો લાભ લઈ ઘણા પરિવાર આ દિવસોમાં બહારગામ ફરવા જતા હોય છે. જો કે આ સામે એવાંય અનેક કુટુંબ છે, જેમાં પતિ-પત્ની બન્ને કામ કરતાં હોય અને એમને આ દિવસોમાં સાથે રજા ન મળે. આવાં વર્કિંગ પેરન્ટ્સને વૅકેશનના ગાળામાં ટેન્શન રહે કે રજાના આખા આખા દિવસો બાળકો કેવી રીતે પોતાનો સમય પસાર કરશે.
વૅકેશન દરમિયાન એવી અનેક ઍક્ટિવિટી છે, જેના થકી બાળક જ્ઞાનની સાથે ગમ્મત મેળવી શકે છે. વધતી જતી ગરમીને કારણે બાળકોને બપોરના સમયે બહાર રમવા જવા માટે માતા-પિતા પરમિશન આપતાં નથી. એ સમયે બાળકોને ઘરમાં જ નાની નાની ઍક્ટિવિટીથી મનોરંજન પણ મળી રહે, જેમ કે બાળકો ઘરમાં ચેસ, લુડો, કૅરમ, વગેરે રમી શકે છે. આ બધી ઈનડોર ગેમ રમવાથી બાળકની બદ્ધિનો વિકાસ સારી રીતના થાય છે અને એમનામાં ધીરજ. એકાગ્રતા, આયોજનની તાલીમ જેવા ગુણ કેળવી શકાય છે. ઘરે આવતાં અખબારો કે મૅગેઝિનમાં ક્રૉસવર્ડ પઝલ ઉકેલીને બાળકો એમનું શબ્દભંડોળ પણ વધારી શકે. આવી બીજી ગેમ્સ છેઃ માઈન્ડ મૅટ્રિક્સ, બિલ્ડિંગ બ્લૉક્સ, વર્ડ બિલ્ડિંગ, વગેરે. પાનાંની અમુક ગેમ્સથી પણ બાળકો સારી નિરીક્ષણશક્તિ કેળવી શકે.
This story is from the May 27, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 27, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.