![મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1717085492/articles/rHdzdBz2v1717506651184/1717508290841.jpg)
કુદરતમાં આવરણનો મહિમા પણ છે અને આવશ્યકતા પણ છે. ધરતી પર હરિયાળું આવરણ હોય તો એ વધારે સુંદર લાગે. રેતીનું આવરણ ભલે ભયંકર લાગે, છતાં એ રણને સૌંદર્ય બક્ષે છે. આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે. એને ત્વચાનું આવરણ આપીને કુદરતે સંરક્ષણ પણ આપ્યું છે. પૃથ્વી માટેનું આવું સંરક્ષણકવચ પર્યાવરણ છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે થતું ચિંતન માત્ર મહત્ત્વનું જ નહીં, માર્મિક પણ બની ગયું છે.
ઉદય-અસ્ત, સર્જન-વિસર્જનનો નિયમ કુદરતમાં ચાલ્યા કરે છે. પ્રત્યેક જીવ પોતાની પ્રજાતિ ટકાવવા વાતાવરણને અનુકૂળ ફેરફાર કરવાનું શીખતો જાય છે. જો એ એમ ન કરે તો એનું નિકંદન નીકળી જાય. માણસજાતે આ વાતની મહત્તા સમજી લીધી છે, પણ ગંભીરતા સમજવાની બાકી છે.
This story is from the June 10, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 10, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![વિખવાદનો અંત લાવવાની શરૂઆત અહીંથી કરો...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/uWdefTKqt1719586089976/1719586925504.jpg)
વિખવાદનો અંત લાવવાની શરૂઆત અહીંથી કરો...
અઢારમી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ રહ્યું છે, પણ ચૂંટણીનું પરિણામ લાવનારાં વોટિંગ મશીન સામેની શંકા હજી દૂર થઈ નથી. કોઈ મતદાન પ્રક્રિયા વાંધાવચકા સામે ‘ફુલપ્રૂફ’ ન હોઈ શકે એવું માની લઈએ તો પણ એ વિશેના મતભેદ દૂર કરવાના પ્રયાસ તો થવા જ જોઈએ.
![જસ્ટ એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/5y5BBji9S1719585351246/1719585934707.jpg)
જસ્ટ એક મિનિટ...
દરેક વ્યક્તિ ક્યારેક તો જૂઠું બોલી જ હોય છે. ખોટું બોલવાનાં ઘણાં કારણ હોય છે.
![આજની ઘડી તે રળિયામણી...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/IZ0PwcWzj1719582489097/1719585237780.jpg)
આજની ઘડી તે રળિયામણી...
દિલાસો ખોટો આપ ના જનમ-જનમની વાતનો ગુજારવો છે બસ અહીં, આ એક ભવની વાત કર. શાંતિલાલ કાશિયાણી
![છવાઈ ગયા બચ્ચન...](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/-mLc7TyFb1718980969455/1718981972537.jpg)
છવાઈ ગયા બચ્ચન...
દીપિકા પદુકોણ-પ્રભાસ-અમિતાભ બચ્ચન 'કલ્કિ ર૮૯૮’માં.
![સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/zD-uhhGaS1718980074108/1718981137945.jpg)
સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ મોનિટરિંગ અને ડિટેક્શન સિસ્ટમ સાથે સજ્જ થઈ રહ્યું છે ભારત.
![અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/yoQdv2yEA1718977973242/1718978978826.jpg)
અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?
પોતાની મરજીથી ગર્ભધારણ કર્યા પછી સ્ત્રીનો વિચાર બદલાઈ જાય ત્યારે...
![બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/zeukmAkNW1718974501718/1718976129791.jpg)
બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...
બાળકના જન્મ પછી ‘આ’ સમસ્યા થાય તો કરવું શું? જવાબ છે, ફિકર તો ન જ કરવી. કારણ, તમે એકલાં નથી.
![ઘરને કો તૈયાર... અંદરથી અને બહારથી...](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/99AKTzeaX1718973765092/1718974485632.jpg)
ઘરને કો તૈયાર... અંદરથી અને બહારથી...
ચોમાસાનો આનંદ માણવો હોય તો આટલી તકેદારી લો અત્યારે જ!
![ડર લાગે, સૂગ રાડે... પણ કામ તો કરવાનું જ ને?](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/DgPdWLn411718972573608/1718973929789.jpg)
ડર લાગે, સૂગ રાડે... પણ કામ તો કરવાનું જ ને?
ગંધાતી, કોહવાઈને ફલી ગયેલી અને ક્ષતવિક્ષત લાશ જોઈને ભલભલા પુરુષોના પણ પગ ઢીલા થઈ જાય તો કાચું હૃદય ધરાવતી હોવાની છાપ હોય એ સ્ત્રીનું શું ગજું? પણ અહીં તો છે ત્રણ ધોરણ ભણેલાં એક આદિવાસી મહિલા, જે છેલ્લા બે દાયકા દરમિયાન એવા આઠ હજારથી વધુ મૃતદેહોના પોસ્ટમૉર્ટમ પ્રોસેસમાં સહાયક બન્યાં છે. અપૂરતા કહી શકાય એટલા વળતર છતાંય નિષ્ઠાભેર એ ફરજ બજાવતી સ્ત્રીની કપરી કામગીરીની એક ઝલક.
![અનેક અવરોધ છે તો ઉપાય પણ છે જ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/pCY0GivSE1718970592860/1718972601032.jpg)
અનેક અવરોધ છે તો ઉપાય પણ છે જ...
‘આયેગા તો મોદી હી’ આખરે સત્ય સાબિત થયું, વડા પ્રધાનની સોગંદવિધિ થઈ ગઈ અને પ્રધાનો વચ્ચે ખાતાંની વહેંચણી પણ થઈ ગઈ, પરંતુ શું મોદી સરકાર એની આગલી ટર્મ જેવાં જોશપૂર્વક કામ કરી શકશે યા ટેકાવાળી સરકારને એ રીતે કામ કરવા મળશે? હા, મોદી સરકાર માટે સંકેત તો સારા મળી રહ્યા છે.