વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...
Chitralekha Gujarati|July 15, 2024
ગુજરાતની સાંસ્કૃતિક નગરીમાં રાજપરિવાર સાથે નાતો ધરાવતું ભગવાન જગન્નાથનું મંદિર અને એની રથયાત્રા અનેક વિશિષ્ટતા ધરાવે છે. અષાઢી બીજ આવી રહી છે ત્યારે ચાલો, મહાલીએ એના માહોલમાં.
નિતુલ ગજ્જર (વડોદરા)
વડોદરામાં સર્જાય છે પુરીનો માહોલ...

ષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની નગરચર્યાએ નીકળવાનો અ દિવસ. દેશના પૂર્વીય તટે ઓડિશા (ઓરિસ્સા) રાજ્યનું પુરી શહેર એ જગન્નાથજીનું ધામ. પુરીની બીજી ઓળખ એટલે સોનેરી ઝાંય ધરાવતી રેતીને કારણે જાણીતો ગોલ્ડન બીચ. અષાઢી બીજે પુરીમાં લાખો લોકોના મહેરામણ વચ્ચે ભગવાન જગન્નાથની યાત્રા નીકળે. એની જેમ ગુજરાતનાં પણ અનેક શહેરોમાં રથયાત્રાનું આયોજન થાય છે. જો કે વડોદરામાં એક એવું અનોખું જગન્નાથ મંદિર આવેલું છે, જ્યાં રથયાત્રા નિમિત્તે બાળકો ભગવાનનો રથ ખેંચે છે.

વડોદરાનું આ મંદિર ૧૯૯૦માં નિર્માણ પામ્યું છે. એની પ્રાણપ્રતિષ્ઠા વડોદરા રાજપરિવારના પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ અને રાણી દેવિયાની રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવી હતી. આજે પણ આ મંદિરનું સંચાલન રાણીસાહેબા દેવિયાની રાજે ગાયકવાડ જ કરે છે.

This story is from the July 15, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 15, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
બાળકીઓની બદ્દ્સા વિશે ક્યારે વિચારીશું?
Chitralekha Gujarati

બાળકીઓની બદ્દ્સા વિશે ક્યારે વિચારીશું?

કુદરત ભેદભાવ કરતી નથી, પણ માનવસમાજે લિંગભેદના નામે એક રેખા દોરી દીધી છે.

time-read
3 mins  |
August 12, 2024
ગિગ મારશે નોકરીને કિક...
Chitralekha Gujarati

ગિગ મારશે નોકરીને કિક...

રીડ હોમૅન: “શિ ઈકોનોમી’ સમજશો તો ટકશો, નહીં તો...

time-read
2 mins  |
August 12, 2024
કચકડાની માયા ને વાસ્તવિકતા...
Chitralekha Gujarati

કચકડાની માયા ને વાસ્તવિકતા...

‘ધ સિમ્પ્સન્સ’: રીલ લાઈફ્ની કૉપી કરે છે રિયલ લાઈફ?

time-read
2 mins  |
August 12, 2024
ઘણું કરવા જેવું રહી ગયું... ઘણું ન કરવા જેવું થઈ ગયું!
Chitralekha Gujarati

ઘણું કરવા જેવું રહી ગયું... ઘણું ન કરવા જેવું થઈ ગયું!

બજેટ અને એ પછીના બે દિવસ શૅરબજાર નીચે ગયા પછી ભલે ફરી ઉછાળા મારતું થયું, બજેટની જાહેરાતો પણ લાંબે ગાળે ભલે અર્થતંત્રને વેગ આપશે એવો દાવો કરાય, અત્યારે તો બજેટની કેટલીક જોગવાઈએ નારાજગી અને નિરુત્સાહની લાગણી ઊભી કરી છે.

time-read
2 mins  |
August 12, 2024
એનોરેક્સિયા નરવોસાઃ બાપ રે, હું આટલી જાડી લાગું છું?
Chitralekha Gujarati

એનોરેક્સિયા નરવોસાઃ બાપ રે, હું આટલી જાડી લાગું છું?

આ એક ગંભીર માનસિક બીમારી છે... અને એ ક્યારેક જીવલેણ પણ નીવડી શકે છે.

time-read
3 mins  |
August 12, 2024
હાડકાંની તબિયત ન જોખમાય એ માટે આટલું કરો...
Chitralekha Gujarati

હાડકાંની તબિયત ન જોખમાય એ માટે આટલું કરો...

કિશોરાવસ્થામાં આવેલી દીકરીને નબળાઈ લાગવાનાં કારણ પણ જાણી લો.

time-read
3 mins  |
August 12, 2024
એક્સ્ટ્રામાંથી એક્સ્ટ્રા-ઓર્ડિનરી
Chitralekha Gujarati

એક્સ્ટ્રામાંથી એક્સ્ટ્રા-ઓર્ડિનરી

ઍસિડ અટેકનો ભોગ બનેલી યુવતીઓની વેદના જાણીને ચંડીગઢનાં આ વકીલ-અધ્યાપિકાએ પોતાના પીએચ.ડી.ના મહાનિબંધ માટે આવા કિસ્સાનો અભ્યાસ જેવો વિચિત્ર વિષય પસંદ કર્યો અને હવે એના પીડિતોના પુનર્વસન માટે કામ કરે છે.

time-read
6 mins  |
August 12, 2024
ભવ્ય સંયમ નગરીમાં દિવ્ય મહાશ્રમણ મહોત્સવ
Chitralekha Gujarati

ભવ્ય સંયમ નગરીમાં દિવ્ય મહાશ્રમણ મહોત્સવ

તેરાપંથી આચાર્ય મહાશ્રમણજીના ચાતુર્માસ નિમિત્તે ડાયમંડ અને ટેક્સ્ટાઈલ નગરી સુરત અત્યારે ધર્મ નગરીમાં પરિવર્તિત થઈ છે.

time-read
3 mins  |
August 12, 2024
આસામના આ પિરામિડ વિશે ક્યારેય સાંભળ્યું છે?
Chitralekha Gujarati

આસામના આ પિરામિડ વિશે ક્યારેય સાંભળ્યું છે?

૧૩થી ૧૯મી સદીની શરૂઆત સુધી બ્રહ્મપુત્રા નદીની આસપાસ વિસ્તરેલા અહોમવંશના રાજવીઓના મૃતદેહનાં ‘માનપાન’ સાચવવા એમની માટે જમીન નીચે મોટા મકબરા બાંધી એના ઉપર ડુંગરી જેવું બનાવવામાં આવતું. ‘મૌઈદમ’ તરીકે ઓળખાતા આ સ્થાપત્યને હમણાં ‘યુનેસ્કો’એ વૈશ્વિક વિરાસત તરીકે દરજ્જો આપ્યો છે.

time-read
5 mins  |
August 12, 2024
મનુ ભાકર પિસ્ટલ શૂટિંગની પહેલવાન!
Chitralekha Gujarati

મનુ ભાકર પિસ્ટલ શૂટિંગની પહેલવાન!

દીકરીઓ સાથે અત્યાચાર અને ગેરવર્તણૂક માટે બદનામ એવા હરિયાણાની શૂટરે ઑલિમ્પિક્સમાં મેળવ્યા બે મેડલ.

time-read
2 mins  |
August 12, 2024