![કેજરીવાલઃ આ બલિદાન છે કે મજબૂરી? કેજરીવાલઃ આ બલિદાન છે કે મજબૂરી?](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1726758024/articles/Aj4CecsU_1727249169980/1727249705221.jpg)
દિલ્હીની દારૂનીતિમાં કથિત ગેરરીતિના આરોપસર છ મહિના જેટલો સમય જેલમાં વિતાવ્યા પછી બહાર આવતાંવેંત અરવિંદ કેજરીવાલે ધડાકો કર્યો છે. દિલ્હીનું મુખ્ય મંત્રીપદ છોડી દેવાની જાહેરાત સાથે એમણે પાટનગરના મતદારો આગામી ચૂંટણીમાં વિજયી બનાવી પ્રામાણિકતાનું પ્રમાણપત્ર આપે એ પછી ફરી સત્તા પર આવવાનું પણ ઘોષિત કરી દીધું છે. દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો માટેનું મતદાન એની આવતા માર્ચ મહિનાની નિર્ધારિત મુદત પહેલાં યોજવાની કેજરીવાલે ચૂંટણીપંચને અરજ કરી છે, પરંતુ પંચ એ માટે બંધાયેલું નથી. વળી, મુખ્ય પ્રધાન વર્તમાન વિધાનસભા અત્યારે બરખાસ્ત કરે તો જ પંચ વહેલી ચૂંટણી યોજી શકે અને એ પણ એમની વાત માનવી કે નહીં એ પંચની મુનસફી પર છે.
અરવિંદ કેજરીવાલઃ નજર તો દિલ્હીની ગાદી પર જ છે.
Denne historien er fra September 30, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 30, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
![સફળતાની ઠોકર વાગે ત્યારે! સફળતાની ઠોકર વાગે ત્યારે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/K1Wa_A7JU1738911967708/1738912756723.jpg)
સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.
![આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે? આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/PhIA782Du1738910120333/1738911945993.jpg)
આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?
મધ્ય તથા દક્ષિણ અમેરિકાના ગેરકાયદે વસાહતીઓને દેશ બહાર કાઢી મૂકવાની શરૂઆત કરી ટ્રમ્પે આવનારા દિવસોમાં એમના એજન્ડાના અમલ વિશે બધાને વિચારતાં કરી દીધા છે.
![સિમ્પ્લિફાય! ઍપ્લિકાય! સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/UH6l6CLZf1738836045159/1738836808552.jpg)
સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!
અલ્બર્ટ આઈનસ્ટાઈન હંમેશાં એક જ રંગનાં, એક જ પ્રકારનાં કપડાં પહેરતો.તેનો પ્રશ્ન, ‘વ્હાય મેક ઈટ કૉમ્પ્લિકેટેડ?'
![રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/VNruUjqFn1738832461728/1738833000642.jpg)
રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું
રોબોટિક પદ્ધતિ વડે કરાયેલા ઑપરેશનમાં દર્દીની રિકવરી સમયમાં ફરક પડેછે?
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/mIfd9fKg51738824264732/1738832393019.jpg)
જસ્ટ, એક મિનિટ...
સમજદાર લોકો આથી મૌન ધારણ કરે છે. હોશિયાર વ્યક્તિ સચોટ શબ્દમાં બોલે છે, જ્યારે મૂર્ખાઓ દલીલબાજીમાં ઊતરી પડે છે.
![સરનામું પણ આગવી ઓળખ છે! સરનામું પણ આગવી ઓળખ છે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/85MnL6jva1738823837796/1738824238173.jpg)
સરનામું પણ આગવી ઓળખ છે!
અહીં હરએક ચહેરો ઊડતી અફવા છે અહીં હરકોઈ જીવે છે સરનામાંમાં
![લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ! લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/GZ74eUE8V1738513375933/1738514176018.jpg)
લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!
ચાલો, પોતાને સમય આપીએ, પોતાની પર અને જીવન પર પ્રેમ કરીએ,કારણ કે આપણે ખુશ તો આખું ઘર ખુશ. સો લેટ્સ ગો! ટ્રાવેલ! એક્સપ્લોર! સેલિબેટ લાઈફ! સેલિબેટ વુમનહૂડ!
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/zuSqZsmzb1738512940384/1738513331989.jpg)
જસ્ટ, એક મિનિટ...
ક્યારેક એ સફળતા અને નિષ્ફળતા તેમ જ જીવન અને મૃત્યુ વચ્ચેનું નિમિત્ત પણ બની શકે છે.
![ભીડ હોય તો ભીડભંજક પણ જોઈએ... ભીડ હોય તો ભીડભંજક પણ જોઈએ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/9giiDc3Dm1738511751045/1738512908419.jpg)
ભીડ હોય તો ભીડભંજક પણ જોઈએ...
આ અડાબીડ મેદનીમાં શોધીએ કેવી રીતે? ક્યાંક કોઈ વસ્ત્રને લહેરાવવું પણ જોઈએ.
![આ યુદ્ધબંધી કેટલી લાંબી ટકશે? આ યુદ્ધબંધી કેટલી લાંબી ટકશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/fM5JAC-K-1738514205318/1738514848243.jpg)
આ યુદ્ધબંધી કેટલી લાંબી ટકશે?
સવા વરસના લોહિયાળ જંગ પછી ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમાસ’ વચ્ચે ‘શાંતિ કરાર’ થયા છે. બન્ને પક્ષ એકમેકે બંધક બનાવેલા લોકોને તબક્કાવાર મુક્ત કરી રહ્યા છે. જો કે ઈઝરાયલ હવે ગાઝા પટ્ટીનો કબજો જતો કરે એમ લાગતું નથી એટલે લાખો વિસ્થાપિતોને થાળે પાડવાનો મહાપ્રશ્ન ઊભો થવાનો છે.