ગુજરાત અગ્નભઠ્ઠીમાં ફેરવાયું, હીટવેવથી ૧૬ના મોત
Lok Patrika Ahmedabad|Ahmedabad 25 May 2024
ગરમીનો પારો ૪૬ ડિગ્રીને પાર કરી જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા, બપોરના સમયે ઘરની બહાર ન નિકળવા અપીલ દિવસેને દિવસે વધતી જતી ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ પણ વધ્યા । બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના દર્દીઓમાં વધારો
ગુજરાત અગ્નભઠ્ઠીમાં ફેરવાયું, હીટવેવથી ૧૬ના મોત

રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે ગુરુવારે ૧૬ લોકોના મોત નિપજ્યા છે. ગરમીમાં લૂ લાગવા સહિતના કારણે ૧૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં સુરતમાં ૯, વડોદરામાં ૪ અને મોરબી, જામનગર, રાજકોટમાં ૧-૧ના મોત થયા છે. માત્ર વડોદરામાં જ અત્યાર સુધીમાં ગરમીથી કુલ ૨૩ લોકોના મોત થયા છે. દિવસેને દિવસે વધતી જતી ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધી રહ્યાં છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે. હાલ અમદાવાદની અસારવા સિવિલના હીટ સ્ટ્રોક વોર્ડમાં ૫ દર્દી દાખલ છે. અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે. તબીબોની સલાહ મુજબ, કામ વગર ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ.

This story is from the Ahmedabad 25 May 2024 edition of Lok Patrika Ahmedabad.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM LOK PATRIKA AHMEDABADView All
જ્વેલરીના વિવિધટ્રેન્ડ, જે તમારા તહેવારના લુકને આકર્ષક બનાવશે
Lok Patrika Ahmedabad

જ્વેલરીના વિવિધટ્રેન્ડ, જે તમારા તહેવારના લુકને આકર્ષક બનાવશે

ભવ્ય શાહી સ્પર્શ સાથે નવી અને જૂની કળાનો સમન્વય આ સિઝનમાં તહેવારના ટ્રેન્ડમાં છવાઈ જશે

time-read
2 mins  |
19 Nov 2024
પહેલીવાર ફારસી કવિતામાં ઉલ્લેખ થયો, 2 હજાર વર્ષ પહેલાં સમોસા અફઘાનિસ્તાનના રસ્તેથી ભારત આવ્યાં
Lok Patrika Ahmedabad

પહેલીવાર ફારસી કવિતામાં ઉલ્લેખ થયો, 2 હજાર વર્ષ પહેલાં સમોસા અફઘાનિસ્તાનના રસ્તેથી ભારત આવ્યાં

દરેક નાની-મોટી મહેફિલમાં જીવ ફૂંકે છે સમોસા

time-read
1 min  |
19 Nov 2024
ઘરગથ્થુ ઉપચારથી મેકઅપને દૂર કરવાની આ રહી સરળ ટિપ્સ
Lok Patrika Ahmedabad

ઘરગથ્થુ ઉપચારથી મેકઅપને દૂર કરવાની આ રહી સરળ ટિપ્સ

સ્કિનનું ધ્યાન કેવી રીતે રાખવું, જેનાથી મેકઅપ કરવાથી નુકસાન ન થાય.

time-read
2 mins  |
19 Nov 2024
સંજુબાબાઃ અપુન બોલે તો આમ જનતા કા એક્ટર!
Lok Patrika Ahmedabad

સંજુબાબાઃ અપુન બોલે તો આમ જનતા કા એક્ટર!

સંજય દત્ત પાંસઠ વરસની વયે પણ ડિમાંડમાં છે

time-read
1 min  |
19 Nov 2024
નયનતારાને અભિનેતા ધનુષે મોકલી લીગલ નોટિસ
Lok Patrika Ahmedabad

નયનતારાને અભિનેતા ધનુષે મોકલી લીગલ નોટિસ

સાઉથની લેડી સુપરસ્ટાર કહેવાતી અભિનેત્રી નયનતારાને કોણ નથી જાણતું?

time-read
1 min  |
19 Nov 2024
ફેશન માન્યતા અને મૂલ્યો પ્રદર્શિત કરવાનો પણ એક માર્ગ છે : ભૂમિ પેડનેકર
Lok Patrika Ahmedabad

ફેશન માન્યતા અને મૂલ્યો પ્રદર્શિત કરવાનો પણ એક માર્ગ છે : ભૂમિ પેડનેકર

બોલીવૂડની વર્સેટાઈલ અભિનેત્રી ભૂમિ પેડણેકર તેની અભિનય પ્રતિભા ઉપરાંત તેની સતત વિકસતી સ્ટાઈલની જાણકારી માટે પણ પ્રસિદ્ધ છે.

time-read
1 min  |
19 Nov 2024
કંતારાઃ ચેપ્ટર ૧ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરાઈ
Lok Patrika Ahmedabad

કંતારાઃ ચેપ્ટર ૧ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરાઈ

૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ રિલીઝ થશે

time-read
1 min  |
19 Nov 2024
ખુશી કપૂરે વેદાંગ રૈના સાથે સંબંધોની અફવા અંગે ખુલાસો કર્યો
Lok Patrika Ahmedabad

ખુશી કપૂરે વેદાંગ રૈના સાથે સંબંધોની અફવા અંગે ખુલાસો કર્યો

ખુશી અને વેદાંગે ‘ધ આર્ચીઝ'માં સાથે કામ કર્યું હતું : ખુશી અને વેદાંગ ડેટ કરતા હોવાની અફવાઓ તેઓ ‘ધ આર્થિઝ'માં કામ કરતા હતા ત્યારથી ચાલે છે

time-read
1 min  |
19 Nov 2024
રશ્મિકા પણ અક્ષયના રસ્તે, બેક ટુ બેક ફિલ્મો રિલીઝ થશે
Lok Patrika Ahmedabad

રશ્મિકા પણ અક્ષયના રસ્તે, બેક ટુ બેક ફિલ્મો રિલીઝ થશે

રશ્મિકા મંદાનાની ૧૦ મહિનામાં ૬ ફિલ્મો રિલીઝ થશે

time-read
1 min  |
19 Nov 2024
‘ડોન ૩’માં રણવીરનો મુકાબલો કરવા વિક્રાંત મેસ્સીને ઓફર
Lok Patrika Ahmedabad

‘ડોન ૩’માં રણવીરનો મુકાબલો કરવા વિક્રાંત મેસ્સીને ઓફર

વિક્રાંતે અગાઉ ‘સેકટર ૩૬'માં મનોવિકૃત કિલરનો રોલ કર્યો હતો

time-read
1 min  |
19 Nov 2024