જો તમને રોમેન્ટિક-કોમેડી ફિલ્મો જોવી ગમે છે તો તૈયાર થઈ જાવ. વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક સ્ટારર ફિલ્મ બેડ ન્યૂઝનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને બે દિવસ ૫ હેલા વિકીએ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. ફિલ્મ બેડ ન્યૂઝનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે જેમાં તમને ઘણી કોમેડી જોવા મળશે.
This story is from the 30 June 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 30 June 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઘરના સપનાને પૂર્ણ કરવાની તક છે
કોરોના વાયરસના કારણે કિંમતો ઘટી ગઇ છે : હાલમાં સારી તક : સંપત્તિને લઇને સલાહ આપનાર કંપની એનરોકના કહેવા મુજબ કોરોના વાયરસના કારણે આગામી દિવસોમાં આવાસની કિંમતોમાં વધુ ઘટાડો થનાર છે આ કંપનીએ તેના રિપોર્ટમાં કહ્યુ છે કે આ વર્ષે દેશના સાત મોટા શહેરોમાં ઘરના વેચાણમાં ૩૫ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે છે
અમદાવાદ શહેરમાં ફરી એક વખત લાખો રૂપિયાની લૂંટથી ભારે ચકચાર
કર્ણાવતી કલબની સામે ૪૦ લાખની દિલધડક લૂંટ
૨૪ કલાક પછી આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે તેવી શક્યતાઓ
ગરબા રસિયાઓને શું મળ્યા રાહતના સમાચાર
પીસીબીએ ફિલ્મી ઢબે કારનો પીછો કરીને ૧૨૦૦ બોટલ દારૂ જપ્ત કર્યાં
સરખેજ શાંતિપુરા સર્કલ પાસેની ઘટના
ફરુખાબાદમાં ૧૮ યાદવ પરિવારના ઘર પર બુલડોઝર દોડ્યું
અખિલેશે ભાજપને ઘેરી લીધું યુપીના ફરુખાબાદ જિલ્લાના નવાબગંજમાં બુલડોઝરની મોટી કાર્યવાહી થઈ
સત્તામાં આવવા માટે વિપક્ષી ગઠબંધને પ્રયાસ કરવો પડશે : શરદ પવાર
મહા વિકાસ અઘાડી આગામી ૮ થી ૧૦ દિવસમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી પર તેની વાટાઘાટો પૂર્ણ કરશે.
બંગાળમાં જુનિયર ડોકટરો ફરી હડતાળ પર જઈ શકે ! સરકારને ચેતવણી આપી
જુનિયર તબીબોએ તેમના એસોસિએશનની જનરલ બોડીની બેઠક યોજી હતી સાગર દત્ત મેડિકલ કોલેજમાં મહિલા દર્દીના મૃત્યુ પછી, તેના સંબંધીઓએ જુનિયર ડોકટરો, નર્સોને માર માર્યો હતો, જેના કારણે જુનિયર તબીબોમાં ખળભળાટ મચી ગયો
કોલકાતાની ૧૫૦ વર્ષ જૂની ટ્રામ સેવા બંધ થશે
કેટલાક ભાવુક થયા તો કેટલાકે નારાજગી વ્યક્ત કરી
નેપાળમાં વરસાદને કારણે બિહારમાં પૂર વધુ ખરાબ બનશે । ૧૩.૫ લાખ લોકો પ્રભાવિત
રાજ્યના મધ્ય અને ઉત્તરીય વિસ્તારોમાં પૂરને લઈને એલર્ટ જાહેર કર્યું
પીએમ મોદીએ મહારાષ્ટ્રને રૂ.૧૧૦૦૦ કરોડના પ્રોજેક્ટની ભેટ આપી
પીએમે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો વડાપ્રધાન ડિસ્ટ્રિક્ટ કોર્ટથી સ્વારગેટ સુધીના પુણે મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન પણ સામેલ