કેન્દ્ર સરકારના ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ !!
Lok Patrika Ahmedabad|30 June 2024
ત્રણ કાયદાઓ ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા સંહિતા ૧ જુલાઈથી આઇપીસી,સીપીસી અને ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન લેશે
કેન્દ્ર સરકારના ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ !!

કેન્દ્ર સરકારના ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે તેના અમલીકરણ પર રોક લગાવવાની માંગ કરી છે અને વિનંતી કરી છે કે કાયદાની વ્યવહારિકતા ચકાસવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવે. એડવોકેટ ઓન રેકોર્ડ કંવર સિદ્ધાર્થ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ત્રણ કાયદાઓ ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા સંહિતા ૧ જુલાઈથી આઇપીસી,સીપીસી અને ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન લેશે. કેન્દ્ર સરકારે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

This story is from the 30 June 2024 edition of Lok Patrika Ahmedabad.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the 30 June 2024 edition of Lok Patrika Ahmedabad.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM LOK PATRIKA AHMEDABADView All
મમતા બેનરજીએ સાંસદ અવધેશ પ્રસાદને ડેપ્યુટી સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ મૂકો
Lok Patrika Ahmedabad

મમતા બેનરજીએ સાંસદ અવધેશ પ્રસાદને ડેપ્યુટી સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ મૂકો

લોકસભા અધ્યક્ષ પદ માટે સત્તાધારી પક્ષ એનડીએ અને વિપક્ષ વચ્ચે ભારે રસાકસી

time-read
1 min  |
2 July 2024
અર્જુન સાથે બ્રેક અપ અંગે મલાઇકાએ અરોરાએ પહેલી વખત ખુલાસો કર્યો
Lok Patrika Ahmedabad

અર્જુન સાથે બ્રેક અપ અંગે મલાઇકાએ અરોરાએ પહેલી વખત ખુલાસો કર્યો

બે દિવસ પહેલાં જ અર્જુન કપુરનો જન્મદિવસ હતો

time-read
1 min  |
2 July 2024
લોકો પાસે સલમાન-શાહરૂખના નહીં પણ સંગીતકારોના નામથી પ્લેલિસ્ટ હોવા જોઈએ
Lok Patrika Ahmedabad

લોકો પાસે સલમાન-શાહરૂખના નહીં પણ સંગીતકારોના નામથી પ્લેલિસ્ટ હોવા જોઈએ

આ બાબતે તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી

time-read
1 min  |
2 July 2024
પંચાયત’ ધારાસભ્યને પંકજ ત્રિપાઠીનો બેફામ જવાબ
Lok Patrika Ahmedabad

પંચાયત’ ધારાસભ્યને પંકજ ત્રિપાઠીનો બેફામ જવાબ

પંકજ ત્રિપાઠીએ કહ્યું- કંઈ બોલે તો વાંધો નથી

time-read
1 min  |
2 July 2024
૭૬ કિલો વજન લઈને ગયા, ૫૬ વજન લઈને પાછા ફર્યાં હતા નાના પાટેકર
Lok Patrika Ahmedabad

૭૬ કિલો વજન લઈને ગયા, ૫૬ વજન લઈને પાછા ફર્યાં હતા નાના પાટેકર

તમિલ સુપરસ્ટાર કમલ હાસન હવે કલ્કી પછી ‘ઇન્ડિયન ૨’ની રિલીઝની તૈયારીમાં લાગી ગયા છે

time-read
1 min  |
2 July 2024
‘મુંજ્યા’ એ કમાણીમાં ‘દૃશ્યમ ૨’નો રેકોર્ડ તોડ્યો
Lok Patrika Ahmedabad

‘મુંજ્યા’ એ કમાણીમાં ‘દૃશ્યમ ૨’નો રેકોર્ડ તોડ્યો

પેન્ડેમિક પછી ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની |

time-read
1 min  |
2 July 2024
રણવીર શૌરીએ ૨૪ વર્ષ પછી તોડ્યું મૌન, કહ્યું- ૬ મહિના આઘાતમાં વિતાવ્યા...
Lok Patrika Ahmedabad

રણવીર શૌરીએ ૨૪ વર્ષ પછી તોડ્યું મૌન, કહ્યું- ૬ મહિના આઘાતમાં વિતાવ્યા...

ભૂતપૂર્વ પ્રેમિકાએ લગાવ્યા આરોપ

time-read
1 min  |
2 July 2024
હિંદુઓ પરના હુમલા સામે અમેરિકન ધારાશાસ્ત્રીઓ એક થયા
Lok Patrika Ahmedabad

હિંદુઓ પરના હુમલા સામે અમેરિકન ધારાશાસ્ત્રીઓ એક થયા

કોઈપણ સંજોગોમાં સહન નહીં કરીએ આજકાલ અમેરિકામાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે

time-read
1 min  |
2 July 2024
ઉત્તરાખંડના કેદારનાથમાં ગાધી સરોવર ઉપર હિમ સ્ખલન, બરફનો પહાડ થયો ધરાશાયી
Lok Patrika Ahmedabad

ઉત્તરાખંડના કેદારનાથમાં ગાધી સરોવર ઉપર હિમ સ્ખલન, બરફનો પહાડ થયો ધરાશાયી

કોઈ જાન-માલના નુકસાન નહીં જ્યારે આ ઘટના બની ત્યારે કેદારનાથ મંદિર પાસે કોઈએ તેને કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી, અહીં બરફથી ઢંકાયેલો પહાડ અચાનક તૂટી પડતો સ્પષ્ટ જોઈ શકાય છે

time-read
1 min  |
2 July 2024
દેશમાં વરસાદી પાણીનો કહેર । અનેક રાજ્યોમાં પહેલો વરસાદ આફત બન્યો
Lok Patrika Ahmedabad

દેશમાં વરસાદી પાણીનો કહેર । અનેક રાજ્યોમાં પહેલો વરસાદ આફત બન્યો

દેશના અનેક રાજ્યોમાં ચોમાસું પ્રવેશી ગયું કેટલાંક રાજ્યોમાં લોકોને ગરમીમાંથી રાહત મળી, જ્યારે કેટલાંક રાજ્યના શહેરોમાં ધોધમાર વરસાદ આફત બનીને આવ્યો છે, જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જનજીવનને ભારે અસર થઈ

time-read
1 min  |
2 July 2024