રણવીરે કહ્યું કે તે પણ તેના જીવનના સૌથી મોટા કૌભાંડનો ભાગ રહ્યો છે. તે એક અભિનેત્રીને ડેટ કરી રહ્યો હતો, બ્રેકઅપ બાદ તે થોડા મહિનાઓ માટે યુએસ ગયો હતો.
This story is from the 2 July 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 2 July 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૩' માટે લાંબી રાહ જોવી પડશે
સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પુષ્પા ૨' શાનદાર પ્રદર્શન કરી રહી છે.
રામ ચરણ-કિયારા સલમાન ખાન સાથે ધૂમ મચાવશે
‘બિગ બોસ ૧૮’ના ઘરમાં ઘણા સ્પર્ધકો સામે આવ્યા છે.
છત્તીસગઢ અબુઝમાદમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૪ નક્સલવાદીઓ માર્યા ગયા
એક હેડ કોન્સ્ટેબલ શહીદ
પાટીદાર સમાજને લાંછનરૂપ ઘટના પહોંચી હાઈકોર્ટમાં જાહેરમાં સરઘસનો મામલે પિટિશન રિટ અરજી દાખલ
ગુજરાતમાં પાટીદાર યુવતીના સરઘસનો મુદ્દાને લઈને અનેક સવાલો થયા પાટીદાર યુવતીના પોલીસ વાર દ્વારા કાઢવામાં આવેલા સરઘસને લઈ ગુજરાતનું રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે
જુનાગઢ કલેક્ટરે પીએમજેએવાયમાં ગેરરીતિ અને અયોગ્ય કામગીરી માટે જિલ્લાની આઠ હોસ્પિટલોને નોટિસ આપી
કેશોદની એક હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી
સીઆઈડીનો બીઝેડ પોન્ઝી સ્કીમમાં તપાસનો ધમધમાટ ૨૫૦૦૦૦૦૦૦૦ રૂપિયાના બિનહિસાબી ટ્રાન્ઝેક્શન ઝડપાયા
સીઆઈડી ક્રાઈમે બીઝેડની વેબસાઈટમાં તપાસ કરી
વકીલનું પ્રોફેશન એ સમાજનું એક અમૂલ્ય ઘરેણું છે : કાયદા મંત્રી ઋષિકેશ પટેલ
ટેકનોલોજીના માધ્યમથી લાઈવ અને પારદર્શી બનાવવામાં આવી
પાણીની સમસ્યા વધુ વિકરાલ બનશે
નિષ્ણાંતોની ચેતવણી : પાણીનો બગાડ જળ કટોકટી સર્જી શકે વરસાદી પાણીને સંગ્રહ કરવામાં આવે તે જરૂરી છે ભારતના કેટલાક ભાગોમાં પાણીની સમસ્યા એટલી ગંભીર બની ગઇ છે કે તેનો લાભ લેવા માટે હવે બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ મેદાનમાં આવી ગઇ છે
આરોગ્ય સેવાની માંગમાં વધારો થયો
ટિપ્સ : હેલ્થકેર એન્જિનિયર બનીને ભવિષ્ય બનાવી શકાય છે સસ્તી સારવારની ઇચ્છા રાખી રહેલા દર્દીઓ માટે ભારત છેલ્લા કેટલાક સમયથી મેડિકલ ટ્યુરિઝમ હબ તરીકે છે. આવનાર સમયમાં આરોગ્ય સેવા સાથે જોડાયેલા પ્રોફેશનલ લોકોની માંગ તેજી સાથે વધી રહી છે
ભાગ્યેજ જોવા મળતી અને લુપ્ત થવાને આરે આવેલ ઉડતી ખિસકોલીઃએક દુર્લભ સસ્તન પ્રાણી
ખિસકોલીની કુલ ૩૬ પ્રજાતિઓ છે ખિસકોલી ખરેખર પક્ષીની જેમ ઉડતી નથી. પણ એક લાંબી છલાંગ લગાવે છે. ઉડતી ખિસકોલી એટલે પક્ષીની જેમ તે ઉડતી નથી. પણ ઉડતી ખિસકોલીના આગળના બે પગ અને પાછળના બે પગ તદન પાતળી ચામડીથી જોડાયેલા હોય છે.