ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિધાર્થીઓને મોટો ફટકો, ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો
Lok Patrika Ahmedabad|04 July 2024
વિઝાના નિયમોમાં ફેરફાર કરાયા ઓસ્ટ્રેલિયન સરકારે સ્ટુડન્ટ વિઝાની ફીમાં વધારો કર્યો છે, જેના કારણે અન્ય દેશોમાંથી ઓસ્ટ્રેલિયા જતા વિધાર્થીઓને અસર થશે
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિધાર્થીઓને મોટો ફટકો, ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો

ઓસ્ટ્રેલિયામાં વિઝા ફી $૭૧૦ થી વધારીને $૧૬૦૦ કરવામાં આવી છે. જો આપ ણે તેને ભારતીય રૂપિયાના સંદર્ભમાં જોઈએ તો, જ્યાં ૫ હેલા ભારતીય વિદ્યાર્થીઓએ લગભગ ૫૯,૨૭૭ રૂપિ યા ચૂકવવા પડતા હતા, હવે તેઓએ આ માટે ૧૩૩,૫૮૪ રૂપિયા ચૂકવવા પડશે. ૧ જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયાથી આવેલા એક સમાચારે ભારતીય વિદ્યાર્થીઓને મોટો આંચકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયન સરકારે સ્ટુડન્ટ વિઝાની ફીમાં વધારો કર્યો છે, જેના કારણે અન્ય દેશોમાંથી ઓસ્ટ્રેલિયા જતા વિદ્યાર્થીઓને અસર થશે.

This story is from the 04 July 2024 edition of Lok Patrika Ahmedabad.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the 04 July 2024 edition of Lok Patrika Ahmedabad.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM LOK PATRIKA AHMEDABADView All
દીપક તિજોરી સાથે કરોડો નું ફ્રોડ, ફિલ્મ નિર્માતા પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ
Lok Patrika Ahmedabad

દીપક તિજોરી સાથે કરોડો નું ફ્રોડ, ફિલ્મ નિર્માતા પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ

અંબોલી પોલીસે વિક્રમ ખાખર વિરુદ્ધ IPC 420 અને 406 હેઠળ કેસ નોંધ્યો છે.

time-read
1 min  |
September 20, 2024
અક્ષય કુમારે ખુલાસો કર્યો કે પુત્ર આરવને કેમ’ફર્સ્ટ ક્લાસ'માં મુસાફરી કરાવતો નથી
Lok Patrika Ahmedabad

અક્ષય કુમારે ખુલાસો કર્યો કે પુત્ર આરવને કેમ’ફર્સ્ટ ક્લાસ'માં મુસાફરી કરાવતો નથી

સુપરસ્ટાર તે શું શીખવા માંગે છે

time-read
1 min  |
September 20, 2024
નવું બંધારણ લખવાનો પ્રયાસ : સંજય રાઉત
Lok Patrika Ahmedabad

નવું બંધારણ લખવાનો પ્રયાસ : સંજય રાઉત

વન નેશન વન ઇલેક્શન

time-read
1 min  |
September 20, 2024
રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ધારાસભ્ય પર એફઆઇઆર
Lok Patrika Ahmedabad

રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ધારાસભ્ય પર એફઆઇઆર

પોલીસને ધારાસભ્ય યતનાલની ધરપકડ કરવા વિનંતી કરી.

time-read
1 min  |
September 20, 2024
ગંગા નદીના જળસ્તર વધવાના કારણે પટનામાં ૭૬ સરકારી શાળાઓ બંધ
Lok Patrika Ahmedabad

ગંગા નદીના જળસ્તર વધવાના કારણે પટનામાં ૭૬ સરકારી શાળાઓ બંધ

બિહારની રાજધાનીમાં ઘણી જગ્યાએ

time-read
1 min  |
September 20, 2024
નિર્ભયા કેસમાંથી સરકારે હજુ સુધી કોઈ પાઠ શીખ્યો નથી : એમપી હાઇકોર્ટ
Lok Patrika Ahmedabad

નિર્ભયા કેસમાંથી સરકારે હજુ સુધી કોઈ પાઠ શીખ્યો નથી : એમપી હાઇકોર્ટ

સગીર આરોપીઓ સાથે ખૂબ જ ‘હળવાશ’થી વર્તવામાં આવે છે

time-read
1 min  |
September 20, 2024
૨૧મીએ આતિશીનો શપથ ગ્રહણ સમારોહ, અને પાંચ કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે
Lok Patrika Ahmedabad

૨૧મીએ આતિશીનો શપથ ગ્રહણ સમારોહ, અને પાંચ કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે

નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં

time-read
1 min  |
September 20, 2024
શાહરૂખ પહેલી વખત બંને દિકરા આર્યન - અબ્રામ સાથે કામ કરશે
Lok Patrika Ahmedabad

શાહરૂખ પહેલી વખત બંને દિકરા આર્યન - અબ્રામ સાથે કામ કરશે

‘મુફાસાઃ ધ લાયન કિંગ' માટે ખાસ કોલબરેશન

time-read
1 min  |
September 20, 2024
વૈતૈયાં'નાં પોસ્ટરમાં અમિતાભનો ઇન્ટેન્સ-રજનીકાંતનો ડેપર લક દેખાયો
Lok Patrika Ahmedabad

વૈતૈયાં'નાં પોસ્ટરમાં અમિતાભનો ઇન્ટેન્સ-રજનીકાંતનો ડેપર લક દેખાયો

તમિલ સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ વૈતૈયાં’ની થલાઇવાની ફેન્સ આતુરતુપૂર્વક રાહ જુએ છે.

time-read
1 min  |
September 20, 2024
‘કંગુઆ’માં એક્શન ડ્રામાથી સુર્યા અને બોબી ભૂતકાળના રહસ્યો ખોલશે
Lok Patrika Ahmedabad

‘કંગુઆ’માં એક્શન ડ્રામાથી સુર્યા અને બોબી ભૂતકાળના રહસ્યો ખોલશે

શિવાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ જેમાં સૂર્યા લીડ રોલમાં છે, તેવી ‘કંગુઆ’નું ટ્રેલર સોમવારે લોંચ થયું

time-read
1 min  |
September 20, 2024