કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે થયેલા વિનાશક ભૂસ્ખલન માં મૃત્યુઆંક વધીને ૪૧૩ થયો છે, જ્યારે ૧૫૨ લોકો હજુ પણ ગુમ છે. બુધવારે નવમા દિવસે રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી.દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ ઓગસ્ટે ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડની મુલાકાત લેશે અને આપત્તિ અસરગ્રસ્તોને મળશે. એક સૂત્રએ જણાવ્યું કે વડાપ્રધાન એક વિશેષ વિમાન દ્વારા કન્નુર ૫ હોંચશે. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વે કરશે. આ પછી તે કેટલાક રાહત શિબિરોની મુલાકાત લેશે, જ્યાં હાલમાં ૧૦,૦૦૦ થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે.
This story is from the Lok Patrika Daily 09 Aug 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Lok Patrika Daily 09 Aug 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વ્યાપારી જૂથ અયોધ્યામાં માંઝી જાતિના ખેડતોની જમીન હડપ કરી રહ્યું છે સપા
સપાનો સેલના એક્સ હેન્ડલ પરથી બે વીડિયો શેર કરવામાં આવ્યા
‘હરિયાણાની ચૂંટણીમાં અમે કોઈ પક્ષને સમર્થન કે વિરોધ નહીં કરીએ'
ખેડૂતોએ મહાપંચાયતમાં લીધો નિર્ણય
લખનૌમાં ડિજિટલ તાંત્રિકએ વેપારી પાસેથી ૬૫ લાખની છેતરપિંડી કરી
ધંધામાં નફો આપવાનું વચન આપ્યું
‘સિંઘમ’ની એક્શનમાં ‘દબંગ’નો પાવર આવી શકે
રોહિત શેટ્ટીની પોસ્ટ બાદ સલમાનના સામૈયાની તૈયારી
શાહીદ કપૂર અને વિશાલ ભારદ્વાજ ફરી સાથે કામ કરશે
શાહીદ કપૂર અને વિશાલ ભારદ્વાજ ફરી એક વખત સાથે કામ કરવા જઈ રહ્યા છે.
‘ધ બકિંગહમ મર્ડર્સ' કોમી અશાંતિ ફેલાવનારી હત્યાનો ભેદ ખુલશે
કરીના કપૂરની હંસલ મહેતાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ધ બર્મિંગહામ મર્ડર્સ'નું ટ્રેલર લોંચ થઈ ચૂક્યું છે
અનન્યા રિલેશનશિપમાં છે, તે કોને ડેટ કરી રહી છે?
તેણીએ કહ્યું- હું રહસ્યમય રહેવા માંગુ છું...
‘ગેંગ્સ ઓફ વાસેપુર'ની ટીમ લાવશે સિરીઝ ‘બાદશાહ ઓફ બેગુસરાઈ
છેલ્લા કેટલાંક વખતથી કલ દોકલ ગેંગસ્ટર આધારીત સ્ટોરી પરની વેબ સિરીઝ આવી છે, પણ ખાસ ચાલી નથી
જુનિયર એનટીઆરને ‘કાંતારા' ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા
ૠષભ ઇચ્છે તો હું ‘કંતારા ચેપ્ટર-૧'માં રોલ માટે તૈયાર
રામ કપૂરને ટીવીમાં હવે કામ કરવાની ઇચ્છા નથી
એક જ પ્રકારના રોલ કરવા તૈયાર નથી