
આદ્રા નક્ષત્રમાં ગોહિલવાડ પર મેઘરાજા મન મુકીને વરસ્યા નહોતા પરંતુ મઘા નક્ષત્રમાં ભાવનગર પર મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં હોય તેમ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી અને શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ઝરમરથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં ગઈકાલે બપોર બાદથી મોડી રાત્રિ સુધી ઝરમરથી ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારે ચાર કલાકથી બપોરે ચાર કલાક સુધીના છેલ્લા ૧૨ કલાકમાં જિલ્લાના ૧૦ તાલુકાઓમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસતા ખેતીના પાકને નવું જીવન મળ્યું છે.
This story is from the 26 August edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 26 August edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

આ વર્ષે માર્ચમાં અસામાન્ય રીતે ગરમ રહેવાની સંભાવના
માર્ચમાં ગરમી રેકોર્ડ તોડશે મહિનામાં મોટાભાગે દિવસ અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની ધારણા
બીજાપુરમાં ૧૮ નક્સલીઓની ધરપકડ, વિસ્ફોટકો જપ્ત; સુરક્ષા દળોને નિશાન બનાવવાનું કાવતરું ઘડાયું હતું
બીજાપુર જિલ્લામાં ત્રણ જગ્યાએથી આ નક્સલીઓને પકડવામાં આવ્યા હતા પોલીસની બટાલિયન અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ખાસ એકમ, કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન,નક્સલ વિરોધી કાર્યવાહી પર નીકળી હતી

હિમાચલમાં ભારે વરસાદને કારણે ઘણા રસ્તાઓ અને હાઇવે બંધ
સોલાંગ નાલા, ગુલાબા, અટલ ટનલ અને રોહતાંગમાં તાજી હિમવર્ષાને કારણે, વહીવટીતંત્રે નહેરુ કુંડથી આગળ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે.

ઉત્તરાખંડના ચમોલીમાં ભારે હિમપ્રપાત । ૪૧ કામદારો ફસાયા
ખરાબ હવામાનને કારણે બચાવમાં મુશ્કેલી મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું માના સરહદી વિસ્તારમાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન કેમ્પ પાસે એક મોટો હિમપ્રપાત થયો । ૫૦ કામદારો ફસાયા હતા । જેમાંથી ૧૬ કામદારોને બચાવી લેવામાં આવ્યા

મહિલા ન્યાયાધીશો પ્રત્યે વધુ સંવેદનશીલ બનવાની જરૂર છે : સુપ્રીમ કોર્ટ
મહિલા ન્યાયાધીશોની બરતરફી કેસમાં મધ્યપ્રદેશના બે મહિલા ન્યાયાધીશોની બરતરફી રદ કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી

પિતાની સાથે બાળકોને હમેંશા ફાયદો
એક બાળક માટે પિતાની ઉપસ્થિતી કેટલી જરૂરી હોય છે તે બાબત પણ સાબિત થઇ ચુકી છેઃ પિતા ઘરમાં શિસ્ત જાળવે છે છતાં આદર્શ છે

ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ આ અઠવાડિયાના અંતમાં સમાપ્ત થશે
ઇઝરાયલ ગાઝામાં વ્યૂહાત્મક કોરિડોરમાંથી પીછેહઠ કરશે નહીં તાજેતરમાં હમાસે ૬૦૦ થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિના બદલામાં ચાર ઇઝરાયલી બંધકોના મૃતદેહ સોંપ્યા હતા, યુદ્ધવિરામના પહેલા તબક્કામાં આ પૂર્વ-આયોજિત અથડામણ હતી

ગંગામાં ડુબકી લગાવવાથી મહારાષ્ટ્ર સાથે દગો કરવાનું પાપ ધોવાશે નહીં : ઉદ્ધવ ઠાકરે
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધ્યું
સુરતના વેપારીઓ ફરીથી ઉભા થાય તથા રોજગાર શરૂ કરે તેવા પ્રયન જરૂરી : કુમાર કાનાણી
૩૬ કલાક સુધી કાબૂમાં આવી ન હોવાનું કાનાણીએ કહ્યું હતું આગની આ દુર્ઘટનામાં ૪૫૦ દુકાનો સળગી ગઈ હતી જેને પગલે અનેક વેપારીઓ બરબાદ થયા હતા આગ બુઝાવવા તંત્ર અને ફાયર વિભાગ દ્વારા ખૂબ પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું કાનાણીએ વધુમાં કહ્યું

ઇન્ટર્નશીપથી ખલ મોટો લાભ
આધુનિક સમયમાં દરેક કોલેજમાં વર્ષના છેલ્લા સેમિસ્ટરમાં ઇન્ટર્નશીપ કરવા માટે કેમ કહેવામાં આવે છે જે જાણવુ ખુબ જરૂરી છે