નવરાત્રિના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ
Lok Patrika Ahmedabad|September 29, 2024
૩ ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, અને ૧૨ ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે શરદપૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક કયાંક હળવો વરસાદ થવાની શક્યતા
નવરાત્રિના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ

તારીખ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, અને ૧૨ ઓક્ટોબરે નવરાત્રિ પુર્ણ થશે. ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી કે, નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે. શરદપ નમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવુ ચક્રવાત બનવાની શક્યતા રહેશે. તેમણે કહ્યું કે, શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે.

This story is from the September 29, 2024 edition of Lok Patrika Ahmedabad.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM LOK PATRIKA AHMEDABADView All
નવરાત્રિના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ
Lok Patrika Ahmedabad

નવરાત્રિના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ

૩ ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, અને ૧૨ ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે શરદપૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક કયાંક હળવો વરસાદ થવાની શક્યતા

time-read
1 min  |
September 29, 2024
નાટક હોય, ટીવી કે હોય બોલિવૂડની ફિલ્મ... શો હાઉસફૂલ થઈ જાય એવી અદાકારા ભક્તિ રાઠોડ
Lok Patrika Ahmedabad

નાટક હોય, ટીવી કે હોય બોલિવૂડની ફિલ્મ... શો હાઉસફૂલ થઈ જાય એવી અદાકારા ભક્તિ રાઠોડ

ગુજરાતી રંગમંચથી લઈને બોલિવૂડમાં બોલબાલા ધરાવતી અભિનેત્રી ભક્તિ રાઠોડ

time-read
1 min  |
September 29, 2024
પ્રોડ્યુસર સાથે લગ્ન બાદ આ એક્ટ્રેસનું કરિયર રહ્યું ફ્લોપ
Lok Patrika Ahmedabad

પ્રોડ્યુસર સાથે લગ્ન બાદ આ એક્ટ્રેસનું કરિયર રહ્યું ફ્લોપ

અનેક સ્ટાર્સ સાથે કર્યુ કામ

time-read
1 min  |
September 29, 2024
કેબીસીમાં અમિતાભ બચ્ચને કર્યો શોકિંગ ખુલાસો
Lok Patrika Ahmedabad

કેબીસીમાં અમિતાભ બચ્ચને કર્યો શોકિંગ ખુલાસો

બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હાલમાં ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ ૧૬'ને હોસ્ટ કરી રહ્યા છે

time-read
1 min  |
September 29, 2024
૨૦૦ કરોડથી વધારે છે થલાઈવાની ફી, તેમ છતાં છે પાછળ
Lok Patrika Ahmedabad

૨૦૦ કરોડથી વધારે છે થલાઈવાની ફી, તેમ છતાં છે પાછળ

રજનીકાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી મોંઘા સ્ટારમાંથી એક છે.

time-read
1 min  |
September 29, 2024
હવે પાછી આવી જાસ્મીન ભસીનની આંખોની રોશની
Lok Patrika Ahmedabad

હવે પાછી આવી જાસ્મીન ભસીનની આંખોની રોશની

અચાનક દેખાતુ બંધ થઈ ગયુ હતુ મુંબઈની ટીવી એક્ટ્રેસ જસ્મીન ભસીનની કોર્નિયા ડેમેજ થવાના

time-read
1 min  |
September 29, 2024
રૂહ બાબા અને ‘મંજુલિકા’ વચ્ચે રોમાચંક જંગ જામશે
Lok Patrika Ahmedabad

રૂહ બાબા અને ‘મંજુલિકા’ વચ્ચે રોમાચંક જંગ જામશે

અનીસ બઝમી દ્વારા નિર્દેશિત હોરર કોમેડીની ખાસ વાત એ છે કે મંજુલિકા ફિલ્મમાં પાછી ફરી છે વર્ષની બહપ્રતિક્ષિત ફિલ્મ

time-read
1 min  |
September 29, 2024
મેં સ્ક્રીન પર એટલીવાર લગ્ન કર્યા કે કંટાળી ગઇ
Lok Patrika Ahmedabad

મેં સ્ક્રીન પર એટલીવાર લગ્ન કર્યા કે કંટાળી ગઇ

૩૬ વર્ષની જાણીતી અભિનેત્રી હજુ ‘કુંવારી’

time-read
1 min  |
September 29, 2024
ગડકરીએ શિલાન્યાસ કરેલા પ્રોજેક્ટથી નારાજ થઈ કહ્યું- ‘અમારા દેવતાનો આદેશ...’
Lok Patrika Ahmedabad

ગડકરીએ શિલાન્યાસ કરેલા પ્રોજેક્ટથી નારાજ થઈ કહ્યું- ‘અમારા દેવતાનો આદેશ...’

કંગનાનો ફરી નવો વિવાદ!

time-read
1 min  |
September 29, 2024
શિગેરુ ઇશિબા જાપાનના વડા પ્રધાન બન્યા, આવતા અઠવાડિયે ચાર્જ લેશે
Lok Patrika Ahmedabad

શિગેરુ ઇશિબા જાપાનના વડા પ્રધાન બન્યા, આવતા અઠવાડિયે ચાર્જ લેશે

સત્તાધારી પાર્ટી દ્વારા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા જાપાનના વર્તમાન વડાપ્રધાન કિશિદા અને તેમના કેબિનેટ મંત્રીઓ મંગળવારે રાજીનામું આપશે

time-read
1 min  |
September 29, 2024