
તમન્ના ભાટિયાએ નજીકની ખાસ સખીઓ સાથે વીકેન્ડની યાદગાર ઉજવણી કરી હતી. તમન્નાએ ‘ગર્લ ગેંગ’ સાથે રાખેલી પાર્ટીમાં ડાન્સ, ડિનર અને મસ્તી સાથે સેલિબ્રેશન થયું હતું. કાજલ અગ્રવાલ, ડાયના પેન્ટી અને રવિનાની દીકરી રાશા થાડાનીએ તમન્ના ભાટિયાની મહેમાનગતિ માણી હતી.
This story is from the Lok Patrika Daily 21 Nov 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In


This story is from the Lok Patrika Daily 21 Nov 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

સમસ્યાઓનું નિરાકરણ ન આવતાં આરોગ્ય કમીઓં ધરણાં ઉપર બેસશે
૫ માર્ચે ગાંધીનગર સત્યાગ્રહ શિબિર ખાતે વિરોધ પ્રદર્શન કરશે આરોગ્ય વિભાગના કમર્ચારીઓ સરકાર સામે છેડો ફાડી નાખવાના મૂડમાં હોય તેવું લાગે છે

“૩૦૦ અબજ ડોલર આપ્યા પછી પણ અમને કંઈ મળ્યું નહીં”
ડોનાલ્ડ ટ્રમ્પ કહ્યું કોંગ્રેસમાં પોતાના સંબોધન પહેલા ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન પર મોટો હુમલો કર્યો

ભરૂચમાં બેન્ડબાજા અને બબાલ, લગ્નના વરઘોડામાં મારામારી થઈ
ભરૂચના નવા તવરા ગામે લગ્નનો પ્રસંગ હતો બેન્ડના અવાજથી ભેંસ ભડકી હતી, જેના કારણે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી

દુનિયામાં મોતનું કારણ બનતી બીમારીમાં કેન્સરનું સ્થાન બીજું છે છે
કેન્સરથી મોતના આંકડામાં વધારોથઈ રહ્યો છે છેલ્લાં ૧૦ વર્ષમાં કેન્સરના કિસ્સામાં ૨૮ ટકાનો વધારો થયો છે અને તેનાથી થતાં મોતની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો થયો છે મેડિકલ જર્નલ ઓફ ઓક્રોલોજીના ૧૯૯૦થી ૨૦૧૬ સુધી થયેલા અભ્યાસમાં આ આંકડા બહાર આવ્યા છે

જ્યારે પણ કંપનીઓ પોતાના વર્કફોર્સમાં ઘટાડો કરે છે ત્યારે સૌથી પહેલા આઉટપુટ સંતોજનક ન ધરાવનારાને કાઢે છેઃ ચોક્કસ કારણ છે
કોરોનાની સ્થિતી હળવી બની ચુકી છે પરંતુ ઉદ્યોગો અને કંપનીઓ હજુ પણ સંપૂર્ણ પણે રિક્વર થઇ રહી નથી જેથી ખર્ચમાં સતત કાપ મુકવામાં આવી રહ્યા છે.

ડિપ્રેશનથી યાદશક્તિની સમસ્યા
ટેન્શનના કારણે દિમાગમાં સેલ્સન નિર્માણ અટકી પડે છે જેથી યાદશક્તિ માટેની સમસ્યા સર્જાય છે: ફિશ ઓઇલ લાભકારી સાબિત થઇ શકે છે

૧૩ રાજ્યોના લોકોને ગરમી ખૂબ જ પરેશાન કરશે । ગરમીના કેસો વધી શકે
હવામાન વિભાગે આ મહિને ૧૩ રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને ગરમ પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે

અલ્લુ અર્જુન વિદેશમાં ખાસ અભિનય તાલીમ લઈ રહ્યો છે
દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુન હાલમાં તેની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા ૨ ધ રૂલ' ની જંગી સફળતાની ઉજવણી કરી રહ્યા છે.

ઈમરાન ખાને પોતાને સુધારવું પડશે । ભૂતપૂર્વ પીએમ શાહિદ ખાકાન અબ્બાસીએ સલાહ આપી
ઇમરાન ખાને પોતાની ભૂલો વિશે વિચારવું જોઈએ ભૂતપૂર્વ વડા પ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ રવિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન સાથે સંબંધિત મુદ્દાઓમાં અમેરિકા દખલ કરશે નહીં

‘સરકાર ‘વિકસિત દિલ્હી બજેટ’માં દરેક વગાં સૂચનોનો સમાવેશ કરશે' --
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું એક્શન મોડમાં આવી ગયેલી દિલ્હી સરકારે ૨૦૨૫-૨૬ના બજેટની તૈયારીઓ શરૂ કરી