દિલ્હીમાં હિમાચલ ભવનની હરાજીના ચુકાદા પછી પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી સ્થિત બીકાનેર હાઉસની હરાજી કરવાનો પણ આદેશ આપ્યો છે. બીકાનેર હાઉસની માલિકી રાજસ્થાન નગરપાલિકા પાસે રાજસ્થાનની નોખા નગરપાલિકા છે. લિકા અને એન્વાયરો ઇન્શા એન્જિનીયર્સ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે થયેલી સમજૂતીનું પાલન નહીં થવાને કારણે કોર્ટ દ્વારા આદેશ અપાયો છે.
This story is from the Lok Patrika Daily 23 Nov 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Lok Patrika Daily 23 Nov 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
બંધારણ આપણા લોકતાંત્રિક મૂલ્યોનું જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે :રાષ્ટ્રપતિ મુમુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ
અમદાવાદ એરપોર્ટપરથી અખાતી દેશોમાં જતા પેસેન્જર માટે ગાઈડ લાઈન નક્કી કરીને કડક સુચના અપાઇ
મોટી માત્રામાં પાન મસાલા,ગુટખા, સિગારેટ હશે તો એરપોર્ટ પર ફેંકી દેવા પડશે : માચીસ લાઇટર ઉપર સદંતર પ્રતિબંધ
ગુજરાતમાં મહિલાઓ ટેક્સ ભરવામાં દેશમાં બીજા નંબરે, પાંચ વર્ષમાં ૨૫ ટકા વધારો
પીએમ મોદીનું બેટી પઢાઓ અભિયાન વેગ લાવી રહ્યુ લાગે છે
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી હશે,ત્રણ નામ ચર્ચામાં
રાજકીય પ્રણાલી મુજબ આ વખતે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી હશે
ભાજપમાં વિવાદના એંધાણ : અમરેલી પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત
લાંબા સમયથી ચાલતો આંતરિક કલહ હવે સામે આવ્યો અંદરો-અંદરના ડખાને લઈને કોંગ્રેસ અને આપને ફાયદો થશે તેવી ચર્ચાઓ શરૂ
યુગ ગમે તે હોય પણ બુદ્ધિ તેમની પાસે ગમે તે કામ કરાવી શકે છે એ યાદ રાખવું
આજે ૯૦૦૦ વર્ષ પછી પણ ભગવાન શ્રીરામની એટલી જ લોકપ્રિયતા છે, અને હિન્દુ રાષ્ટ્ર માટે જય શ્રીરામનો નારો પણ પ્રચલિત છે
IFF... ડાઉન મેમરી લેન
આ વર્ષે ભારતીય ડેબ્યૂ ડાયરેક્ટર્સને એવોર્ડ આપવાની કેટેગરી શરૂ થઇ ગઇ છે. આ વર્ષે પણજી ખાતે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઇ)ના પ્રથમ દિવસે ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ' દર્શાવવામાં આવી હતી. મૃણાલ સેનની ફિલ્મ ‘ખારિજ’ને ૧૯૮૩માં કાન્સમાં જ્યુરી પ્રાઇઝ મળ્યું હતું.
૨૬/૧૧ ૨૦૦૮ ના હુમલામાં શહીદ થયેલાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વીરોને શત શત વંદન
બાળકોથી લઈને વૃદ્ધો સુધી જે સૌને પ્રિય છે, એવાં શો કરોડપતિનાં આવતાં એપિસોડમાં જુવો એક સ્પેશિયલ ગેસ્ટ! અશોક કામ્સે મુંબઈ પોલીસના પૂર્વ વિભાગ અધિક પોલીસ કમિશ્નર હતા. તેઓ ૨૦૦૮ મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓ વિરોધી કાર્યવાહીમાં શહીદ થયા હતા.
શિયાળામાં ગોળ છે સુપરફુડ,શરીરને થશે 5 જબરદસ્ત ફાયદા
ઠંડા વાતાવરણમાં ખાલી પેટે ગોળ ખાવાથી ઘણા ફાયદા થાય છે.
શું તમે પણ તમારી મેકઅપ કિટ અન્ય સાથે શેર કરો છો?તો થઈ જ જો સાવધાન
મેંકઅપ કરતી વખતે ઘણી વખત તમે જોયુ હશે કે લોકો એક જ બ્રશથી દરેકનું ટચઅપ કરી દે છે.