
સુરતના હીરા ઉદ્યોગે છ દાયકા બાદ આટલી ભયંકર મંદી જોઈ છે. પોલિશ્ડ ડાયમંડની નિકાસ ૪૦ ટકા ઘટી ગઈ છે. જ્વેલરીની નિકાસ પણ સતત ઘટી રહી છે. છેલ્લા ૫૮ વર્ષમાં ક્રિસમસ ઉપર પણ આટલો ઓછો વેપાર જોવા મળ્યો છે. ૧૯૬૬ ૫છી પહેલી વખત આ ક્ષેત્રમાં આવી વિકરાળ મંદી જોવા મળી છે, જ્યાં ક્રિસમસના પર્વ પર પણ બજાર નબળું રહ્યું છે. આ આખી સ્થિતિમાં સૌથી વધારે કપરી સ્થિતિ રત્નકલાકારોની થઈ હોવાનો હીરા ઉદ્યોગકારોએ એકરાર કર્યો છે.
This story is from the Lok Patrika Daily 17 Dec 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Lok Patrika Daily 17 Dec 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પતંજલિ મેગા ફૂડ અને હર્બલ પાર્ક શરૂ કરશે ૧૫૦૦ કરોડ રૂપિયાના રોકાણની યોજના
પતંજલિ નાગપુરમાં ટૂંક સમયમાં જ ફળો અને શાકભાજીનો પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે નવા જીલ્લા પ્રમુખોની વરણી કરી
અમરેલી અને જુનાગઢ જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા

૩૦૦ કરોડથી વધુ બજેટ પણ એમએસયુમાં વિધાર્થીઓને પીવાના પાણીના પણ ફાંફા
યુનિવર્સિટીમાં ૫૦૦૦૦ જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે યુનિવર્સિટીની મોટાભાગની ફેકલ્ટીઓમાં આરઓ સિસ્ટમ જ નથી

સમૃદ્ધ ગુજરાતમાં ૭૬ લાખ પરિવાર મફત અનાજ પર નિર્ભર, ભાજપનો ‘ગરીબી હટાવો' સૂત્રનો ફૂગ્ગો ફૂટ્યો
વાઇબ્રન્ટ ગુજરાતમાં ગરીબી હવે ચરમસીમાએ પહોંચી દર વર્ષે સરકાર લાખો કરોડો રૂપિયા સરકારી યોજના પાછળ વાપરી રહી છે તેમ છતાંય ગરીબીએ જાણે ગુજરાતનો પીછો છોડ્યો નથી

નર્મદા-છોટાઉદેપુર જિલ્લામાં ૭૧૩ આંગણવાડીઓના મકાન નથી
છોટાઉદેપુર જિલ્લામાં તમામ આંગણવાડી કેન્દ્રોનું હાલમાં આયોજન પૂર્ણ કરવામાં આવેલા છે, હાલ ૯૮ કેન્દ્રો ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે, ૧૦૦ આંગણવાડી કેન્દ્રોના કામ પ્રગતિ હેઠળમાં છે

રાજધાનીમાં ફળો અને શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો
રમઝાનમાં ઉપવાસ કરનારાઓને મોંઘવારીની અસર;

પીએમના સુરત આગમન વખતે સુરતના ૩૦ જેટલા રૂટ પર સીટી અને બીઆરટીએસ બસ દોડશે નહીં
સુરતમાં વડાપ્રધાન ની મુલાકાત દરમિયાન આ રૂટ પર મુસાફરી કરતા મુસાફરોએ ખાનગી વાહન કે રીક્ષાનો સહારો લેવો પડશે

મહેસાણામાં કંપનીમાંથી બનાવટી પનીર અને તેલનો જથ્થો ઝડપાયો
ધરતી ઇન્ડસ્ટ્રીઝ નામની બીજી એક કંપનીમાંથી કપાસિયા તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો

અમરેલી પોલીસે મફતપરામાંથી ૧૦૦૦ લીટર દેશી દારૂનો આથો ઝડપ્યો
અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર દરોડા

આણંદ જિલ્લાની ત્રણ પાલિકાઓના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે
ત્રણે પાલિકામાં બિનહરીફ ચૂંટાવાની શક્યતા